SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ઔત્પત્તિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૧-૯૪૨) ૧૩૯ विंक्खरड़ काओ, भागवओ खुड्डुगं पुच्छइ - किं कागो विक्खरइ ?, सो भणइ - एस चिंतेति-किं एत्थ विहू अत्थि नत्थित्ति ?, खुड्डगस्स उप्पत्तिया बुद्धी ॥ उच्चारे - धिज्जाइयस्स भज्जा तरुणी गामंतरं निज्माणी धुत्तेण समं संपलग्गा, गामे ववहारो, विभत्ताणि पुच्छियाणि आहारं, विरेयणं दिण्णं, तिलमोयगा, इयरो धाडिओ, कारणियाण उप्पत्तिया बुद्धी ॥ गए वसंतपुरे राया मंतिं मग्गइ, पायओ • लंबिओ-जो हत्थि महइमहालयं तोलेइ तस्स य सयसहस्सं देमि, सो एगेणं णावाए छोढुं अत्थग्घे 5 जले धरिओ जेण छिद्देण तीसे णावाए पाणियं तत्थ रेहा कड्डिया, उत्तारिओ हत्थी, • કાગડા ઉપર ત્રીજું દૃષ્ટાન્ત ઃ એક કાગડો વિષ્ઠાને વિખેરતો હતો. એક ભાગવતે (વૈષ્ણવે) બાળસાધુને પૂછ્યું—“કાગડો શા માટે વિષ્ઠાને વિખરે છે ?” બાળસાધુએ કહ્યું–“કાગડો વિચારે છે કે શું અહીં વિષ્ણુ છે કે નહીં ? (કારણ કે વૈષ્ણવધર્મમાં કહ્યું છે—“સ્થને વિષ્ણુર્ખને વિષ્ણુ:, વિષ્ણુ: પર્વતમસ્ત......" સર્વત્ર વિષ્ણુ ભગવાન રહેલા છે. માટે વિષ્ઠામાં પણ ભગવાનને શોધે 10 છે.) અહીં બાળસાધુની ઔત્પત્તિકીબુદ્ધિ છે. ૮. વિષ્ઠાનું દૃષ્ટાન્ત : એક બ્રાહ્મણની તરુણ પત્ની અન્ય ગામે લઈ જતા ધુતારાની સાથે લાગી પડી. (અર્થાત્ આસક્ત થઈ.) બ્રાહ્મણ અને ધુતારા વચ્ચે ઝઘડો થયો કે—આ મારી પત્ની છે, આ મારી પત્ની છે.’ (પત્નીને પૂછ્યું એટલે તેણીએ ધુતારાને પતિ તરીકે જાહેર કર્યો તેથી.) ગામમાં ન્યાયાધીશો પાસે ફરિયાદ ગઈ. એટલે ન્યાયાધીશોએ ત્રણેને એકાન્તમાં 15 પૂછ્યું કે—‘ગઈકાલે તમે શું ખાધું હતું ?' ત્રણેનો જવાબ સાંભળ્યા પછી ત્રણેને રેચક પદાર્થ આપવામાં આવ્યો. ત્રણેની વિષ્ઠામાં બ્રાહ્મણ અને પત્નીની વિષ્ઠામાંથી તલના લાડવા (અર્થાત્ તલ) નીકળ્યા. (તેથી નક્કી થયું કે તે બ્રાહ્મણની જ પત્ની છે.) ધુતારાને કાઢી મૂક્યો. અહીં ન્યાયાધીશોની ઔત્પત્તિકીબુદ્ધિ જાણવી. ૯. હાથીનું દૃષ્ટાન્ત : વસંતપુર નગરમાં રાજા મંત્રીની શોધમાં છે. તેણે ઘોષણા કરાવી– 20 જે આ મહાદ્વૈત હાથીનું વજન ક૨શે, તેને હું લાખ સોનામહોર આપીશ.' એક પુરુષે હાથીને નાવડીમાં બેસાડી બરાબર નદીની વચ્ચે લાવ્યો. નાવડીના જે છિદ્ર સુધી નાવડી પાણીમાં ડૂબી ત્યાં તેણે નિશાની કરી દીધી. પછી હાથીને ઉતારી દીધો. તે નાવડીમાં નિશાની સુધી પથ્થરો, લાકડાઓ વિગેરે ભર્યા. પછી તે પથ્થરાદિને ઉતારી તેને માપ્યા. આ રીતે તેણે હાથીનું વજન ૨. વિવિરતિ જા:, માપવત: ક્ષુ પૃતિ- િવાળો વિષ્ઠિરતિ ?, મૈં મળતિ-ક્ષ ચિન્તયંતિ- 25 किमत्र विष्णुरस्ति नास्तीति, क्षुल्लकस्यौत्पत्तिकी बुद्धिः ॥ उच्चारः - धिग्जातीयस्य भार्या तरुणी ग्रामान्तरं नीयमाना धूर्तेन समं संप्रलग्ना, ग्रामे व्यवहारः, विभक्तौ पृष्टौ आहारं, विरेचनं दत्तं, तिलमोदकाः, इतरो निर्धाटितः, कारणिकानामौत्पत्तिकी बुद्धिः ॥ गजः - वसन्तपुरे राजा मन्त्रिणं मार्गयति, घोषणा कारिता-यो हस्तिनं महातिमहालयं तोलयति तस्मै च शतसहस्त्रं ददामि स एकेन नावि क्षिप्त्वा अस्ताघे जले धृतो, यस्मिन् भागे तस्या नावः पानीयं तत्र रेखा कृष्टा, उत्तारितो हस्ती, 30
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy