SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ઔત્પત્તિકીબુદ્ધિના દેષ્ટાન્તો (નિ. ૯૪૧-૯૪૨) ૧૪૧ उप्पत्तिया बुद्धी । गोलगो नक्कं पविट्ठो, सलागाए तावेत्ता जउमओ, कड्डिओ, कडुंतस्स उप्पत्तिया बुद्धी ॥ खंभे - राया मंतिं गवेसइ, पायओ लंबिओ, खंभो तडागमज्झे, जो तडे संतओ बंधइ तस्स सयसहस्सं दिज्जइ, तडे खीलगं बंधिऊण परिवेढेण बद्धो जिओ, मंती कओ, एयस्स उपत्तिया बुद्धी | खुड्डए - परिव्वाइघा भाइ-जो जं करेइ तं मए कायव्वं कुसलकम्मं, खुड्डगो भिक्खट्टियओ મુળેફ, પડો વારો, નો રાડાં, વિટ્ટો, સા માડ઼—ો શિલામિ ?, તેળ સારિથં 5 વાયું, નિયા, જાવાળુ ય પડમં નિહિયં, સા ન તરફ, પ્નિયા, ઘુડ્ડાસ્સું ઉત્તિયા બુદ્ધી ॥ વિચાર્યું કે ‘અત્યારે તો આ એક જ જાણે છે, જો તે અહીંથી નીકળશે તો ઘણા લોકો આ વાત જાણશે.) આમ પોતાના અપયશથી ડરેલી રાણીએ ભાંડનો દેશનિકાલ કર્યો નહીં. વિદુષકની આ ઔત્પત્તિકીબુદ્ધિ હતી. ૧૧. ગોળીનું દૃષ્ટાન્ત : એક બાળકના નાકમાં લાખમાંથી બનાવેલી ગોળી પ્રવેશી ગઈ. 10 તેથી એક પુરુષે લોખંડની એક સળીને તપાવીને લાખમય ગોળી (પીગાળવા દ્વારા) બહાર કાઢી. કાઢનાર વ્યક્તિની આ ઔત્પત્તિકીબુદ્ધિ હતી. d ૧૩. થાંભલાનું દેષ્ટાન્ત : રાજા મંત્રીની શોધમાં છે. તેણે ઘોષણા કરાવી કે—‘તળાવના મધ્યમાં એક થાંભલી છે. જે પુરુષ કિનારે ઊભો ઉભો જ તળાવના મધ્યમાં રહેલા થાંભલાને દોરીથી બાંધે, તેને લાખ સોનામહારો અપાશે.' એક પુરુષે કિનારે ખીલો લગાડ્યો. તેની સાથે 15 દોરી બાંધી. તે દોરીને લઈ તળાવના કિનારે–કિનારે ફરીને પાછો તે ખીલા પાસે આવ્યો. આ રીતે તેણે દોરીવડે મધ્યમાં રહેલ થાંભલાને બાંધ્યો. તે જીતી ગયો. રાજાએ મંત્રી બનાવ્યો. આ તેની ઔત્પત્તિકીબુદ્ધિ હતી. ૧૩. બાળમુનિનું દૃષ્ટાન્ત : પરિવ્રાજિકાએ જાહેર કર્યું કે—જે પુરુષ જે કુશળકર્મ કરે તે મારે કરી બતાવવું. (અર્થાત્ એવું કોઈ કામ નથી કે જે હું ન કરી શકું.) ભિક્ષાએ ગયેલ 20 એક બાળસાધુએ આ સાંભળ્યું. તેણે બીડું ઝડપ્યું અને ગયો રાજકુળમાં. પરિવ્રાજિકાએ બાળસાધુને જોયો. તે કહેવા લાગી કે—“આ બાળસાધુ શું મને હરાવશે ?” બાળસાધુએ પોતાનું પુરુષચિહ્ન બતાવ્યું. તેમાં તે હારી ગઈ. વળી, માત્રુ કરવા દ્વારા બાળસાધુએ કમળનું આલેખન કર્યું. આ રીતે કમળનું આલેખન કરવામાં તે સમર્થ નહોતી માટે ફરી હારી ગઈ. બાળસાધુની આ ઔત્પત્તિકી બુદ્ધિ જાણવી. 25 ४. स्यौत्पत्की बुद्धिः ॥ गोलकः - नासिकां प्रविष्टः शलाकया तापयित्वा जतुमयः कर्षितः, कर्षत औत्पत्तिकी बुद्धिः ॥ स्तम्भः- राजा मन्त्रिणं गवेषयति, घोषणा कारिता, स्तम्भस्तटाकमध्ये, यस्तटे सन् बघ्नाति तस्मै शतसहस्त्रं दीयते, तटे कीलकं बद्ध्वा परिवेष्टेन बद्धो जित:, मन्त्री कृतः, एतस्योत्पत्तिकी बुद्धिः ॥ क्षुल्लकः- परिव्राजिका भणति -यो यत् करोति तन्मया कर्त्तव्यं कुशलकर्म, क्षुल्लको भिक्षार्थिकः શૂળોતિ, પટો વારિત:, રાતો રાનાં, દૃષ્ટ:, સા મળતિ-તો શિલામિ ?, તેન સરિઝ (મેહન ) 30 દશિત, નિતા, હ્રાયિયા = પમાં નિદ્ધિત, મા ન શવનોતિ, ખિતા, ક્ષુદ્રસ્યોત્પત્તિી વૃદ્ધિઃ ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy