SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર (નિ. ૯૨૬) **** ૧૦૫ 'सव्वंपि बारसंगं परिणामविसुद्धिहेउमेत्तायं । तक्कारणभावाओ किह न तदत्थो नमोक्कारो ? ॥३॥ ण-हु तंमि देसकाले सक्को बारसविहो सुयक्खंधो। सव्वो अणुचिंतेडं धंतंपि समत्थचित्तेणं ॥४ ॥ तप्पणईणं तम्हा अणुसरियव्वो सुहेण चित्तेणं । एसेव नमोक्कारो कयन्नुतं मन्त्रमाणेणं ॥५॥” કૃતિ ગાથાર્થ: ભ્રા उपसंहरन्नाह— દ્વાદશાંગીનો સાર છે - 5 अरिहंतनमुक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥९२६॥ ' व्याख्या: किं बहुना ?, इहार्हनमस्कारः, किम् ? - सर्वपापप्रणाशनः, तत्र पांशयतीति निपातनात् पापं पिबति वा हितमिति पापम्, औणादिकः पः प्रत्ययः, सर्वम् - अष्टप्रकारमपि कर्म-पापं જ્ઞાતિસામાન્યાપેક્ષયા, હું ચ – ‘પાપં નૈવ તત્ત્વત' હત્યાતિ, તત્વળાશયતીતિ સર્વપાપપ્રળાશનઃ, 10 પરિણામવિશુદ્ધિ માટે જ છે. તે પરિણામવિશુદ્ધિરૂપ કારણની પ્રાપ્તિ (નમસ્કારથી થતી હોવાથી) નમસ્કાર શા માટે દ્વાદશાંગ અર્થવાળો ન કહેવાય ? I॥૪॥ તે દેશકાળમાં (મરણકાળે) બાર પ્રકારના સર્વ શ્રુતસ્કંધને અત્યંત સમર્થચિત્તવાળો એવો પણ જીવ ચિંતવન કરવા માટે સમર્થ નથી. (વિ.આ.ભા. ૩૦૧૬/૧૭/૧૮/૧૯) ।।૫।। તેથી દ્વાદશાંગીના પ્રણેતાઓને અથવા નમસ્કારને યોગ્ય એવા અરિહંતાદિઓને શુભ ચિત્તથી આ જ નમસ્કાર પોતાની કૃતજ્ઞતાને માનતા જીવવડે અનુસરવા 15 = કરવા યોગ્ય છે. (અર્થાત્ મરણકાળે દ્વાદશાંગીનું ચિંતન શક્ય ન હોવાથી દ્વાદશાંગીના રચિયતા એવા અરિહંતોને નમસ્કાર કરવામાં જ પોતાની કૃતજ્ઞતા જાણવી.)' આ પ્રમાણે ગાથાર્થ કહ્યો. ૯૨૫॥ અવતરણિકા : ઉપસંહાર કરતા નિર્યુક્તિકાર કહે છે હ્ર ગાથાર્થ : અરિહંતનમસ્કાર એ સર્વ પાપોને નાશ કરનારો અને સર્વ મંગળોમાં પ્રથમ 20 મંગળ છે. ટીકાર્થ : વધારે શું કહીએ ? અહીં પ્રસ્તુત વાતમાં (એટલું જ જણાવવાનું રહ્યું કે) અર્હન્નમસ્કાર એ સર્વ પાપોનો નાશ કરનારો છે. તેમાં જે (આત્માને) મલિન કરે તે પાપ, અહીં નિપાતથી ‘પાપ' શબ્દ બન્યો છે, અથવા જે હિતને પીએ તે પાપ, અહીં ઔણાદિક એવો ‘પઃ' પ્રત્યય પાઁ ધાતુને લાગ્યો છે. આઠે પ્રકારના કર્મો પાપ તરીકે જાણવા. કહ્યું છે પરમાર્થથી કર્મ જ 25 પાપ છે' વિગેરે. અહીં કર્મો આઠ પ્રકારના હોવા છતાં ‘વં’ એ પ્રમાણે જે એકવચન થયું તે જાતિની અપેક્ષાએ છે. આ પાપનો જે નાશ કરે છે, તે સર્વપાપપ્રણાશન કહેવાય છે. તથા નામ, ६७. सर्वमपि द्वादशाङ्गं परिणामविशुद्धमात्रहेतुकम् । तत्कारणभावात् कथं न तदर्थो नमस्कारः ? ॥३॥ नैव तस्मिन् देशकाले शक्यो द्वादशविधः श्रुतस्कन्धः । सर्वोऽनुचिन्तयितुं बाढमपि समर्थचित्तेन ॥४॥ तत्प्रणतीनां (सद्भावात्) तस्मादनुसर्त्तव्यः शुभेन चित्तेन । एष एव नमस्कारः कृतज्ञत्वं मन्यमानेन ॥५॥ 30 (गाथेयं गाथाचतुष्काद्भिन्नसंबन्धा तत्र )
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy