________________
૧૪૨
આ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
मैग्गथी- एगो भज्जं गहाय पवहणेण गामंतरं वच्चइ, सा सरीरचिंताए उन्ना, तीसे रूवेण वाणमंतरी विलग्गा, इयरी पच्छा आगया रडइ, ववहारो, हत्थो दूरं पसारिओ, णायं वंतरित्ति, कारणियाणमुप्पत्तियत्ति ॥ मग्गे - मूलदेवो कंडरिओ य पंथे वच्चंति, इओ एंगो पुरिसो समहिलो दिट्ठो, कंडरिओ तीसे रूवेण मुच्छिओ, मूलदेवेण भणियं अहं ते घडेमि, तओ मूलदेवो तं गमि 5 वणनिउंजे ठविऊण पंथे अच्छइ, जाव सो पुरिसो समहिलो आगओ, मूलदेवेण भणिओ - एत्थ मम महिला पसवइ, एयं महिलं विसज्जेहि, तेण विसज्जिता, गता सा तेण समं अच्छिऊण आगता तू तोयं घेत्तूण मूलदेवस्स धुत्ती भाइ हसंती-पियं खु णे दारओ जाओ, दोपहवि
૧૪. માર્ગસ્ત્રી (વાણવ્યંતરી)નું દૃષ્ટાન્ત : એક પુરુષ પોતાની પત્નીને લઈને વાહનવડે ગ્રામાન્તરમાં જાય છે. થોડાક આગળ જતાં તે પત્ની શરીરચિંતા માટે નીચે ઉતરી. ત્યાં એક 10 વાણવ્યંતરી તે પુરુષના રૂપમાં આસક્ત થઈ. તેની પત્ની પાછી આવી. (પોતાના પુરુષ પાસે પહેલેથી જ પોતાના રૂપ જેવી જ અન્ય સ્ત્રીને જોઈ પત્ની આશ્ચર્ય પામી. અન્ય સ્ત્રીને આવીને તેણીએ પૂછ્યું–‘તું કોણ છે ?’ તેણીએ કહ્યું–‘હું આની પત્ની છું.’ બીજીએ કહ્યું–‘હું એની પત્ની છું'. બે વચ્ચે ઝઘડો થયો.) પત્ની રડવા લાગી. રાજકુળમાં ફરિયાદ નોંધાઈ. કાર્યવાહી ચાલી. (બંનેનું એક જેવું રૂપ હોવાથી ન્યાયાધીશોએ વિચાર્યું કે “યંત્તરી વિના આ રીતે એક સરખુ 15 રૂપ કરવું શક્ય નથી તેથી બેમાંથી કોઈ એક વ્યંતરી હોવી જોઈએ. પરંતુ કોણ છે ? તે જણાતું નથી.” તે જાણવા ન્યાયધીશોએ પતિને દૂર મોકળ્યો અને બે પત્નીઓને કહ્યું કે “ત્યાંથી પાછા આવતા પતિને પહેલા જે આસન આપશે તેનો તે પતિ થશે.” આ રીતે કહીને પતિને આ બાજું આવવાનું કહ્યું. આવતા એવા તેને) વ્યંતરીએ દૂરથી જ હાથ લંબાવીને આસન આપ્યું. આ જોઈને આ વ્યંતરી છે એવું ન્યાયાધીશોએ જાણ્યું. અહીં ન્યાયાધીશોની ઔત્પત્તિકીબુદ્ધિ જાણવી. (માર્ગસ્ત્રી ઉપર બીજું દૃષ્ટાન્ત) માર્ગનું દૃષ્ટાન્ત ઃ મૂળદેવ અને કંડરિક એક રસ્તે જઈ રહ્યા છે. સામેથી મહિલા સહિત એક પુરુષને આવતો જોયો. કંડરિક મહિલાના રૂપમાં આસક્ત થયો. મૂળદેવે કહ્યું—“હું તારો મેલાપ કરાવી આપું.” એમ કહી મૂળદેવ કંડરિકને એક વનની ઝાડીઓ વચ્ચે મૂકી રસ્તે ઊભો રહ્યો. જેવો મહિલા સહિત તે પુરુષ આવ્યો કે મૂળદેવે કહ્યું—“અહીં મારી મહિલાને પ્રસૃતિ થઈ છે, તારી આ મહિલાને ત્યાં મોકલ.” તેણે રજા આપી. તે ગઈ. સ્ત્રી કંડરિક સાથે રહીને 25 પાછી બહાર આવી. આવીને મૂળદેવના વસ્ત્રને પકડી ધૂતારી તે સ્ત્રી હસતી—હસતી બોલી કે “તમારી . માર્ગસ્ત્રી—જો માર્યાં ગૃહીત્વા પ્રવોન ( યાનેન ) પ્રામાનાં વ્રઽતિ, સા શરીરચિન્તાયે ઉત્તીાં, तस्या रूपेण व्यन्तरी विलग्ना, इतरा पश्चादागता रोदिति, व्यवहारः, हस्तो दूरं प्रसारितः, ज्ञातं व्यन्तरीति, कारणिकानामौत्पत्तिकीति ॥ मार्गः - मूलदेवः कण्डरीकश्च पथि व्रजतः, इत एकः पुरुषः समहिलो दृष्टः, कण्डरीकः तस्या रूपेण मूर्छितो, मूलदेवेन भणितं -अहं तव घटयामि ततो मूलदेवस्तं एकस्मिन् 30 वननिकुञ्जे स्थापयित्वा तिष्ठति, यावत्स पुरुषः समहिल आगतः, मूलदेवेन भणितः - अत्र मम महिला प्रसूते, एतां महिलां विसृज, तेन विसृष्टा, गता सा तेन समं स्थित्वाऽऽगता, आगत्य च ततः पटं गृहीत्वा मूलदेवस्य धूर्त्ता भणति हसन्ती प्रियं नो दारको जातः, द्वयोः
20