SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) तओ तओ अहिट्ठाणं [दीसँइ, ] रण्णो कहियं, तेणवि दिटुं, कट्ठलट्ठीहिं पहओ सो अंतेउरे संकामेइ, मुक्को, पट्ठियओ वडकरओ, अन्नाणि य वाणमंतराणि पच्छओ उप्फिडंताणि भमंति, लोगो पायपडिओ विन्नवेइ-मुयाहित्ति, तस्स देवकुले महाविस्संदा दोन्नि महइमहालियाओ पाहाणमईओ दोणीओ, ताओ सो वाणमंतराणि य खडखडाविंताणि पच्छओ हिंडंति, जणेण विन्नविओ, सो वाणमंतराणि य 5 मुक्काणि, ताओ दोणीओ दोण्णिवि आरओ आणेत्ता छड्डियाणि, जो मम सरिसो आणेहित्ति मुक्काओ । सो य से भाइणिज्जो आहारगेहीए भरुयकच्छे तच्चणिओ जाओ, तस्स विज्जापहावेण पत्ताणि आगासेणं उवासगाणं घरेसु भरियाणिं एंति, लोगो बहुओ तम्मुहो जाओ, संघेण अज्जखउडाण पेसियं, आगआ, अक्खायं एरिसी अकिरिया उद्वितत्ति, तेसिं कप्पराणं अग्गतो मत्तओ લોકોએ રાજાને વાત કરી. રાજાએ પણ આવીને જોયું. રાજપુરુષો લાકડીઓ વડે આચાર્યને મારે 10 छे. आयार्यने ५तो महा२. अंत:पुरम संभे छे. (अर्थात् आयायन से प्रहार ५ छे, ते અંતઃપુરમાં રહેલી રાણીઓને વાગે છે, તેથી આચાર્યને છોડી મૂક્યા, એવામાં મોટા હાથવાળો (બૃહત્કર) વ્યંતર(અર્થાત્ તેની પ્રતિમા) ચાલવા લાગ્યો. તેની પાછળ બીજા વ્યંતરો પણ છૂટા પડેલા (અર્થાતુ છૂટી પડેલી પ્રતિમાઓ) ભમવા લાગે છે. લોકો આચાર્યના પગમાં પડીને વિનંતી ४२ छ - 'छो30 al.' ते. हिरमा पाषामयीले भोटी दुमी ती. ते मे दुभो, पृ.४२ 15 અને અન્ય વ્યંતરો ખડખડ અવાજ કરતા આચાર્યની પાછળ ફરવા લાગ્યા. લોકોએ ફરી આચાર્યને વિનંતી કરી, એટલે બૃહત્કર અને બીજા વ્યંતરોને આચાર્યે છોડ્યા. ત્યારપછી ઘણે દૂર જઈ તે બે કુંડીઓને પણ છોડી દીધી કે–“જે મારા જેવો હશે તે લાવશે.' (અર્થાત્ જે મારા જેવો હશે, ते मा मोने स्वस्थाने पावशे मेम सम रस्त। ७५२ छोडी भू-इति मलयगिरिवृत्तौ) આચાર્યનો ભાણિયો આહારની આસક્તિને કારણે ભરૂચમાં બૌદ્ધધર્મી બની ગયો. તેના 20 પાત્રાઓ ઉપાસકોના ઘરોમાંથી ભરાઈને વિદ્યા પ્રભાવે આકાશમાર્ગે પાછા આવે છે. ઘણા લોકો તેના તરફ આકર્ષાયા. સંઘે આર્યખપુટને સમાચાર મોકલ્યા. તેઓ ત્યાં આવ્યા. સંઘે વાત કરી કે-“આ રીતે ખોટી અક્રિયા ઊભી થઈ છે. તે પાત્રાઓ જયારે આકાશમાર્ગે જાય ત્યારે તેની આગળ એક પાત્રુ જાય, જે વસ્ત્રવડે ઢંકાયેલું જાય છે. તે પાત્રાના મધ્યમાં રહેલી કઢાઈ (કોઈ __७६. ततस्ततोऽधिष्ठानं [दृश्यते ], राज्ञे कथितं, तेनापि दृष्टं, काष्ठयष्टिभिः प्रहतः, सोऽन्तःपुरे 25 सक्रमयति, मुक्तः, प्रस्थितः, बृहत्करोऽन्ये च व्यन्तराः पृष्ठत उत्स्फिटन्तो भ्राम्यन्ति, लोकः पादपतितो विज्ञपयति-मुञ्चेति, तस्य देवकुले महाविस्यन्दे द्वे द्रोण्यावतिमहत्यौ पाषाणमय्यौ, ते स व्यन्तराश्च खटत्कारं कुर्वन्तः पश्चात् हिण्डन्ते, जनेन विज्ञप्तः, स व्यन्तराश्च मुक्ताः, ते द्रोण्यौ द्वे अपि अर्वाक् आनीय त्यक्ते, यो मम सदृश आनेष्यतीति मुक्ते । स च तस्य भागिनेय आहारगृद्धया भृगुकच्छे तच्चनीको जातः, तस्य विद्याप्रभावेण पात्राणि आकाशेनोपासकानां गृहेषु भृतान्यायान्ति, लोको बहुस्तन्मुखो 30 जातः, संघेनार्यखपुटेभ्यः प्रेषितम्, आगताः, आख्यातम्-एतादृशी अक्रियोत्थितेति, तेषां कर्पराणामग्रतो मात्रकः * मलयगिरिवृत्तौ ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy