SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ मऔत्पत्तिबुद्धिन दृष्टान्तो (नि. ९४१-८४२) * १३५. १७किंचिवि ण देइ मा मारिज्जिहित्ति, अद्धितीए निग्गओ बेन्नायडमागओ कइवयसहाओ खीणविभवसेठिस्स वीहीए उवविट्ठो, तस्स य तप्पुण्णपच्चयं तदिवसं वासदेयभंडाणं विक्कओ जाओ खद्धं खद्धं विढत्तं, अन्ने भणंति-सेट्ठिणा रयणायरो सुमिणमि घरमागओ नियकण्णं परिणेतगो दिट्ठो, तओऽणेण चिंतियं-एईए पसाएण महई विभूई भविस्सति, पच्छा सो वीहीए से उवविट्ठो, तेण तमणण्णसरिसाए आगईए दट्टण चिंतियं एसो सो रयणायरो भविस्सइ, तप्पहावेण याणेण 5 मिलक्खुहत्थाओ अणग्घेज्जा रयणा पत्ता, पच्छा पुच्छिओ-कस्स तुब्भे पाहुणगा ?, तेण भणियंतुझंति, घरं णीओ, कालेण धूया से दिण्णा, भोगे भुंजइ, कालेण य नंदाए सुमिणमि धवलगयपासणं,आवण्णसत्ता जाया, पच्छा रण्णा से उट्टवामा विसज्जिया, सिग्घं एहित्ति, आपुच्छइ, ૪. મુદ્રિકાનું દષ્ટાન્ત : પ્રસેનજિત્ નામે રાજા હતો. તેનો પુત્ર શ્રેણિક રાજલક્ષણોથી युत उतो. 'भा भने भारी नन' भाटे २% पुत्रने शुं मापतो नहोतो. तेथी श्रेnिs 10 અધૃતિને કરતો પોતાની સાથે ટલુંક ધન લઈ ત્યાંથી નીકળીને બેન્નાતટ નગરમાં આવ્યો. ત્યાં તે (શ્રેણિક) વૈભવ જેનો નાશ પામ્યો છે તેવા શ્રેષ્ઠિની દુકાન પાસે આવ્યો. શ્રેષ્ઠિને તે દિવસે શ્રેણિકના પુણ્યપ્રભાવે વર્ષમાં વેચાય એટલું કરિયાણું એક દિવસમાં વેચાઈ ગયું અને પુષ્કળ ધન પ્રાપ્ત કર્યું. અહીં કેટલાક આચાર્યો કહે છે કે – શ્રેષ્ઠિએ સ્વપ્રમાં ઘરમાં આવેલો રત્નાકર પોતાની 15 દીકરીને પરણતો જોયો. તેથી શ્રેષ્ટિએ વિચાર્યું કે–“આના પ્રભાવથી મને મોટો વૈભવ પ્રાપ્ત થશે.” બીજા દિવસે શ્રેણિક શ્રેષ્ઠિની દુકાન પાસે બેઠો. શ્રેષ્ઠિએ અસાધારણ આકૃતિવાળા તેને જોઈને વિચાર્યું કે–“આ જ તે રત્નાકર હશે.” તેના પ્રભાવથી શ્રેષ્ટ્રિએ મ્લેચ્છ પાસેથી અમૂલ્ય રત્નો પ્રાપ્ત કર્યા. (આ પ્રમાણે આચાર્યોનો મત કહી હવે ચૂર્ણિકાર આગળ વર્ણન કરે છે.) ५छी श्रेष्ठिय तेने ५७यु-'तमे ओना ममानो छो ?' तो ४ -तमा।.' श्रेष्ठि पोतान। 20 ઘરે લઈ ગયો. થોડા કાળ પછી શ્રેષ્ઠિએ પોતાની દીકરીના વિવાહ તેની સાથે કર્યા. તેઓ ભોગો ભોગવે છે. થોડાક કાળ પછી નંદાને સ્વપ્રમાં સફેદ હાથીના દર્શન થયા. (અર્થાત ગર્ભમાં બાળકનો અવતાર થવાથી સ્વપ્રમાં હાથીનું દર્શન થયું.) ગર્ભમાં જીવ આવ્યો. આ બાજુ પછીથી પ્રસેનજિત રાજાએ શ્રેણિકને લેવા ઉંટડી મોકલી– તું શીધ્ર પાછો આવ.' તેથી શ્રેણિક નંદા(પત્ની)ને પૂછે ९७. न किञ्चिदपि ददाति मा मीमरत (मार्येत ) इति, अधृत्या निर्गतः बेन्नातटमागतः कतिपयसहायः, 25 क्षीणविभवश्रेष्ठिनो वीथ्यामुपविष्टः, तस्य च तत्पुण्यप्रत्ययं तद्दिवसे वर्षदेयभाण्डानां विक्रयो जातः, प्रचुरं प्रचुरमर्जितं, अन्ये भणन्ति-श्रेष्ठिना रत्नाकरः स्वप्ने गृहमागतो निजकन्यां परिणयन् दृष्टः, ततोऽनेन चिन्तितम्-एतस्याः प्रसादेन महती विभूतिर्भविष्यति, पश्चात् स वीथ्यां तस्योपविष्टः, तेन तमनन्यसदृशयाऽऽकृत्या दृष्ट्वा चिन्तितं एष स रत्नाकरो भविष्यति, तत्प्रभावेण चानेन म्लेच्छहस्तात् अनाणि रत्नानि प्राप्तानि, पश्चात्पृष्टः कस्य यूयं प्राघूर्णका: ?, तेन भणितं-युष्माकमिति, गृहं नीतः, 30 कालेन दुहिता तस्मै दत्ता, भोगान् भुनक्तिः, कालेन च नन्दया स्वप्ने धवलगजदर्शनं, आपन्नसत्त्वा जाता, पश्चात् राज्ञा तस्मै उष्ट्री प्रेषिता, शीघ्रमेहीति, आपृच्छति,
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy