SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ મા આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) अम्हे रायगिहे पंडरकुड्डगा पसिद्धा गोवाला, जइ कज्जं ऎज्जहत्ति, गओ, तीए दोहलओ देवलोगचुयगब्भाणुभावेण वरहत्थिखंधगया अभयं सुणेज्जामित्ति, सेट्ठी दव्वं गहाय रण्णो उवडिओ, रायाणएण गहियं, उग्घोसावियं च, जाओ, अभयओ णामं कयं, पुच्छड्-मम पिया कहिंति ?, कहियं तीए, तत्थ वच्चामोत्ति सत्थेण समं (१०५००) वच्चंति, रायगिहस्स बहिया ठियाणि, गवेसओ 5 Tો, યામંત મફ, વૃદુ પવિ, નોઇgફલ્થvi ફિતો તો સંતો તારાયા વિત્તિ , अभएण दि8, छाणेण आहयं, सुक्के पाणियं मुक्कं , तडे संतएण गहियं, रायाए समीवं गओ, पुच्छिओ-को तुमं ?, भणइ-तुज्झ पुत्तो, किह व किं वा ?, सव्वं परिकहियं, तुट्ठो છે અને નંદાને કહે છે કે–“અમે રાજગૃહમાં સફેદ ભીંતવાળા પ્રસિદ્ધ ગોપાલો છીએ. (અર્થાત્ રાજગૃહમાં લોકો અમને સફેદ ભીંતવાળા તરીકે ઓળખે છે.) તેથી જ્યારે અમારું કામ પડે ત્યારે 10 તારે ત્યાં આવવું” એમ કહી તે જતો રહ્યો. દેવલોકમાંથી આવેલા ગર્ભના પ્રભાવે નંદાને દોહલો ઉત્પન્ન થયો કે– હસ્તિના સ્કંધ ઉપર બેઠેલી હું અભયને સાંભળું. (અર્થાત્ સર્વજીવોને અભય આપું. રૂતિ મ રિવૃત્ત.) શ્રેષ્ઠિ દ્રવ્ય લઈને રાજા પાસે ઉપસ્થિત થયો. (રાજાને દોહલાની વાત કરી.) રાજાએ શ્રેષ્ઠિની વાત સ્વીકારી અને આખા નગરમાં અભયની ઉદ્ઘોષણા કરાવી. (દોહલો પૂર્ણ થયો.) પુત્રનો જન્મ થયો. અભય 15 નામ પાડ્યું. (થોડો મોટો થતાં) અભય માતાને પૂછે છે–“મારા પિતા ક્યાં છે?' માતાએ સઘળી વાત કરી. “આપણે ત્યાં જઈએ' એવા વિચારથી માતા-પુત્ર સાથે સાથે નીકળે છે. માતા-પુત્ર બંને રાજગૃહની બહાર રહ્યાં. પુત્ર ગવેષણા માટે રાજગૃહમાં પ્રવેશ્યો.' આ બાજુ રાજા મંત્રીની શોધ કરી રહ્યાં છે. (મંત્રીની પરીક્ષા માટે પાણી વિનાના) કૂવામાં– મુદ્રિકા નાંખી છે. જે પુરુષ પાળ ઉપર ઊભો ઊભો જ અંદર પડેલી મુદ્રિકાને હાથથી બહાર 20 કાઢશે, તેને રાજા આજીવિકા આપશે. અભયે આ જોયું. તેણે કૂવામાં છાણ નાંખ્યું. ત્યારપછી છાણ સૂકાતા કૂવામાં પાણી રેડ્યું. જેથી ચોટેલી મુદ્રિકાવાળું છાણ પાણીમાં તરતું તરતું ઉપર આવ્યું. અભયે પાળ ઉપર ઊભા-ઊભા જ મુદ્રિકા ગ્રહણ કરી. રાજા પાસે ગયો. રાજાએ પૂછ્યું તું કોણ છે ?' અભયે કહ્યું–‘તમારો પુત્ર.” રાજાએ પૂછ્યું–કેવી રીતે ?” અભયે સર્વ વાત કરી. ९८. वयं राजगृहे पाण्डुरकुड्याः प्रसिद्धा गोपालाः, यदि कार्यमागच्छेरिति, गतः, तस्या दोहदो 25 देवलोकच्युतगर्भानुभावेन वरहस्तिस्कन्धगता अभयं शृणोमीति, श्रेष्ठी द्रव्यं गृहीत्वा राज्ञ उपस्थितः, राज्ञा गृहीतं, उद्घोषितं च, जातः, अभयो नाम कृतं, पृच्छति- मम पिता क्वेति, कथितं तया, तत्र व्रजाम इति सार्थेन समं व्रजन्ति, राजगृहस्य बहिः स्थितानि, गवेषको गतः, राजा मन्त्रिणं मार्गयति, कूपे मुद्रिका पातिता, यो गृह्णाति हस्तेन तटे स्थितः सन् तस्मै राजा वृत्तिं ददाति, अभयेन दृष्टं, छगणेन (गोमयेन) आहतं, शुष्के पानीयं मुक्तं, तटे सता गृहीतं राज्ञः समीपं गतः, पृष्टः-कस्त्वं ?, भणति-तव पुत्रः, कथं 30 વા લિં વા ?, સર્વ રથd, તુe * ત્તિ મુકિતે .
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy