SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ યોગસિદ્ધનું દૃષ્ટાન્ત (નિ. ૯૩૪) ૧૧૯ गईए अंतरे तावसा परिवसंति, तत्थेगो पादुगालेवेणं पाणिये चक्कमंतो भमइ एति जाइ य, लोगो आउट्टी, सड्ढा हीलिजंति, अज्जसमिया वइरसामिस्स माउलगा विहरता आगया, सड्ढा उवट्ठिया अकिरियत्ति, आयरिया नेच्छंति, भणंति-अज्जो ! किन्न ठाह ?, एस जोगेण केणवि मक्खेइ, तेहिं अट्ठापयं लद्धं, आणीओ, अम्हेऽवि दाणं देमुत्ति, अह सो सावगो भणइ-भगवं ! पाया धोवंत, अम्हेवि अणुग्गहिया होमो अनिच्छंतस्स पाया पाउगाओ य धोयाओ, गओ पाणिए निब्बुड्डो, उक्किट्ठी 5 कया, एवं डंभएहि लोगो खज्जइत्ति, आयरिया निग्गया, जोगं पक्खित्ता णई भणिया-हे वियन्ने ! तटा देहि, एहि पुत्ता ! परिमं कूलं जामि, दोवि तडा मिलिया, गया, ते तावसा पव्वइया 3યોગસિદ્ધ-સમિતાચાર્ય આભીરદેશમાં કૃષ્ણા નદી અને બેન્ના નદીની વચ્ચે તાપસો રહે છે. તેમાં એક તાપસ પાદુકાને લેપ કરી નદીના પાણી ઉપર ચાલતો ભમે છે, આવ-જાવ કરે છે. આ જોઈ લોકો 10 તેની તરફ આકર્ષાયા. શ્રાવકોની હીલના થાય છે. વજસ્વામીના મામા સમિતાચાર્ય વિહાર કરતા ત્યાં આવ્યા. શ્રાવકો તેમની પાસે ઉપસ્થિત થયા અને કહ્યું કે-“આ પ્રમાણે તાપસો દ્વારા અમારી હીલના થાય છે.' આચાર્ય (રોકાવા) ઈચ્છતાં નથી. તેના શ્રાવકો પૂછે છે–“હે પૂજ્ય ! તમે શા માટે રોકાવા ઇચ્છતાં નથી ?' ત્યારે આચાર્યે કહ્યું કે–“આ તાપસ કોઈક દ્રવ્યસંયોગથી (પોતાના પગોને) લેપ કરે છે. બીજું કોઈ કારણ નથી કે જેથી મારે અહીં રોકાવું પડે.) શ્રાવકોએ તાપસની 15 આ ક્રિયાનું રહસ્ય જાણી લીધું. “અમે પણ દાન આપીશું' એમ કહી તે તાપસને બોલાવ્યો. પછી શ્રાવકે કહ્યું કે–“હે ભગવન્! એમને આપના ચરણો ધોવા આપો, જેથી અમારા ઉપર આપનો ઉપકાર થશે.” તાપસે ન ઇચ્છવા છતાં પણ તેના પગ અને પાદુકા શ્રાવકોએ ધોયા. ત્યારપછી જેવો પાણી ઉપર ચાલવા જાય છે કે પાણીમાં ડૂબી જાય છે. તેથી આજુબાજુ રહેલા શ્રાવકોએ જોરજોરથી ચિચિયારીઓ કરી. આ 20 પ્રમાણે દંભવડે લોકનું શોષણ થાય છે. આચાર્ય નીકળ્યા. અમુક ચૂર્ણના સંયોગને નદીમાં નાંખી નદીને કહ્યું- હે બેન્ના નદી ! તું જવાનો માર્ગ આપ. હે પુત્રો (=કિનારાઓ) ! તમે આવો ભેગા થાઓ, મારે સામે કિનારે જવું છે. બંને નદીના કિનારા ભેગા થઈ ગયા. (અર્થાતુ મોટો માર્ગ બની ગયો.) ત્યારપછી આચાર્ય સામે પાર ગયા. તે તાપસોએ દીક્ષા ગ્રહણ કરી અને તેઓ ૮૦. નરોત્તર તાપણા: પરિવત્તિ, તત્ર: પાને પાની ગ્રંથમાળો બ્રાતિ 25 आयाति याति च, लोक आवर्जितः, श्राद्धा हील्यन्ते, आर्यसमिता वज्रस्वामिनो मातुला विहरन्त आगताः, श्राद्धा उपस्थिता अक्रियेति, आचार्या नेच्छन्ति, भणन्ति-आर्याः ! किं न प्रतीक्षध्वम् ?, एष योगेन केनापि भ्रक्षयति, तैरर्थपदं लब्धम्, आनीतः, वयमपि दानं दग्न इति, अथ स श्रावको भणतिभगवन् ! पादौ प्रक्षालयतां, वयमप्यनुगृहीता भवामः, अनिच्छतः पादौ पादुके च धौते, गतः पानीये નિવૃતિ:, ૩ષ્ટ (નિન્તા) તા, પર્વ : નોવેશ: વાદતિ તિ, મારા નિતા:, યોri fક્ષણે 30 नदी भणिता-हे बन्ने ! तटमर्पय एहि पुत्रि ! पूर्वं कूलं यामि, द्वावपि तटौ मिलितौ, गताः, ते तापसाः, પ્રવૃત્તિતા: * ન : + હીત્યનં y૦.
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy