SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ खावश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-४) याणं किह जाणावेमित्ति कवोतेहिं गंधसालिं अवहरड़, कोट्ठागारिएहिं कहियं, मग्गिएण दिट्ठो आणीओ, रण्णा णाओ, वित्ती दिन्ना तेणागासगामी खीलियापओगनिम्माओ गरुडो कओ, सो य राया तेण कोक्कासेण देवीए य सम्मं तेण गरुडेण णहमग्गे हिंडइ, जो ण णमइ तं भणइ–अहं आगासेण आगंतूण मारेमि, ते सव्वे आणाविया, तं देविं सेसियाओ देवीओ पुच्छंति - जा 5 खीलियाए नियत्तइ जंतं, एगाए वच्चंतस्स इस्साए णियत्तणखीलिया गहिया, तओ णियत्तणवेलाए णायं णणियत्तइ, तओ उद्दामं गच्छंतस्स कलिंगे असिलयाए पंखा भग्गा, पंखाविगलोत्ति पडिओ, तओ तस्ससंघायणाणिमित्तं उवगरणट्ठा कोक्कासो णयरं गओ, तत्थ रहकारो रहं निम्मवेइ, एक्कं चक्कं निम्मवियं एगस्स सव्वं घडियल्लयं किंचि २ नवि, ता सो ताणि उवग़रणाणि मग्गड़, દ્વારા (ધાન્યભંડારમાંથી) સુગંધી દ્રવ્યો ચોરવાનું ચાલુ કર્યું. ચોરીની વાત કોઠાગારોએ રાજાને કરી. 10 (રાજાએ ચોર પકડવાની આજ્ઞા આપી.) તપાસ કરતા કોકાશ દેખાયો અને તેને રાજા પાસે લાવવામાં આવ્યો. રાજાએ (તેની કળા જોવા દ્વારા) કોકાશને ઓળખ્યો. પગાર નક્કી કર્યો. કોકાશે ખીલીઓના પ્રયોગથી આકાશગામી ગરુડ બનાવ્યો. રાજા કોકાશ અને પોતાની રાણી સાથે તે ગરુડમાં બેસી આકાશમાર્ગે ફરે છે. જે રાજાને નમસ્કાર કરતું નથી, તેને રાજા કહે છે—‘હું આકાશથી નીચે આવીને તને મારી 15 नांजीश.' सर्व नगर४नो पोतानी आज्ञामां राया. शेष राशीखो (ईर्ष्याथी प्रेरांर्धने) ते हेवीने પૂછે છે—‘કઈ ખીલીથી યંત્ર પાછું ફરે છે ?' (ભોળા ભાવથી દેવીએ જણાવી દીધું.) તેમાં એક રાણીએ ઈર્ષ્યાથી જતા એવા તે ગરુડયંત્રમાંથી પાછા ફરવા માટેની ખીલી કાઢી નાંખી. જ્યારે પાછા ફરતા હતા ત્યારે જણાયું કે પાછા ફરવા માટેની ખીલી નથી, તેથી ગરુડયંત્ર પાછું ફરતું. નથી. કોઈપણ જાતના નિયંત્રણ વિના જતા ગરુડયંત્રને પાંખો કલિંગદેશમાં તલવારની ધાર જેવી 20 વૃક્ષ લતા સાથે અથડાતા ભાંગી ગઈ. પાંખ વિનાનો થવાથી તે ગરુડ નીચે પડ્યો. પાંખોના જોડાણ માટેના ઉપકરણો લેવા કોકાશ નગરમાં ગયો. ત્યાં એક રથકાર રથ બનાવી રહ્યો હોય છે. એક પૈડું બનાવી દીધું હતું, બીજાનું ઘણું બધું કામ પૂર્ણ થઈ ગયું હતું, થોડુંક જ બાકી હતું. તેવામાં કોકાશ તે ઉપકરણોને માંગે છે. રથકારે ७२. राजानं कथं ज्ञापयामीति कपोतैर्गन्धशालीनपहरति कोष्ठागारिकैः कथितं मार्गयद्भिर्दृष्ट 25 आनीतः, राज्ञा ज्ञातो, वृत्तिर्दत्ता, तेनाकाशगामी कीलिकाप्रयोगनिर्मितो गरुडः कृतः, स च राजा तेन कोकाशेन देव्या च समं तेन गरुडेन नभोमार्गे हिण्डते, यो न नमति तं भणति अहमाकाशेनागत्य मारयिष्यामि, ते सर्वे आज्ञापिताः, तां देवीं शेषा देव्यः पृच्छन्ति-यया कीलिकया निवर्त्यते यन्त्रम्, एकया व्रजत ईर्ष्यया निवर्त्तनकीलिका गृहीता, ततो निवर्त्तनवेलायां ज्ञातं न निवर्त्तते, ततं उद्दामं गच्छतः कलिङ्गेऽसिलतया पक्षौ भग्नौ पक्षविकल इति पतितः, ततस्तत्संघातनानिमित्तमुपकरणार्थं कोकाशो नगरं 30 गतः, तत्र रथकारो रथं निर्मिमीते, एकं चक्रं निर्मितं, एकस्य सर्वं, घटितं किञ्चित्किञ्चिन्नैव, ततः स तानि उपकरणानि मार्गयति,
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy