________________
મનુષ્યસંબંધી ઉપસર્ગો (નિ. ૯૧૮) રાજ ૯૭ मारेमित्ति पहाविओ, साहुं पुच्छइ-किं तुमे अज्ज दिळूति ?, साहू भणइ-बहुं सुणेइ कनेहि सिलोगो।वीमंसाए चंदगुत्तो राया चाणक्केण भणिओ-पारत्तियंपि किंपि करेज्जासि, सुसीसो य किर सो आसि, अंतेउरे धम्मकहणं, उवसग्गिज्जंति, अण्णतित्थिया य विणठ्ठा, णिच्छूढा य, साहू सद्दाविया भणंति-जइ राया अच्छइ तो कहेमो, अइगओ राया ओसरिओ, अंतेउरिया उवसग्गेति, हयाओ, सिरिघरदिटुंतं कहेइ । कुसीलपडिसेवणाए ईसालू य भज्जाओ चत्तारि, रायसंणायं तेण घोसावियं- 5 सत्तवइपरिक्खित्तं घरं न लहइ कोइ पवेसं, साहू अयाणंतो वियाले वसहिनिमित्तं अइयओ, सो य पवेसियल्लओ, तत्थ पढमे जामे पढमा आगया भणइ-पडिच्छ, साहू कच्छं बंधिऊण દ્વેષને પામેલો “સાધુને મારી નાંખુ વિચારી સાધુ તરફ દોડ્યો. સાધુને પૂછે છે – “તે આજે શું જોયું?” ત્યારે સાધુ કહે છે – “કાનોવડે ઘણું સાંભળે, આંખોવડે ઘણું જુએ, પરંતુ તે સાંભળેલું કે જોયેલું બધું (બીજાને) કહેવા માટે સાધુને કલ્પતું નથી.” (દશવૈ. અ.૮, શ્લો.૨૦) 10
વિમર્શમાં – ચાણક્ય ચંદ્રગુપ્ત રાજાને કહ્યું – “પરલોક માટે પણ તું કંઈક ધર્મને કર.” ચંદ્રગુપ્ત ચાણક્યનો સુશિષ્ય હતો એટલે જ ચાણક્ય વિચાર્યું કે રાજાને ઉપાયવડે ધર્મમાં જોડવો જોઈએ, માટે જ ચંદ્રગુપ્તને પરલોક માટે ધર્મ કરવાનું કહ્યું. ચાણક્ય રાજાને કહ્યું કે – “બધાં જ તીર્થિકોને બોલાવી, ક્રમશઃ અંતઃપુરમાં રાણીઓ સામે ધર્મદેશના કરાવો. તેમાં રાણીઓને કામકટાક્ષ કરવાનું કહેજો. જે વ્યક્તિ ચલિત થાય નહીં, તેઓનો ધર્મ તારે કરવો.” તે માટે) 15 અંતઃપુરમાં ઘમદશના થઈ. ઉપસર્ગો થાય છે અને અન્યતીર્થિકો ભાગી જાય છે. અન્યતીર્થિકોને કાઢી મૂકવામાં આવે છે. રાજા સાધુઓને બોલાવે છે. આવેલા સાધુઓ કહે છે કે – “અંતઃપુરમાં સાથે જો રાજા રહે તો અમે ધર્મ કહીએ. રાજા અંતઃપુરમાં પ્રવેશ્યો. (ક્ષણવાર રહી શરીરચિંતાદિના બહાને સાધુને ક્ષોભ પમાડવા રાજા) બહાર નીકળી ગયો. રાણીઓ ઉપસર્ગ કરે છે. ત્યાં પણ સાધુઓએ રાણીઓને હણી અને રાજા પાસે ભંડારનું દૃષ્ટાન્ત કહે છે.
20 - કુશીલપ્રતિસેવનામાં – એક ઈર્ષાળુ, તેને ચાર પત્નીઓ હતી. તે ઈર્ષાળુએ રીજાને જણાવી નગરમાં ઘોષણા કરાવી કે – “સાત વાડવાળા ઘરમાં કોઈએ પ્રવેશ કરવો નહીં. એકવાર સાધુ અજાણતા સાંજના સમયે વસતિ નિમિત્તે તે ઘર પાસે આવ્યો અને તેમાં પ્રવેશ્યો. ત્યાં પહેલાં પ્રહરે પ્રથમ પત્ની આવેલી સાધુને કહે છે કે – “મને તું સ્વીકાર.” સાધુએ પોતાનો કછોટો બાંધ્યો
૬રૂ. માથામતિ પ્રથાવતઃ, સાથું પૃચ્છતિ – વિંજ તથા દસ્કૃતિ ?, સાધુર્મતિ-વહુ શ્રતિ 25 कर्णाभ्यां श्लोकः । विमर्शात् चन्द्रगुप्तो राजा चाणक्येन भणितः-पारत्रिकमपि किञ्चित् कुरु, सुशिष्यश्च किल स आसीत्, अन्तःपुराय धर्मकथनम्, उपसर्ग्यन्तेऽन्यतीर्थिकाश्च विनष्टाः, निर्वासिताश्च, साधवः शब्दिता भणन्ति-यदि राजा तिष्ठति तदा कथयामः, अतिगतो राजाऽपसृतः, अन्तःपुरिका उपसर्गयन्ति, हताः, श्रीगृहदृष्टान्तं कथयन्ति । कुशीलप्रतिषेवनायामीर्ष्यालुश्च भार्याश्चतस्रो, राजविदितं तेन घोषितंसप्तवृतिपरीक्षिप्तं गृहं न लभते कोऽपि प्रवेष्टुं, साधुरजानानो विकाले वसतिनिमित्तमतिगतः, स च प्रवेशितः, 30 तत्र प्रथमे यामे प्रथमाऽऽगता भणति-प्रतीच्छ, साधुः कच्छं बद्ध्वा