________________
૧૨૪
* આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
पुँणो पुणो तं तं भंडं गहाय गच्छइ, निच्छएण से देवया पसन्ना, खद्धं खद्धं दव्वं दिन्नं, भणिओ य - अन्नंपि किं ते करेमि ?, तेण भणियं जो मम नामेण समुहं ओगाहइ सो अवियन्नो एउ, तहत्ति पडियं, एवेस जत्तासिद्धो । अन्ने भांति - किर निज्जामगस्स वासुल्लओ समुद्दे पडिओ, सो तस्स कए समुद्दं उल्लंचिउमाढत्तो, तओ अनिव्विण्णस्स देवया वरो दिन्नोति ॥ कृतं प्रसङ्गेन, साम्प्रतमभिप्रायसिद्धं प्रतिपादयन्नाह -
5
•
विउला विमला सुहुमा जस्स मई जो चउव्विहाए वा । बुद्धी संपन्नो स बुद्धिसिद्धो इमा सा य ॥ ९३७॥
व्याख्या : ‘विपुला’ विस्तारवती एकपदेनानेकपदानुसारिणी 'विमला' संशयविपर्ययानध्यवसायमलरहिता ‘सूक्ष्मा' अत्यन्तदुःखावबोधसूक्ष्मव्यवहितार्थपरिच्छेदसमर्था 'यस्य मतिः' इति 10 यस्यैवंभूता बुद्धिः स बुद्धिसिद्ध इति, यश्चतुर्विधया वा औत्पत्तिक्यादिभेदभिन्नया बुद्धया सम्पन्नः स बुद्धिसिद्धो वर्तते, इयं च सा चतुर्विधा बुद्धिरिति गाथार्थः ॥९३७॥
પોતાના દૃઢ નિશ્ચયથી દેવ પ્રસન્ન થયો. પુષ્કળ ધન આપ્યું અને પૂછ્યું બીજું પણ તારા માટે હું શું કરું ?' તેણે કહ્યું–‘જે મારા નામને લઈ સમુદ્રમાં ઉતરે, તે મર્યા વિના પાછો આવે એવું કરો,’ દેવે ‘તહત્તિ’ કરી વાત સ્વીકારી. આ પ્રમાણે યાત્રાસિદ્ધ જાણવો.
15
કેટલાક કહે છે—મુખ્ય ખલાસીના ધનની એક પોટલી (?) સમુદ્રમાં પડી ગઈ હતી. તુંડિકે તેને લેવા સમુદ્રને ઉલેચવાનું ચાલુ કર્યું. થાક્યા વિના આ જોઈને એક દેવીએ તેને (ઉપર પ્રમાણેનું) વરદાન આપ્યું. વધુ પ્રાસંગિક ચર્ચાથી સર્યું.
અવતરણિકા : હવે અભિપ્રાયસિદ્ધનું પ્રતિપાદન કરતા નિર્યુક્તિકારશ્રી કહે છે – ગાથાર્થ : જેની મતિ વિપુલ, વિમલ અને સૂક્ષ્મ છે અથવા જે ચાર પ્રકારની બુદ્ધિથી સંપન્ન 20 છે, તે બુદ્ધિસિદ્ધ જાણવો. તે ચાર પ્રકારની બુદ્ધિ આ (આગળની ગાથામાં બતાવ્યા) પ્રમાણે છે. ટીકાર્થ : જેની બુદ્ધિ વિપુલ એટલે કે વિસ્તારવાળી અર્થાત્ એક, પદવડે અનેક પદને અનુસરનારી (જાણનારી) છે, વિમલ એટલે કે સંશય (શંકા), વિપર્યય (વિપરીત બુદ્ધિ) અને અનધ્યવસાયરૂપ (અણસમજ) મલથી રહિત છે, સૂક્ષ્મ છે એટલે કે અત્યંત દુ:ખથી જાણી શકાય એવા સૂક્ષ્મ અને ગૂઢ અર્થોને જાણવામાં સમર્થ છે. આવા પ્રકારની જેની બુદ્ધિ છે તે બુદ્ધિસિદ્ધ 25 જાણવો. (પૂર્વની ગાથામાં કહ્યું છે કે અભિપ્રાય એ બુદ્ધિનો જ પર્યાય છે તેથી અભિપ્રાયસિદ્ધ બોલો કે બુદ્ધિસિદ્ધ બોલો બંને એક જ છે.) અથવા જે ઔત્પત્તિક્યાદિ ચાર પ્રકારની બુદ્ધિથી સંપન્ન છે તે બુદ્ધિસિદ્ધ જાણવો અને તે ચાર પ્રકારની બુદ્ધિ આ પ્રમાણે (આગળની ગાથામાં બતાવે તે) છે. ૯૩૭ા
८८. पुनः पुनस्तत्तद्भाण्डं गृहीत्वा गच्छति, निश्चयेन तस्य देवता प्रसन्ना, प्रचुरं प्रचुरं द्रव्यं दत्तं, 30 મળિતશ્ચ-અન્યપિ વિં તવ ોમિ ?, તેન ખિત-યો મમ નાના સમુદ્રમવશાતે મોડવિત્ર આયાતુ, तथेति प्रतिश्रुतं, एवमेष यात्रासिद्धः । अन्ये भणन्ति किल निर्यामकस्य वासुलः समुद्रे पतितः, सं तस्य कृते समुद्रं रिक्तीकर्तुमारब्धः, ततोऽनिर्विण्णाय देवतया वरो दत्त इति ।