________________
૧૧૮ ના આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) प्रधानैकमन्त्रो वेति ज्ञेयः स मन्त्रसिद्धः, क इव ?-स्तम्भाकर्षवत् सातिशय इति गाथाक्षरार्थः ॥९३३॥ _____ भावार्थः कथानकादवसेयः, तच्चेदम्-एँगेमि णयरे उक्किट्ठसरीरा रण्णा विसयलोलुगेण संजती गहिया, संघसमवाए कते एगेण मंतसिद्धेण रायंगणे खंभा अच्छंति ते अभिमंतिया, 5 आगासेणं उप्पाइया खडखडिंति, पासायखंभावि य चलिया, भीएण मुक्का, संघो खामिओ । एसेवंविहो मंतसिद्धोत्ति भण्णइ ॥ साम्प्रतं सदृष्टान्तं योगसिद्धं प्रतिपिपादयिधुरिदमाह
सव्वेवि दव्वजोगा परमच्छेरयफलाऽहवेगोऽवि ।
जस्सेह हुज्ज सिद्धो स जोगसिद्धो जहा समिओ ॥९३४॥ व्याख्याः सर्वेऽपि' कार्येन द्रव्ययोगाः 'परमाश्चर्यफला परमाद्भुतकार्याः, अथवैकोऽपि यस्येह भवेत् सिद्धः स योगसिद्धः, योगेषु योगे वा सिद्धो योगसिद्ध इति, सातिशय एव, यथा समिता इति गाथाक्षरार्थः ॥९३४॥ भावार्थः कथानकगम्यः, तच्चेदम्-आभीरविसए कण्णाए बेन्नाए य જે હોય તે મંત્રસિદ્ધ કહેવાય છે. કોની જેમ ?-સ્તંભના આકર્ષની જેમ, આ મંત્રસિદ્ધ પ્રભાવશાળી
હોય છે. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ કહ્યો. ૯૩૭ll ભાવાર્થ કથાનકથી જાણવો. તે આ પ્રમાણે15
* मंत्रसिद्ध * એક નગરમાં રાજાએ વિષયની લોલુપતાને કારણે ઉત્કૃષ્ટશરીરવાળી (રૂપવતી) સાધ્વીને ગ્રહણ કરી. સંઘ ભેગો થયો. તેમાં એક મંત્રસિદ્ધ રાજાના આંગણમાં, જે થાંભલાઓ હતા, તે અભિમંત્રિત કર્યા. આકાશમાં અદ્ધર થયેલા તે થાંભલાઓ ખખડે છે. રાજાના મહેલના થાંભલાઓ
પણ હાલવા લાગ્યા. તેથી ડરેલા રાજાએ સાધ્વીજીને છોડી દીધી. સંઘ પાસે ક્ષમા માંગી. આવા 20 रनोहे डोय छे. ते मंत्रसिद्ध उपाय छे.
અવતરણિકા : હવે દષ્ટાંત સહિત યોગસિદ્ધનું પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકારશ્રી કહે છે કે
थार्थ : 2ीर्थ प्रभावो .
ટીકાર્થ : (જેનાવડે કરાયેલા) સર્વ દ્રવ્યસંયોગો પરમાશ્ચર્યકારી ફળને આપનારા હોય અથવા 25 એક પણ દ્રવ્યસંયોગ જેને સિદ્ધ હોય, તે યોગસિદ્ધ જાણવો (કારણ કે) યોગોમાં અથવા યોગમાં જે સિદ્ધ હોય તે યોગસિદ્ધ (એ પ્રમાણે વ્યુત્પત્તિ છે.) યોગસિદ્ધ એ પ્રભાવશાળી જ હોય છે જેમ
सभितायार्थ. मा प्रभारी थानो अक्षरार्थ उद्यो. ॥3४॥ - ભાવાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે કથાનક આ પ્રમાણે છે –
७८. एकस्मिन् नगरे उत्कृष्टशरीरा राज्ञा विषयोलोलुपेन संयती गृहीता, संघसमवाये एकेन 30 सिद्धमन्त्रेण राजाङ्गणे स्तम्भास्तिष्ठन्ति तेऽभिमन्त्रिता: आकाशेनोत्पाटिताः खटत्कारं कुर्वन्ति, प्रासादस्तम्भा
अपि चलिताः, भीतेन मुक्ता संघः क्षामितः । एष एवंविधो मन्त्रसिद्ध इति भण्यते । ७९. आभीरविषये कृष्णाया बेन्नायाश्च * षुराह-मुद्रिते ।