SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાસિદ્ધને વિશે આર્યખપુરાચાર્યનું દષ્ટાન્ત (નિ. ૯૭૨) ૧૧૫ इति, यस्य वैकाऽपि सिद्धयेत् 'महाविद्या' महापुरुषदत्तादिरूपा स विद्यासिद्धः, सातिशयत्वात्, क इव?-आर्यखपुटवदिति गाथाक्षरार्थः ॥९३२॥ भावार्थः कथानकादवसेयः, तच्चेदम्-विज्जासिद्धा अज्जखउडा आयरिया, तेसिं च बालो भाईणिज्जो, तेण तेसिं पासओ विज्जा कन्नाहाडिया, विज्जासिद्धस्स य णमोक्कारेणावि किर विज्जाओ हवंति, सो विज्जाचक्कवट्टी तं भाइणेज्जं भरुकच्छे साहुसगासे ठवेऊण गुडसत्थं णयरं गओ, तत्थ किर परिव्वायओ साहूर्हि वाए 5 पराजिओ अद्धितीए कालगओ तंमि गुडसत्थे णयरे वडकरओ वाणमंतरो जाओ, तेण तत्थ साधुणो सव्वे पारद्धा, तण्णिमित्तं अज्जखउडा तत्थ गया, तेण गंतूण तस्स कण्णेसु उवाहणाओ ओलइयाओ, देवकुलिओ आगओ पेच्छइ, गओ, जणं घेत्तूण आगओ, जओ जओ उग्घाडिज्जति અહીં વિદ્યાઓમાં સિદ્ધ તે વિદ્યાસિદ્ધ એ પ્રમાણે સમાસ જાણવો અથવા જેને એક પણ મહાપુરુષદત્તાધિરૂપ મહાવિદ્યા સિદ્ધ થાય તે વિદ્યાસિદ્ધ, કારણ કે તે વિદ્યાથી તે વ્યક્તિ અતિશયથી 10 યુક્ત થાય છે. કોની જેમ? – આર્યખપુટની જેમ. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ કહ્યો. ૯૩રા ભાવાર્થ કથાનકથી જાણવો. તે આ પ્રમાણે – , , વિદ્યાસિદ્ધ-આર્યખપુટાચાર્ય કિ. આર્યખપુટાચાર્ય વિદ્યાસિદ્ધ હતા. તેમનો ભાણિયો બાળ હતો. તેણે આચાર્ય પાસેથી સાંભળી–સાંભળીને વિદ્યાઓ પ્રાપ્ત કરી. (કોઈને અહીં શંકા થાય કે આ રીતે તેમની પાસેથી 15 સાંભળવા માત્રથી વિદ્યાઓ પ્રાપ્ત શી રીતે થાય? સાધના તો કરવી જ પડે ને? તેના જવાબમાં આગળ જણાવે છે કે, વિદ્યાસિદ્ધને નમસ્કાર કરવાથી પણ વિદ્યાઓ પ્રાપ્ત થાય છે. તે વિદ્યાના અધિપતિ આર્યખપુટાચાર્ય ભાણિયાને ભરૂચમાં સાધુઓ પાસે રાખીને પોતે ગુડશસ્ત્ર નગરમાં ગયા. ત્યાં એક પરિવ્રાજક સાધુઓ સાથે વાદમાં પરાજય પામતા અવૃતિથી મૃત્યુ પામી તે જ ગુડશસ્ત્ર નગરમાં મોટા હાથવાળો વ્યંતર થયો. તેણે ત્યાં સર્વ સાધુઓ ઉપર (ઉપસર્ગો કરવાનું) ચાલુ કર્યું. 20 તેને રોકવા માટે આર્યખપુટાચાર્ય ત્યાં ગયા. - આચાર્યે તે વ્યંતરના મંદિરમાં જઈને વ્યંતરની પ્રતિમાના કાનો ઉપર જૂતા લટકાવ્યા. મંદિરમાં આવેલા પૂજારીએ જૂતા લટકાવેલાં જોયા. તે ગામમાં ગયો, લોકોને લઈને પાછો આવ્યો. જેમ જેમ (મંદિરનો દરવાજો) ઉઘાડે છે, તેમ તેમ પ્રતિમાનો પાછલો નીચેનો ભાગ (દેખાય છે.) . ७५. विद्यासिद्धा आर्यखपुटा आचार्याः, तेषां च बालो भागिनेयः, तेन तेषां पार्वात् विद्या 25 कर्णाहता, विद्यासिद्धस्य च नमस्कारेणापि किल विद्या भवन्ति, स विद्याचक्रवर्ती तं भागिनेयं भृगुकच्छे. साधुसकाशे स्थापयित्वा गुडशस्त्रं नगरं गतः, तत्र किल परिव्राजकः साधुभिर्वादे पराजितोऽधृत्याः कालगतः तस्मिन् गुडशस्त्रे नगरे बृहत्करो व्यन्तरो जातः, तेन तत्र साधवः सर्वे प्रारब्धाः (उपसर्गयितुं), तन्निमित्तमार्यखपुटास्तत्र गताः, तेन गत्वा तस्य कर्णयोरुपानहाववलगितौ, देवकुलिक आगतः पश्यति, गतः, जनं गृहीत्वाऽऽगतः, यतो यत उद्घाट्यते 30
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy