________________
૧૦૪ આ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
चारित्रधनाः साध्वादयः, तेषां भवक्षयं कुर्वतामिति, अत्र तद्भवजीवितं भवः तस्य क्षयो भवक्षयस्तं વંતામ્—આચરતાં, વિમ્ ?-યં’ શ્વેત: ‘અનુનુજીન્' સરિત્યજ્ઞન, યાવનપાન્નિત્યર્થ:, विस्त्रोतसिकावारको भवति, इहापध्यानं विस्रोतसिकोच्यते, तद्वारको भवति, धर्मध्यानैकालम्बनतां करोतीति गाथार्थः ॥ ९२४ ॥
अरहंतनमुक्कारो एवं खलु वणिओ महत्थुत्ति ।
जो मरणंमि उवग्गे अभिक्खणं कीरए बहुसो ॥ ९२५ ॥
व्याख्या : अर्हन्नमस्कार एवं खलु वर्णितो 'महार्थ' इति महानर्थो यस्य स महार्थः, अल्पाक्षरोऽपि द्वादशाङ्गार्थसङ्ग्राहित्वान्महार्थ इति, कथं पुनरेतदेवमित्याह-यो नमस्कारो 'मरणे' प्राणत्यागलक्षणे उपाग्रे - समीपभूते 'अभीक्ष्णम्' अनवरतं क्रियते 'बहुशः' अनेकशः, ततश्च 10 प्रधानापदि समनुस्मरणकरणेन ग्रहणात् महार्थः प्रधानश्चायमिति । आह च भाष्यकार:- जलणाइभए सेसं मोत्तुंऽप्पेगरयणं महामोल्लं । जुधि वाऽइभए घेप्पड़ अमोहसत्थं जह तह ॥ १ ॥ मोंत्तुंपि बारसंगं स एव मरणमि कीरए जम्हा । अरहंतनमोक्कारो तम्हा सो बारसंगत्थो ॥२॥
5
જાણવું. તે તદ્ભવાયુનો ક્ષય કરતા એવા સાધુ વિગેરે ધન્યજીવોનાં ચિત્તને નહીં છોડતો અર્થાત્ હૃદયમાંથી દૂર નહીં થતો (તે અર્હન્નનમસ્કાર) વિસ્રોતસિકાનો નિવારક થાય છે. અહીં અપધ્યાનને 15 વિસ્રોતસિકા કહેવાય છે. માટે અપધ્યાનનો વા૨ક થાય છે, એટલે કે ધર્મધ્યાનરૂપ એકાલંબનતાને
કરે છે. II૯૨૪
ગાથાર્થ : આ પ્રમાણે અરિહંતનમસ્કાર મહાન્ અર્થવાળો વર્ણન કરાયો. જે આ નમસ્કાર મરણ સમય નજીક આવતા સતત અનેકવાર કરાય છે.
ટીકાર્થ : મહાન અર્થ છે જેનો તે મહાર્થ. ઉપર કહ્યા પ્રમાણે અર્હન્નમસ્કાર મહાન્ અર્થવાળો 20 વર્ણન કરાયો, કારણ કે આ નમસ્કાર અલ્પાક્ષરવાળો હોવા છતાં સમસ્ત દ્વાદશાંગીના અર્થોને સંગ્રહ કરનારો હોવાથી મહાર્થવાળો કહેવાય છે. શા માટે આ મહાર્થવાળો છે ? તે કહે છે – કારણ કે પ્રાણના ત્યાગરૂપ મરણ નજીક આવતા (દ્વાદશાંગીને છોડીને) જે આ નમસ્કાર સતત અનેકવાર કરાય છે અને તેથી મોટી એવી આપત્તિમાં સમ્યગ્ રીતે અનુસ્મરણ કરવાવડે નમસ્કારનું ગ્રહણ થતું હોવાથી તે મહાર્થવાળો અને પ્રધાન છે.
25
ભાષ્યકારે કહ્યું છે ‘॥૧॥ અગ્નિ વિગેરેના ભયમાં શેષને છોડી જેમ મહામૂલ્યવાળું એક પણ રત્ન ગ્રહણ કરાય છે અથવા અતિભયવાળા એવા યુદ્ધમાં શેષને છોડી જેમ અમોઘશસ્ર ગ્રહણ કરાય છે, તેમ અહીં ॥૨॥ મરણ સમયે જે કારણથી દ્વાદશાંગીને મૂકીને તે નમસ્કાર જ કરાય છે, તે કારણથી તે અરિહંતનમસ્કાર દ્વાદશાંગીના અર્થવાળો કહેવાય છે. IIII સર્વ દ્વાદશાંગ એ
६६. ज्वलनादिभये शेषं मुक्त्वा अप्येकं रत्नं महामूल्यम् । युधि वाऽतिभये गृह्यतेऽमोघशस्त्रं यथा 30 तथेह ॥ १ ॥ मुक्त्वाऽपि द्वादशाङ्गं स एव मरणे क्रियते यस्मात् । अर्हन्नमस्कारस्तस्मात्स द्वादशाङ्गार्थः ॥२॥ + બુદ્ધિ કૃતિ મુદ્રિત ।