________________
10
૧૪૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) बुद्धी ॥ पुत्ते-एगो वणियगो दोहि भज्जाहि समं अण्णरज्जं गओ, तत्थ मओ, तस्स एगाए भज्जाए पुत्तो, सो विसेसं ण जाणइ, एगा भणइ-मम पुत्तो, बिइया भणइ-मम, ववहारो न छिज्जइ, अमच्चो भणइ-दव्वं विरिचिऊण दारगं दोभागे करेह करकएणं, माता भणइ-एतीसे पुत्तो मा मारिज्जउ, दिण्णो तीसे चेव, मंतिस्स उप्पत्तिया बुद्धी ॥ महुसित्थे-सित्थगकरो, कोलिगिणी उब्भामिया, तीए य जालीए निहुवणट्ठियाए उवरिं भामरं पडुप्पाइयं, पच्छा भत्तारो किणंतो वारितो- मा किणिहिसि, अहं ते भामरं दंसेमि, गयाणि जालिं, न दीसइ, तओ तंतुवायपुत्तीए तेणेव विहिणा ठाइऊण दरिसियं, णाया यऽणेण, जहा-उब्भामियत्ति, कहमन्नहेयमेवं भवइत्ति, तस्स આમ કહી તે પશ્ચિમ દિશામાં ગયેલ પતિ પાસે જ ગઈ. પાછળથી રાજાદિ સર્વે જાણું (કે તે પતિ જ તેને પ્રિય છે.) મંત્રીની આ ઔત્પત્તિકીબુદ્ધિ જાણવી.
૧૬. પુત્રનું દૃષ્ટાન્ત - એક વેપારી પોતાની બે પત્નીઓ સાથે અન્ય રાજયમાં ગયો. ત્યાં તેનું મૃત્યુ થયું. તેની એક પત્નીને પુત્ર હતો. પુત્ર કંઈ વિશેષ (અર્થાત્ નાનો હોવાથી બેમાંથી મારી માતા કોણ છે ? એવું) જાણતો નથી. તેથી એક કહે છે – “આ મારો પુત્ર છે.” બીજી કહે – “આ મારો પુત્ર છે.”રાજકુળમાં ફરિયાદ ગઈ. પરંતુ કંઈ નિર્ણય થતો નથી. તેથી મંત્રીએ
કહ્યું – “વેપારી પાસે જેટલું ધન છે તેનું વિભાજન કરી આ બાળકના પણ કરવત દ્વારા બે ભાગ 15 કરી પરસ્પર વહેંચી લો.” જે ખરી માતા હતી, તેણીએ કહ્યું – “આ આનો જ પુત્ર થાઓ પરંતુ આને મારો નહીં.” મંત્રીએ તેણીને જ પુત્ર સોંપ્યો. અહીં મંત્રીની ઔત્પત્તિકીબુદ્ધિ જાણવી.
૧૭. મધપુડાનું દૃષ્ટાન્ન :- એક સિક્યકર હતો. (અર્થાતુ નગરની સર્વ પ્રજાને મધ વહેંચનારો હતો.) તેની સ્ત્રી હલકી જાતિની અને કુશીલ હતી. (તિપળી – હલકી જાતિની સ્ત્રી, ડબ્બામા
- કશીલ) એકવાર ઝાડીઓમાં જાર પુરુષ સાથે મૈથુન અવસ્થામાં રહેલી તેણીએ ઉપર મધ જોયું. 20 પછીથી (પ્રજાને વહેંચવા માટે) મધને ખરીદતા પતિને તે સ્ત્રીએ ના પાડી કે – “તમે મધ ખરીદતા
નહીં, હું તમને મધ દેખાડીશ.” બંને જણા ઝાડીઓ પાસે ગયા. પતિએ ચારે બાજુથી નજર કરી પરંતુ ક્યાંય મધ દેખાયું નહીં. તેથી વણકરની પુત્રીએ તે જ મૈથુનની સ્થિતિમાં રહીને પતિને મધપુડો દેખાડ્યો. પતિ સમજી ગયો કે “આ કુલટા છે, અન્યથા આવી જગ્યાએ રહેલું મધ આને ક્યાંથી દેખાય.” અહીં પતિની ઔત્પત્તિકીબુદ્ધિ જાણવી.
૭. વૃદ્ધઃ | પુત્રઃ- વળ[ તામ્યાં માર્યાખ્યાં મમરાન્ચે ગતિઃ, તત્ર મૃતઃ, તવી भार्यायाः पुत्रः, स विशेषं न जानाति, एका भणति-मम पुत्रः, द्वितीया भणति-मम, व्यवहारो न छिद्यते, अमात्यो भणति-द्रव्यं विभज्य दारकं द्वौ भागौ कुरुत क्रकचेन, माता भणति-एतस्याः पुत्रो मा मारयतु, दत्तस्तस्या एव, मन्त्रिण औत्पत्तिकी बुद्धिः ॥ मधुसिक्थम्-सिक्थकरः, कोलिकी उद्भ्रामिका, तया च
जाल्यां निधुवनस्थितयोपरि भ्रामरं दृष्टं, पश्चाद्भर्ता क्रीणन् वारितः-मा क्रीणाहीति, अहं ते भ्रामरं दर्शयामि, 30 गतौ जाल्यां, न दृश्यते, ततः तन्तुवायपुत्र्या तेनैव विधिना स्थित्वा दर्शितं, ज्ञाता चानेन यथोद्भ्रामिकेति,
कथमन्यथा एतदेवं भवेदिति, तस्य * विरिविऊण मुद्रिते ।