SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ઔત્પત્તિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૧-૯૪૨) ૧૪૩ उप्पत्तिया बुद्धि ॥ पतित्ति - दोन्हं भाउगाण एगा भज्जा, लोगे कोड्डुं दोण्हवि समा, रायाए सुयं, परं विम्हयं गओ, अमच्चो भाइ-कतो एवं होति ?, अवस्सं विसेसो अत्थि, तेण तीसे महिलाए लेहो दिन्नो जहा-एएहिं दोहिवि गामं गंतव्वं, एगो पुव्वेण एैगो अवरेण, तद्दिवसं चेव आगंतव्वं, ताए महिलाए एगो पुव्वेण पेसिओ, एगो अवरेण, जो वेस्सो तस्स पुव्वेण एतस्सवि जंतस्सव નિહાળે સૂરો, વં ખાય, અ ંતેનુ પુજોવિ પવૃવિઝા સમાં પુરિયા સે પેસિયા, તે માંતિ-તે વતં 5 अपडुगा, एसो मंदसंघयणोत्ति भणियं, तं चेव पवण्णा, पच्छा उवगयं, मंतिस्स उप्पत्तिया પ્રિયાએ બાળકને જન્મ આપ્યો છે.” અહીં મૂળદેવ અને તે સ્ત્રી બંનેની ઔત્પત્તિકીબુદ્ધિ જાણવી. (અર્થાત્ મૂળદેવે પોતાની બુદ્ધિથી કંડરિકનો સ્ત્રી સાથે મેલાપ કરી આપ્યો અને સ્ત્રીએ પોતાની બુદ્ધિથી પોતે કરલે અકાર્યને છુપાવ્યું. ૧૫. પતિનું દૃષ્ટાન્ત : બે ભાઈઓ વચ્ચે એક પત્ની હતી. લોકમાં (પત્ની માટે) એવું પ્રસિદ્ધ 10 હતું કે ‘પત્નીને બંને પતિઓ સમાન છે.’ (અર્થાત્ એક વધુ પ્રિય અને એક ઓછો પ્રિય એવું નથી.) રાજાએ આ વાત સાંભળી, પરંતુ તે આશ્ચર્ય પામ્યો. મંત્રીએ કહ્યું–“આ કેવી રીતે બની · શકે ?, (અર્થાત્ બંને સમાન હોઈ શકે નહીં.) અવશ્ય બંને માટે કંઈક ભેદ છે.” (રાજાને આ વાતની ખાતરી કરાવવા) મંત્રીએ સ્ત્રી ઉપર લેખ મોકલ્યો કે “બંને પતિઓને અન્ય ગામે મોકલવા પરંતુ એકને પૂર્વદિશા તરફ અને અન્યને પશ્ચિમ દિશા તરફના ગામમાં મોકલવા અને 15 તે જ દિવસે બંને પતિઓએ પાછા આવવું.” તે મહિલાએ એકને પૂર્વ દિશ' તરફના ગામે મોકલ્યો અને અન્યને પશ્ચિમ દિશા તરફ મોકલ્યો. જેની ઉપર દ્વેષ હતો તેને પૂર્વ દિશામાં જતી વેળાએ પણ અને આવતી વેળા પણ કપાળે સૂર્ય હતો. આ પ્રમાણે મંત્રીએ જાણ્યું (કે જેને પૂર્વ દિશામાં મોકલ્યો છે તે દ્રેષ્ય છે અને બીજો પ્રિય છે.) આ રીતે પણ જ્યારે રાજા વિગેરેને અમાત્યની વાત ઉપર વિશ્વાસ જાગતો નથી, ત્યારે 20 મંત્રીએ ફરીથી બંને પતિઓને જુદા જુદા ગામમાં મોકલી બંનેની તબિયત ખરાબ થઈ છે એવું જણાવવા બે પુરુષોને એક સાથે મહિલાના ઘરે મોકલ્યા. બંને પુરુષોએ આવીને કહ્યું - “તમારા પતિ અત્યંત બિમાર છે.” ત્યારે પત્નીએ (લોકોના ચિત્તને ખેંચવા માટે) કહ્યું કે – “જો કે મારે તો બંનેની બિમારી સમાન જ છે, તો પણ જે પશ્ચિમ દિશામાં ગયો છે તે મંદ સંઘયણવાળો હોવાથી વેદનાને સહન કરી શકવામાં અસમર્થ છે તેથી મારે તેની જ સેવા કરવી ઉચિત છે.” 25 ૬. અવ્યોપત્તિની બુદ્ધિઃ । પતિરિતિ-યોમાંત્રોરેજા માર્યાં, તો સ્ફુટ યોપિ સમા, રાજ્ઞા શ્રુત, परं विस्मयं गतः, अमात्यो भणित- कुत एवं भवति ?, अवश्यं विशेषोऽस्ति, तेन तस्यै महिलायै लेखो दत्तो यथा - एताभ्यां द्वाभ्यामपि ग्रामं गन्तव्यं, एकः पूर्वेणापरः पश्चिमेन, तद्दिवस एवागन्तव्यं, तया महिलयैकः पूर्वेण प्रेषित एकोऽपरेण यो द्वेष्यः, तस्य पूर्वेण आगच्छतोऽपि गच्छतोऽपि ललाटे सूर्य:, एवं જ્ઞાત, અશ્રદ્ધત્તુ પુનરપિ પ્રસ્થાપ્ય સમ ( યુગપત્) પુરુષÎ તસ્યે પ્રેષિતો, તૌ મળત:-તૌ દૃઢમપટુૌ, ૫ 30 मन्दसंहनन इति भणितं ( भणित्वा) तमेव प्रपन्ना, पश्चादुपगतं, मन्त्रिण औत्पत्तिकी ★ अवरो मुद्रिते ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy