________________
૧૩૪
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
स्स तुमं किं करेसि ?, इयरो भाइ-जो णयरदारेण मोयगो ण णीति तं देमि, तेण चक्खिय चक्खिय सव्वाओ मुक्काओ, जिओ मग्गड़, इयरो रूवगं देइ, सो नेच्छइ, दोन्नि य जाव सएणऽवि ण तूस, तेण जूयारा ओलग्गिया, दिन्ना बुद्धी, एगं पुव्वियावणे मोयगं गहाय इंदखीले ठवेहि, पच्छा भणेज्जासि-निग्गच्छ भो मोयगा ! णिगच्छ, सो ण णिगच्छिहिति, तहा कयं पडिजिओ सो । एसा 5 जूइकराणमुप्पत्तिया बुद्धी ॥ रुक्खे-फलाणि मक्कडा न देंति, पाहाणेहिं हया अम्बया दिन्ना, एसावि लेगघेत्तयाणमुप्पत्तियत्ति ॥ खुड्डगे - पसेणई राया सुओ से सेणिओ रायलक्खणसं पुण्णो, तस्स નીકળી શકે નહીં, તે મોદકને હું આપીશ.' પ્રથમ પુરુષે બધી કાકડીઓને થોડી—થોડી ચાખી, ચાખીને મૂકી દીધી. (અને પછી કહ્યું કે—જો, મેં બધી કાકડી ખાધી, તેથી લાવ મોદક,’ બીજાએ કહ્યું—બધી ક્યાં ખાધી છે ? આતો તે ચાખી છે.' બે વચ્ચે ઝઘડો થયો. તેથી પહેલાએ કહ્યું10 ‘જો બીજા બધાને પૂછી જોઈએ. એટલે તેણે અન્ય પુરુષને બોલાવી પૂછ્યું કે—તમે આ કાકડી ખરીદશો ?' ત્યારે પેલાએ કહ્યું–“ખાધેલી કાકડી કોણ ખરીદે ?” આ રીતે બે—ચાર જણને પૂછતાં બધાએ એક સરખો જવાબ આપ્યો. એટલે નક્કી થયું કે કાકડીઓ ખાધી છે. આમ એક પુરુષ શરત જીતી ગયો.) જીતેલો તે હવે મોદકની માંગણી કરે છે.
ત્યારે મોદકના બદલે બીજો પુરુષ એક રૂપિયો આપવા જાય છે.પણ, પેલો સ્વીકારતો 15 નથી. આ રૂપિયા, ત્રણ રૂપિયા એમ કરતાં એકસો રૂપિયા આપવા તૈયાર થાય છે. છતાં પેલો સંતોષ પામતો નથી. તેથી બીજાએ જુગારીયાઓની સેવા કરી. જુગારીયાઓએ તેને એક ઉપાય બતાવતા કહ્યું—“તારે કંદોઈના દુકાનમાંથી એક મોદક લાવીને દરવાજાના એક અવયવ ઉપ૨ મૂકવો અને પછી કહેવું કે—‘હે મોદક ! તું દરવાજા બહાર જા,' પણ તે બહાર જશે નહીં (આમ દરવાજા બહાર ન જઈ શકે એવો આ મોદક તારે તેને આપી દેવો.) પેલાએ 20 જુગારીયાઓના કહેવા પ્રમાણે કર્યું તેથી તે જીતી ગયો. અહીં જુગારીયોઓની ઔત્પત્તિકીબુદ્ધિ
હતી.
૩. વૃક્ષનું દૃષ્ટાન્ત : (એક માર્ગથી મુસાફરો પસાર થતાં હતા. તેમાં વચ્ચે વનખંડમાં આંબાના વૃક્ષો ઉપર આંબા દેખાયા. આંબા લેવાની ઇચ્છા થઈ. પરંતુ) વૃક્ષ ઉપર રહેલા વાંદરાઓ આંબા લેવા દેતા નથી. તેથી મુસાફરોએ વાંદરાઓ સામે પથ્થરો ફેંક્યા. જેથી 25 છંછેડાયેલા વાંદરાઓએ સામેથી આંબાઓ તોડી તોડીને ફેંક્યા. (જેથી મુસાફરોને આંબાઓ
પ્રાપ્ત થયા.) પથ્થરો ફેંકનારા મુસાફરોની આ ઔત્પત્તિકીબુદ્ધિ હતી.
९६. तस्मै त्वं किं करोषि ?, इतरो भणति यो नगरद्वारेण मोदको न निर्गच्छति तं ददामि तेन दष्ट्वा दष्ट्वा सर्वा मुक्ताः, जितो मार्गयति, इतरो रूप्यकं ददाति स नेच्छति, द्वे च यावच्छतेनापि न यति द्यूतकारा अवलगिताः, दत्ता बुद्धिः, एकं कान्दविकापणान्मोदकं गृहीत्वा इन्द्रकीले स्थापय, 30 પશ્ચાત્ મળે:-નિર્વચ્છ મો મો ! નિયં∞, સ્ ન નિમ્નમિતિ, તથા ત, પ્રતિનિત: સઃ । પા द्यूतकराणामौत्पत्तिकी बुद्धिः ॥ वृक्षे - फलानि मर्कटा न ददति, पाषाणैर्हता आम्रा दत्ताः, एषापि लेष्टक क्षेपकाणामौत्पत्तिकीति ॥ मुद्रारत्ने प्रसेनजित् राजा सुतस्तस्य श्रेणिको राजलक्षणसंपूर्णः, तस्मै