________________
શિલ્યસિદ્ધને વિશે કોકાશનું દષ્ટાન્ત (નિ. ૯૩૦) ૧૧૧ कओ जहा अइगओ न किंचि पेच्छइ, एए गुणा तेसिं, सो य राया अपुत्तो निविण्णकामभोगो पव्वज्जोवायं चिंतेतो अच्छइ । इओ य पाडलिपुत्ते णयरे जियसत्तू राया, सो य तस्स णयरिं रोहेइ, एत्यंतरंमि य तस्स रण्णो पुवकयकम्मपरिणइवसेण गाढं सूलमुप्पण्णं, तओऽणेण भत्तं पच्चक्खायं, देवलोयं गओ, णागरगेहि य से णयरी दिन्ना, सावया सद्दाविया पुच्छइ-किंकम्मया ?, भंडारिएण पवेसिओ, किंचिवि न पेच्छइ, अण्णेण दारेण दरिसियं, सेज्जावालेण एरिसा सेज्जा कया जेण 5 मुहुत्ते मुहुत्ते उडेइ, सूएण एरिसं भत्तं कयं जेणं वेलं वेलं जेमेइ, अब्भंगएण एक्कओ पायाओ तेल्लं ण णीणियं, जो मम सरिसो सो नीणेउ, चत्तारिवि पव्वइया, सो तेण तेल्लेण डझंतो कालओ जाओ, कागवन्नो नामं जायं । इओ य सोपारए दुब्भिक्खं जायं, सो कोक्कासो उज्जेणिं गओ, હતા. રાજા પુત્ર વિનાનો, કામભોગોથી ઉદાસીન બનેલો પ્રવ્રજ્યાના ઉપાયને વિચારતો કાળ પસાર કરે છે. આ બાજુ પાટલીપુત્ર નગરમાં જિતશત્રુ રાજા હતો. તે આ રાજાની ઉજ્જયિની નગરીને 10 ઘેરી લે છે. તે દરમિયાન ઉજ્જયિની નગરીના રાજાને પૂર્વકૃત કર્મનો ઉદય થતાં મરણાંત શૂળ ઉત્પન્ન થાય છે. તેથી તે રાજા અનશન કરે છે. મરીને તે દવલોકમાં ગયો. નગરજનોએ જિતશત્રુ રાજાને નગરી સોંપી દીધી. ચાર શ્રાવકોને બોલાવીને રાજા પૂછે છે – “તમે કયું કામ કરો છો ?” ભંડારી ધનભંડારમાં રાજાને લઈ ગયો, પરંતુ રાજાને કંઈ દેખાતું નથી. ત્યારપછી અન્ય દરવાજા द्वा२. पनाह हेाऽयु. (म, भंडारा पोतानी x हेमी.)
15 - શય્યાપાલકે એવી શય્યા તૈયાર કરી કે જેથી રાજા મુહૂર્ત મુહૂર્વે ઊઠી જાય છે. રસોઈયાએ એવું ભોજન બનાવ્યું કે જેથી રાજા થોડી થોડી વારે જમે છે. તેલમાલિશ કરનારાએ (તેલમાલિશ કર્યા પછી) એક પગમાંથી તેલ કાઢ્યું નહીં અને કહ્યું – “જે મારા જેવો હોય તે કાઢી બતાવે.” ચારે શ્રાવકોએ દીક્ષા લીધી. જિતશત્રુ રાજા તે તેલની ગરમીથી બળતો તેનું શરીર કાળું પડી आयुं अने, तेन 3gl' नाम ५.यु.
આ બાજુ સીપારક નગરમાં દુકાળ ઉત્પન્ન થયો. તેથી કોકાશ (દાસીપુત્ર) ઉજ્જયિની નગરીમાં ગયો. “રાજાને (મારી કળા) કેવી રીતે જણાવું એવા વિચારથી તેણે યંત્રમય કબૂતરો
- ७१. कृतं यथाऽतिगतो न किञ्चित्पश्यति, एते गुणास्तेषां, स च राजाऽपुत्रो निविण्णकामभोगः प्रव्रज्योपायं चिन्तयन् तिष्ठति । इतश्च पाटलीपुत्र नगरे जितशत्रू राजा, स च तस्य नगरी रुणद्धि, अत्रान्तरे च तस्य राज्ञः पूर्वकर्मपरिणतिवशेन गाढं शूलमुत्पन्नं, ततोऽनेन भक्तं प्रत्याख्यातं देवलोकं गतः, नागरैश्च 25 तस्मै नगरी दत्ता, श्रावकाः शब्दिताः, पृच्छन्ति-किंकर्मकाः ?, भाण्डागारिकेण प्रवेशितः, किञ्चिदपि न पश्यति, अन्येन द्वारा दर्शितं, शय्यापालकेनेदृशी शय्या कृता येन मुहूर्ते मुहूर्ते उत्तिष्ठति, सूदेनेदृशं भक्तं कृतं येन वारं वारं जेमति, अभ्यङ्गकेनैकस्मात् पदस्तैलं न निष्काशितं यो मम सदृशः सं निष्काशयतु, चत्वारोऽपि प्रवजिताः, स तेन तैलेन दह्यमानः कृष्णो जातः, काकवर्णो नाम जातम् । इतश्च सोपारके दुर्भिक्षं जातं, स कोकाश उज्जयिनी गतः,
30
20