________________
૯૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) देवयाए आयरियाण कहियं । पओसे संगमओ । वीमंसाए एगत्थ देउलियाए साहू वासावासं वसेत्ता गया, तेसिं च एगो पुचि पेसिओ, तओ चेव वरिसारत्तं करेउं आगओ, ताए देउलियाए आवासिओ, देवया चिंतेइ-किं दढधम्मो नवत्ति सड्डीरूवेण उवसग्गेइ, सो नेच्छइ, तुट्ठा वंदइ । पुढोवेमाया हासेण करेउं पदोसेण करेज्ज, एवं संजोगा । माणुस्सा चउव्विहा-हासा पओसा वीमंसा 5 कुसीलपडिसेवणया, हासे गणियाधूया, खुड्डगं भिक्खस्स गयं उवसग्गेइ, हया, रणो कहियं,
खुड्डगो सद्दाविओ, सिरिघरदिटुंतं कहेइ। पओसे गयसुकुमालो सोमभूइणा ववरोविओ, अहवा एगो धिज्जाइओ एगाए अविरइयाए सद्धि अकिच्चं सेवमाणो साहुणा दिट्ठो, पओसमावण्णो साहुं
પ્રàષમાં સંગમવડે કરેલ ઉપસર્ગો જાણવા. વિમર્શમાં ઉદાહરણ આ પ્રમાણે – એક દેવમંદિરમાં સાધુઓ ચોમાસુ રહી નીકળી ગયાં. તેઓના સમુદાયનો એક સાધુ કે જેને પૂર્વે અમુક સ્થળે મોકલ્યો 10 હતો, તે સાધુ તે જ મંદિરમાં ચોમાસુ કરવા આવ્યો. તે મંદિરમાં રહ્યો. મંદિરનાં દેવે વિચાર્યું
કે – “આ દઢ ધર્મી છે કે નહિ? (તે જોઉં.) શ્રાવિકાનું રૂપ લઈને અનુકૂળ ઉપસર્ગ કરે છે. પરંતુ તે સાધુ ઇચ્છતો નથી. દેવ ખુશ થયો અને વંદન કરે છે. પૃથગુવિમાત્રામાં સાંયોગિક ભાંગા જાણવા. તે આ પ્રમાણે – હાસ્યથી ઉપસર્ગો કરીને પ્રષવડે ઉપસર્ગો કરે. આ પ્રમાણે અન્ય
સંયોગો પણ જાણવા. 15 મનુષ્ય સંબંધી ઉપસર્ગો ચાર પ્રકારે છે – હાસ્યથી, પ્રદ્વેષથી, વિમર્શથી, અને કુશીલપ્રતિસેવના
વડે. તેમાં હાસ્યથી આ પ્રમાણે :- એક ગણિકાને પુત્રી હતી. તેને ત્યાં એક બાળસાધુ ગોચરી વહોરવા આવ્યો, ત્યારે ગણિકાની પુત્રી તેની ઉપર ઉપસર્ગ કરે છે. ત્યારે સાધુવડે તે પુત્રી હણાઈ. ગણિકાએ રાજાને વાત કરી. રાજાએ બાળસાધુને બોલાવ્યો. ત્યારે બાળસાધુ શ્રીગૃહના દૃષ્ટાન્તને
કહે છે. (અર્થાત્ તે સાધુ રાજાને કહે છે કે હે રાજન્ ! કોઈક તમારા ભંડારને લૂંટે, તો તમે 20 પ્રાણહરણાદિરૂપ દંડ કરો કે નહિ ? રાજાએ કહ્યું – “અવશ્ય કરું.” સાધુએ કહ્યું – જો એમ હોય
તો આ સ્ત્રી પણ મારા જ્ઞાનાદિરત્નત્રયરૂપ ભંડારને લૂંટવા માંગે છે. તેથી મારા ભંડારને બચાવવા મેં તેને હણી. તિ ટિપ્પણ)
- પ્રÀષમાં - સોમભૂતિએ (સોમિલ બ્રાહ્મણે) ગજસુકુમાલ ઉપર મારણાંતિક ઉપસર્ગ કરી તેમને મારી નાંખ્યા. અથવા સ્ત્રી સાથે અકાર્ય કરતા એક બ્રાહ્મણને સાધુએ જોઈ લીધો. તેથી 25 ६२. देवतयाऽऽचार्याय कथितं । प्रद्वेषे संगमकः । विमर्श एकत्र देवकुलिकायां साधवो
वर्षारात्रमुषित्वा गताः, तेषां चैकः पूर्व प्रेषितः, तत्रैव वर्षारानं कर्तुमागतः, तस्यां देवकुलिकायामावासितः, देवता चिन्तयति-किं दृढधर्मा नवेति श्राद्धीरूपेणोपसर्गयति, स नेच्छति, तुष्टा वन्दते । पृथग्विमात्रा हास्येन कृत्वा प्रद्वेषेण कुर्यात्, एवं संयोगाः । मानुष्याश्चतुर्विधाः-हास्यात् प्रद्वेषात् विमर्शात् कुशीलप्रतिषेवनया,
हास्ये गणिकादुहिता, क्षुल्लकं भिक्षायै गतमुपसर्गयति, हता, राज्ञः कथितं, क्षुल्लकः शब्दितः, श्रीगृहदृष्टान्तं 30 कथयति । प्रद्वेषे गजसुकुमालः सोमभूतिना व्यपरोपितः, अथवा एको धिग्जातीय एकयाऽविरतिकया
सार्धमकार्ये सेवमानः साधुना दृष्टः, प्रद्वेषमापन्नः साधु