________________
૧૦૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) मङ्गलानां च 'सर्वेषां' नामादिलक्षणानां 'प्रथम' इति प्रधानं प्रधानार्थकारित्वात्, अथवा पञ्चामूनि भावमङ्गलान्यर्हदादीनि, तेषां प्रथमम्-आद्यमित्यर्थः, 'भवति मङ्गल' मिति संपद्यते मङ्गलमिति गाथार्थः ॥९२६॥ उक्तस्तावदर्हन्नमस्कारः, साम्प्रतं सिद्धनमस्कार उच्यते, तत्र सिद्ध इति कः शब्दार्थः ?, उच्यते-'षिधु संराद्धौ' 'राध साध संसिद्धौ' षिधू शास्त्रे माङ्गल्ये चे'ति, सिध्यति स्म सिद्धः, यो येन 5 गुणेन निष्पन्नः-परिनिष्ठितो, न पुनः साधनीयः सिद्धौदनवत् स सिद्ध इत्यर्थः, स च सिद्धः
शब्दसामान्याक्षेपतः, अर्थतस्तावच्चतुर्दशविधः, तत्र नामस्थापनाद्रव्यसिद्धान् व्युदस्य शेषनिक्षेपप्रतिपादनायाह
कम्मे १ सिप्पे अ २ विज्जाय ३ मंते ४ जोगे अ५ आगमे ६ ।
अत्थ ७ जत्ता ८ अभिप्याए ९, तवे १० कम्मक्खए ११ इय ॥९२७॥ 10 व्याख्या : कर्मणि सिद्धः कर्मसिद्धः-कर्मणि निष्ठां गत इत्यर्थः, १ एवं शिल्पसिद्धः २
विद्यासिद्धः ३ मन्त्रसिद्धः ४ योगसिद्धः ५ आगमसिद्धः ६ अर्थसिद्धः ७ यात्रासिद्धः ८ अभिप्रायसिद्धः ९ तपःसिद्धः १० कर्मक्षयसिद्धश्चेति ११ गाथासमासार्थः ॥९२७॥ સ્થાપનાદિ સર્વ મંગળોમાં નમસ્કાર એ પ્રધાન મંગળ છે, કારણ કે આ નમસ્કાર પ્રધાન એવા
અર્થને (=મોક્ષને) કરનારો છે. અથવા અરિહંતાદિ પાંચ એ ભાવમંગળ છે. તેઓમાં આ 15 અહંન્નમસ્કાર પ્રથમ મંગળ છે. ૯૨૬ll
છે આ પ્રમાણે અન્નમસ્કાર સમાપ્ત થયો. તે અવતરણિકા: હવે સિદ્ધનમસ્કાર કહેવાય છે. તેમાં સિદ્ધ' શબ્દનો અર્થ શું છે? તે કહેવાય છે.- તેમાં “fiધુ સંરાદ્ધી' અહીં સિધુ ધાતુ “સિદ્ધ થવું' અર્થમાં છે, સાધુ અને સાધુ ધાતુ “સિદ્ધ
કરવું' અર્થમાં છે, તથા "fષધૂ શા માન્ચે વ' અહીં સિંધુ ધાતુ શાસ્ત્રના વિધાન મુજબ આચરવું 20 અને માર્ગલિક કાર્ય કરવું' અર્થમાં છે. જે સિદ્ધ થયા છે તે સિદ્ધ એટલે રાંધેલા ભાતની જેમ
જે જીવે જે ગુણમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તે ગુણમાં હવે સિદ્ધિ પ્રાપ્ત કરવાની બાકી નથી, તે જીવ સિદ્ધ કહેવાય છે. (અર્થાત રાંધેલા ભાત જેમ ફરી રાંધવાના હોતા નથી, તેમ જે જીવે જે ગુણ સંપૂર્ણ રીતે પ્રાપ્ત કર્યો છે તે જીવને તે ગુણ ફરી પ્રાપ્ત કરવાનો રહેતો નથી. આવો જીવ
તે તે ગુણોને આશ્રયી સિદ્ધ કહેવાય છે.) અહીં “સિદ્ધ’ એ પ્રમાણેના સામાન્ય શબ્દને લઈને વ્યાખ્યા 25 કરી, જ્યારે અર્થથી (ર્સિદ્ધ શબ્દના અર્થની અપેક્ષાએ) ચૌદ પ્રકારે સિદ્ધો છે. તેમાં નામ-સ્થાપના અને દ્રવ્યસિદ્ધોને છોડીને શેષનિક્ષેપાઓનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે :
ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ: (૧) કાર્યને વિશે જે સિદ્ધ તે કર્મસિદ્ધ અર્થાત તે તે કાર્યમાં નિપુણતાને પામેલો, (૨) એ પ્રમાણે શિલ્પસિદ્ધ, (૩) વિદ્યાસિદ્ધ, (૪) મંત્રસિદ્ધ, (૫) યોગસિદ્ધ, (૬) આગમસિદ્ધ, 30 (૭) અર્થસિદ્ધ, (૮) યાત્રાસિદ્ધ, (૯) અભિપ્રાયસિદ્ધ, (૧૦)તપ–સિદ્ધ, (૧૧) કર્મક્ષયસિદ્ધ, આ
પ્રમાણે ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. ૯૨