SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ મા આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) 'दिन्नं, वोसिरियं, लठ्ठो हूओ, वेज्जस्स उप्पत्तिया बुद्धी ॥ बितिओ सरडो-भिक्खुणा खुड्डगो पुच्छिओ-एस किं सीसं चालेइ ?, सो भणइ-किं भिक्खू भिक्खुणी वा ?, खुड्डगस्स उप्पत्तिया बुद्धी ॥ कागे-तच्चण्णिएण चेल्लओ पुच्छिओ-अरहंता सव्वण्णू ?, बाद, केत्तिया इहं काका ?, 'सलुि काकसहस्साइं जाइं बेन्नातडे परिवसंति । जइ ऊणगा पवसिया अब्भहिया पाहुणा आया ॥१॥' 5 खुड्डगस्स उप्पत्तिया बुद्धी ॥ बितिओ-वाणियओ निहिमि दिढे महिलं परिक्खइ-रहस्सं धरेइ न वत्ति, सो भणइ-पंडुरओ मम काको अहिट्ठाणं पविट्ठो, ताए सहज्जियाण कहियं, जाव रायाए सुयं, पुच्छिओ, कहियं, रन्ना से मुक्कं मंती य निउत्तो, एयस्स उप्पत्तिया बुद्धी ॥ ततिओ-विटुं (પૈસા આપવાનું નક્કી કર્યું એટલે) વૈધે એક ઘડામાં કાચીંડો પૂર્યો, તે ઘડાને લાખથી વેપીને પેલા પુરુષને રેચક દવા આપી. તેને ઝાડા થયા. (તે બધું તે વૈદ્ય પેલા ઘડામાં ભરે છે. પાછળથી 10 ઘડામાં કાચીંડો નીકળી ગયો છે એમ બતાવે છે આ જાણી) તે સ્વસ્થ થયો. વૈદ્યની આ ઔત્પત્તિકી બુદ્ધિ હતી. કાચીંડાનું બીજું દષ્ટાન્ત : એક (બૌદ્ધ) ભિક્ષુએ બાળસાધુને પૂછ્યું – “આ કાચીંડો મસ્તક કેમ હલાવે છે ?' બાળસાધુએ જવાબ આપ્યો કે- તે વિચારે છે કે આ ભિક્ષુ છે કે ભિક્ષુણી છે ?' અહીં બાળસાધુની ઔત્પત્તિકીબુદ્ધિ છે. 15 ૭. કાગડાનું દષ્ટાન્ત : એક બૌદ્ધ ભિક્ષુએ બાળસાધુને પૂછયું–‘તમારા અરિહંતો સર્વ છે? બાળસાધુએ જવાબ આપ્યો-“હા”. ભિક્ષુએ પૂછ્યું–‘તો કહો કે આ નગરમાં કેટલા કાગડા ! છે?' બાળસાધુએ જવાબ આપ્યો – “આ બેન્નાતટ નગરમાં સાઠહજાર કાગડાઓ છે. જો ઓછા નીકળે તો સમજજો કે અમુક બહાર ગયા છે અને જો વધારે હોય તો સમજજો કે મહેમાન આવ્યા છે. અહીં આ બાળસાધુની ઔત્પત્તિકીબુદ્ધિ છે. 20 કાગડા ઉપર બીજું દૃષ્ટાન્ત : એક વેપારી હતો (તેણે બહાર જતા નિધિ જોયો) નિધિ જોયા પછી તેણે વિચાર્યું કે-“હું આ વાત મારી મહિલાને કરું, પણ તે વાત છૂપી રાખી શકે કે નહિ? તેની પહેલા પરીક્ષા કરું.” પોતાની મહિલાને કહે છે–“એક સફેદ કાંગડો મારી ગુદામાં પ્રવેશ્યો છે.” આ વાત મહિલાએ પોતાની સખીઓને કરી, આમ વાત પહોંચી છેક રાજા પાસે. રાજાએ વેપારીને પૂછ્યું. વેપારીએ બધી વાત કરી. રાજાએ તેને છોડી દીધો અને મંત્રી તરીકે 25 સ્થાપિત કર્યો. વેપારીની ઔત્પત્તિકીબુદ્ધિ હતી. १. दत्तं, व्युत्सृष्टं लष्टो जातः, वैद्यस्य औत्पत्तिकी बुद्धिः ॥ द्वितीयः सरटः-भिक्षुणा क्षुल्लकः पृष्टःएष किं शीर्षं चालयति ?, स भणति-किं भिक्षुः भिक्षुकी वा ?, क्षुल्लकस्यौत्पत्तिकी बुद्धिः ॥ काकःतच्चनीकेन क्षुल्लकः पृष्टः-आर्हताः सर्वज्ञाः ?, बाढं, कियन्त इह काकाः ?,-'षष्टिः काकसहस्रा ये बेन्नातटे परिवसन्ति । यदि न्यूनाः प्रोषिता अभ्यधिकाः प्राधूर्णका आयाताः ॥१॥' क्षुल्लकस्यौत्पत्तिकी बुद्धिः । 30 द्वितीयो-वणिक् निधौ दृष्टे महिला परीक्षते-रहस्यं बिभर्ति नवेति, स भणति-श्वेतः मम काकोऽधिष्ठाने प्रविष्टः, तया सखीनां कथितं, यावद्राज्ञा श्रुतं, पृष्टः, कथितं राज्ञा तस्मै अर्पितः मन्त्री च नियुक्तः, एतस्यौत्पत्तिकी बुद्धिः ॥ तृतीयः-विष्ठा
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy