SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારનું ફળ (નિ. ૯૨૩-૯૨૪) ના ૧૦૩ __व्याख्या : अर्हतां नमस्कारःअर्हन्नमस्कार, इहार्हच्छब्देन बुद्धिस्थार्हदाकारवती स्थापना गृह्यते, નમસ્કારતુ નમ:શબ્દ પવ, “નવમ્' ગાત્માને “પોવતિ' અનિયતિ, વૃતઃ ?–અવશ્ય , 'भावेन' उपयोगेन क्रियमाणः, इह च सहस्रशब्दो यद्यपि दशशतसङ्ख्यायां वर्तते तथाऽप्यत्रार्थादनन्तसङ्ख्यायामवगन्तव्यः, अनन्तभवमोचनान्मोक्षं प्रापयतीत्युक्तं भवति, आह-न सर्वस्यैव भावतोऽपि नमस्कारकरणे तद्भव एव मोक्षः, तत्कथमुच्यते-जीवं मोचयतीत्यादि, उच्यते, यद्यपि 5 तद्भव एव मोक्षाय न भवति तथाऽपि भावनाविशेषाद्भवति पुनः 'बोधिलाभाय' बोधिलाभार्थं, बोधिलाभश्चाचिरादविकलो मोक्षहेतुरित्यतो न दोष इति गाथार्थः ॥९२३॥ तथा चाह अरिहंतनमुक्कारो धन्नाण भवक्खयं कुणंताणं । - हिअयं अणुम्मुअंतो विसुत्तियावारओ होइ ॥९२४॥ व्याख्या : अर्हन्नमस्कार इति पूर्ववत्, धन्यानां भवक्षयं कुर्वताम्, तत्र धन्याः-ज्ञानदर्शन- 10 ટીકાર્થ : અરિહંતોને નમસ્કાર તે અહંન્નમસ્કાર. અહીં “અતિ’ શબ્દથી બુદ્ધિમાં રહેલી અરિહંતના આકારવાળી સ્થાપના ગ્રહણ કરાય છે અને નમસ્કાર તરીકે નમઃ શબ્દ જ ગ્રહણ કરાય છે. આવા પ્રકારનો અન્નમસ્કાર જીવને દૂર કરે છે. ક્યાંથી દૂર કરે છે? હજાર ભવોથી જીવને દૂર કરે છે. (આ નમસ્કાર કેવો છે? તે કહે છે–) ભાવથી કરાતો નમસ્કાર. (અન્વય આ પ્રમાણેભાવથી કરાતો નમસ્કાર જીવને હજારભવોથી દૂર કરે છે. એટલે કે ભવિષ્યમાં થનારા હજારભવોથી 15 છૂટકારો અપાવે છે.) અહીં જો કે “હજાર' શબ્દ ૧૦૦૦ની સંખ્યા જણાવનારો છે, છતાં પણ અર્થાપત્તિથી આ “હજાર' શબ્દ અનંત સંખ્યાને જણાવનારો જાણવો. તેથી આ પ્રમાણે અર્થ જાણવો કે – ભાવથી કરાતો અહંન્નમસ્કાર (ભવિષ્યમાં થનારા) અનંતભવોથી છોડાવી જીવને (તે જ ભવે) મોક્ષ અપાવડાવે છે. શંકા : ભાવથી નમસ્કાર કરવા છતાં કંઈ બધા જ જીવોનો (ભાવથી નમસ્કાર કરનારા 20 સર્વ જીવોનો) તે જ ભવે મોક્ષ થતો નથી. તો “જીવને છોડાવે છે...' વિગેરે તમે શા માટે કહો છો? સમાધાન : જો કે સર્વ જીવોને તે જ ભવે નમસ્કાર મોક્ષ માટે થતો નથી, તો પણ (જે જીવોનો તે જ ભવે મોક્ષ થતો નથી, તેવા જીવોને) ભાવના વિશેષથી વળી બોધિલાભ માટે તો થાય જ છે અને તે બોધિલાભ ઝડપથી મોક્ષનું સંપૂર્ણ કારણ છે જ. માટે “અહંન્નમસ્કાર 25 જીવને અનંતભવોથી છોડાવી મોક્ષ અપાવે છે' એવું જે કહ્યું છે તેમાં કોઈ વિરોધ નથી. I૯૨૭ll કહ્યું છે કે ગાથાર્થ : ભવક્ષયને કરતા એવા ધન્ય જીવોનાં હૃદયને નહીં મૂકતો એવો તે અહંન્નમસ્કાર દુર્થાનનો નિવારક થાય છે. ટીકાર્થ : “અહંન્નમસ્કાર' શબ્દનો અર્થ પૂર્વની ગાથામાં જે કહ્યો તે રીતે જાણવો. અહીં 30 ધન્ય તરીકે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ધનવાળા સાધુ વિગેરે જાણવા. “ભવ’ શબ્દથી “તદ્ભવાયુ'
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy