________________
૯૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) सहेताभीः, कायवाङ्मनसा सदा ॥२३॥ ज्ञानावरणवेद्योत्था, मोहनीयान्तरायजाः । कर्मसूदयभूतेषु, सम्भवन्ति परीषहाः ॥२४॥ क्षुत्पिपासा च शीतोष्णे, तथा दंशमशादयः । चर्या शय्या वधो रोगः, तृणस्पर्शमलावपि ॥२५॥ वेद्यादमी अलाभाख्यस्त्वन्तरायसमुद्भवः । प्रज्ञाऽज्ञाने तु विज्ञेयौ, ज्ञानावरणसम्भवौ ॥२६॥ चतुर्दशैते विज्ञेयाः, सम्भवेन परीषहाः । स सूक्ष्मसम्परायस्य, च्छद्मस्थारागिणोऽपिच ॥२७॥क्षुत् पिपासा च शीतोष्णे, दंशश्चर्या वधो मलः। शय्या रोगतृणस्पर्शी, जिने वेद्यस्य सम्भवाद् ॥२८॥' इति । एष संक्षेपार्थः ॥ अवयवार्थस्तु परीषहाध्ययनतोऽवसेय इति । एत्थवि दव्वभावविभासा, दव्वपरीसहा इहलोयणिमित्तं जो सहइ परवसो वा बंधणाइसु, तत्थ उदाहरणं जहा चक्के सामाइए इंदपुरे इंददत्तस्स पुत्तो, भावपरीसहा जे संसारवोच्छेयणिमित्तं अणाउलो सहइ, तेहिं चेव उवणओ पसत्थो ॥
૨૪ો જ્ઞાનાવરણીય અને વેદનીયથી ઉત્પન્ન થતાં તથા મોહનીય અને અંતરાયથી ઉત્પન્ન થતાં એવા આ પરિષહો કર્મોનો ઉદય થવાથી થાય છે. ૨૫-૨૬ll. શુત્પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શયા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ આ પરિષદો વેદનીયકર્મના ઉદયથી થાય છે. અલાભ પરિષહ અંતરાયકર્મના ઉદયથી થાય છે. પ્રજ્ઞા અને અજ્ઞાન એ જ્ઞાનાવરણથી (ક્રમશઃ
ક્ષયોપશમ અને ઉદયથી ૩$ fહ ૩ત્તરાધ્યયનદિતીયાધ્યયને (T. ૭૪) તુક્ષયપાખ્યાનયોઃ 15 સદ્ધીવા) સંભવે છે.
૨૭ ૧૦માં, ૧૧માં અને ૧૨માં ગુણસ્થાનવર્તી જીવોને પણ આ ચૌદ પરિષહોનો સંભવ હોય છે. ૨૮ (તથા આ સિવાયના શેષ ૧૧ પરિષહો એટલે કે) , પિપાસા, શીત,ઉષ્ણ, દંશમશક, ચર્યા, વધ, મલ, શયા, રોગ અને તૃણસ્પર્શ આટલા પરિષહો જિન = કેવળીને પણ
હોય છે. કારણ કે તેમને વેદનીય કર્મનો જ સંભવ છે. (અન્ય કર્મો નથી, માટે તે કર્મોથી જન્ય 20 અન્ય પરિષદો પણ હોતા નથી.) આ સંક્ષેપાર્થ કહ્યો. વિસ્તારાર્થ પરિષહ અધ્યયનમાંથી (ઉત્તરા. દ્વિતીયાધ્યયનમાંથી) જાણી લેવો.
આ પરિષદોમાં પણ દ્રવ્ય–ભાવના પ્રકાર જાણવા. તેમાં ઈહલોક માટે જે પરિષદોને સહન કરે અથવા બંધનાદિને કારણે પરવશ એવો જીવ જે સહન કરે, તે દ્રવ્યપરિષહો જાણવા. તેમાં
ઉદાહરણ આ પ્રમાણે જાણવું. – પૂર્વે સામાયિકમાં ચક્રદૃષ્ટાન્તમાં (ગા. ૮૩૨માં આપેલ) ઇન્દ્રપુર 25 નગરમાં ઈન્દ્રદત્તપુત્રને (મંત્રીની દીકરીથી ઉત્પન્ન થયેલ પુત્રને રાધાવેધ સાધતી વખતે આજુબાજુના
લોકો દ્વારા) જે પરિષહ આવ્યા તે દ્રવ્યપરિષહ જાણવા. ભાવપરિષહો તે છે કે જેને સાધુ સંસારના નાશ માટે આકુળ થયા વિના સહન કરે છે. તે ભાવપરિષહોવડે જ પ્રશસ્ત ઉપનય જાણવો. (અર્થાત્ ભાવપરિષદોનું જ અહીં પ્રયોજન છે.)
६०. अत्रापि द्रव्यभावविभाषा-द्रव्यपरीषहा इहलोकनिमित्तं यः सहते परवशो वा बन्धनादिभिः, 30 तत्रोदाहरणं यथा चक्रे सामायिके इन्द्रपुरे इन्द्रदत्तस्य पुत्रः, भावपरीषहा यान् संसारव्युच्छेदनिमित्तमनाकुल:
सहते, तेष्वेव उपनयः प्रशस्तः ।