SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ स एवंवि अत्थसिद्धोत्ति ॥ યાત્રાસિદ્ધને વિશે તુંડિકનું દૃષ્ટાન્ત (નિ. ૯૩૬) साम्प्रतं यात्रादिसिद्धप्रतिपादनायाऽऽह— जो निच्चसिद्धजत्तो लद्धवरो जो व तुंडियाइव्व । सो कर जत्तासिद्धोऽभिप्याओ बुद्धिपज्जाओ ॥ ९३६ ॥ ૧૨૩ व्याख्या : यो नित्यसिद्धयात्रः, किमुक्तं भवति ? - स्थलजलचारिपथेषु सदैवाविसंवादितयात्र 5 इति, लब्धवरो यो वा तुण्डिकादिवत् स किल यात्रासिद्ध इति । उत्तरद्वारानुसम्बन्धनायाऽऽहअभिप्रायः बुद्धिपर्याय इति गाथाक्षरार्थः ॥ ९३६ ॥ भावार्थस्त्वाख्यानगोचरः, तच्चेदम् - पढमं ताव जो किर बारस वाराओ समुदं ओग्गाहित्ता कयकज्जो आगच्छ सो जत्तासिद्धो, तं अने जन्तगा जत्तासिद्धिनिमित्तं पेच्छंति । एगंमि य गामे तुंडिगो वाणियगो, तस्स सयसहस्सवाराओ વહળ પુé, તહાવિ ન મન્નરૂ, મારૂ ય-નને નવું નો વેવ નબરૂ, સયળાદિપિ વિધ્નમાળ નેફ, 10 પૂરવા સમર્થ છે, પણ હું નહીં.' એમ કહી રાજા નીકળી ગયો. મમ્મણે ઘણા કાળ પછી બળદને પૂર્ણ કર્યો. આવા પ્રકારનો અર્થસિદ્ધ હોય છે. અવતરણિકા : હવે યાત્રાદિસિદ્ધનું પ્રતિપાદન કરવા માટે કહે છે → ગાથાર્થ : જે નિત્યસિદ્ધયાત્રાવાળો છે અથવા તુંડિકાદિની જેમ વરદાનને પામેલો જે હોય તે યાત્રાસિદ્ધ જાણવો. અભિપ્રાય એ બુદ્ધિનો પર્યાય છે. 15 ટીકાર્થ : જે નિત્યસિદ્ધયાત્રાવાળો છે. આશય શું છે ? તે કહે છે—જે સ્થળને વિશે, કે જળમાર્ગને વિશે યાત્રા કરવામાં સમર્થ હોય તે, અથવા (નિર્વિઘ્ન યાત્રા માટે) જેણે વરદાન પામેલું હોય તે યાત્રાસિદ્ધ જાણવો. હવે તેના પછીના દ્વારનું જોડાણ કરવા માટે કહે છે કે—‘અભિપ્રાય એ બુદ્ધિનો પર્યાય છે.’ આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ થયો. II૯૩૬॥ ભાવાર્થ વિશેષવ્યાખ્યાથી જણાશે. તે આ પ્રમાણે તેમાં પ્રથમ જે બાર વાર સમુદ્રનું અવગાહન કરીને કૃતકૃત્ય થયેલો 20 પાછો આવે છે, તે યાત્રાસિદ્ધ કહેવાય છે.તેવાને બીજા પણ યાત્રિકો પોતાની યાત્રાસિદ્ધિ માટે જુએ છે. (અર્થાત્ પોતાની યાત્રાસિદ્ધિ માટે તેનું દર્શન મંગલરૂપ માને છે.) યાત્રાસિદ્ધ-ડિક એક ગામમાં તુંડિક નામનો વેપારી હતો. તેનું લાખો વાર વાહન તૂટ્યું. છતાં પણ તે હારતો નથી અને કહે છે—પાણીમાં ગયેલું પાણીમાંથી પ્રાપ્ત થાય છે.' સ્વજનોવડે સહાયરૂપે 25 કંઈક આપવા છતાં તે ઇચ્છતો નથી. ફરી ફરી તે તે ભાંડોને (ધાન્યાદિને) લઈને જાય છે. તેના ८६. एष एवंविधोऽर्थसिद्ध इति । ८७. प्रथमं तावद्यः किल द्वादश वारा: समुद्रमवगाह्य कृतकार्य आगच्छति स यात्रासिद्धः, तमन्येऽपि यान्तः यात्रासिद्धिनिमित्तं पश्यन्ति । एकस्मिंश्च ग्रामे तुण्डिको वणिक्, तस्य शतसहस्त्रवारा: प्रवहणं भग्नं, तथाऽपि न विरमति, भणति च जले नष्टं जले चैव लभ्यते, स्वजनादिभिरपि दीयमानं 30 તિ,
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy