________________
5
10
૧૧૪
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
ओ सपुत्तओ, कागवण्णपुत्तेण तं सव्वं णयरं गहियं, मायापित्तं कोक्कासो य मोयावियाणि । एसेवंविहो सिप्पसिद्धोत्ति ।
विज्जाण चक्कवट्टी विज्जासिद्धो स जस्स वेगावि ।
सिज्झिज्ज महाविज्जा विज्जासिद्धऽज्जखउडुव्व ॥९३२॥
व्याख्या : 'विद्यानां' सर्वासामधिपतिः चक्रवर्ती 'विद्यासिद्ध' इति विद्यासु सिद्धो विद्यासिद्ध કાકવર્ણના પુત્રે તે સર્વ નગર ગ્રહણ કર્યું. માતાપિતા અને કોકાશને છોડાવ્યા. આવા પ્રકારના 15 શિલ્પસિદ્ધ હોય છે.
અવતરણિકા : હવે વિદ્યાદિસિદ્ધનું પ્રતિપાદન કરતા નિર્યુક્તિકાર પ્રથમ વિદ્યાદિનું સ્વરૂપ જ પ્રતિપાદન કરે છે
ગાથાર્થ : વિદ્યા સ્ત્રી કહેવાયેલી છે, મંત્ર પુરુષ કહેવાયેલો છે. આ પ્રમાણે વિદ્યા અને મંત્રનો ભેદ છે. અથવા સાધનાસહિતની વિદ્યા અને સાધનારહિત મંત્ર જાણવો.
20
साम्प्रतं विद्यादिसिद्धं प्रतिपादयन्नादौ तावत् स्वरूपमेव प्रतिपादयतिइत्थी विज्जाऽभिहिया पुरिसो मंतुति तव्विसेसोयं । विज्जा ससाहणा वा साहणरहिओ अ मंतुति ॥९३१ ॥
व्याख्या : स्त्री विद्याऽभिहितो पुरुषो मन्त्र इति तद्विशेषोऽयं, तत्र 'विद्य लाभे' 'विद सत्तायां' वा, अस्य विद्येति भवति, 'मैन्त्र गुप्तिभाषणे' अस्य मन्त्र इति भवति, एतदुक्तं भवति यत्र मन्त्रे देवता स्त्री सा विद्या, अम्बकुष्माण्ड्यादि, यत्र तु देवता पुरुषः स मन्त्रः, यथा विद्याराजः, हरिणेगमेषिरित्यादि, विद्या ससाधना वा साधनरहितश्च मन्त्र इति साबरादिमन्त्रवदिति गाथार्थः ॥९३१॥
साम्प्रतं विद्यासिद्धं सनिदर्शनमुपदर्शयन्नाह
ટીકાર્થ : વિદ્યા સ્ત્રી કહેવાયેલી છે. મંત્ર પુરુષ કહેવાયેલો છે. આ પ્રમાણે બંનેમાં ભેદ જાણવો. તેમાં વિત્ (છઠ્ઠા ગણનો) ધાતુ ‘મેળવવું' અર્થમાં છે. અથવા ષિટ્ (૪થા ગણનો) ધાતુ ‘વિદ્યમાન હોવું’ અર્થમાં છે. આ વિદ્ધાતુથી વિદ્યા શબ્દ થાય છે. ‘મંત્ર’ ધાતુ ‘એકાન્તમાં મંત્રણા કરવી' અર્થમાં છે. આ ધાતુથી મંત્ર શબ્દ થાય છે. ભાવાર્થ અહીં આ પ્રમાણે છે કે—
‘જે મંત્રની અધિષ્ઠાયિકા દેવી હોય તે અંબ, કુષ્માંડી વગેરે વિદ્યા જાણવી. જે મંત્રનો અધિષ્ઠાયક 25 દેવ હોય તે વિદ્યારાજ, હરિêગમેષિ વગેરે મંત્ર જાણવો. અથવા જેમાં સાધના કરવી પડે તે વિદ્યા
અને સાધના વિનાનો મંત્ર જાણવો, જેમ કે સાબરાદિ મંત્ર. ૯૩૧॥
અવતરણિકા : હવે ઉદાહરણ સહિત વિદ્યાસિદ્ધને બતાવતા નિર્યુક્તિકારશ્રી કહે છે ગાથાર્થ : વિદ્યાઓનો અધિપતિ એ વિદ્યાસિદ્ધ જાણવો અથવા જેને એક પણ મહાવિદ્યા સિદ્ધ થઈ હોય તે ખપુટાચાર્યની જેમ વિદ્યાસિદ્ધ જાણવો.
ટીકાર્થ : સર્વ વિદ્યાઓનો ચક્રવર્તી એટલે કે અધિપતિ (જે હોય તે) વિદ્યાસિદ્ધ જાણવો.
30
७४. मृतश्च सपुत्रः, काकवर्णपुत्रेण तत् सर्वं नगरं गृहीतं मातापितरौ कोकाशश्च मोचिताः । एष एवंविधः शिल्पसिद्ध इति । ★ मन्त्रि गुप्त० इति मुद्रिते, मन्त्र गुप्त० इति प्रत्य. ।