SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ બાવીસ પરિષહો (નિ. ૯૧૮) છે ૯૧ प्रज्ञापरीषहश्च, शेषास्तु निर्जरार्थमिति, एते च द्वाविंशतिः परिसङ्ख्याता एव, तद्यथा-क्षुत्पिपासाशीतोष्णदंशमशकनाग्न्यारतिस्त्रीचर्यानिषद्याशय्याऽऽक्रोशवधयाचनालाभरोगतृणस्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाऽज्ञानदर्शनानि विस्तरतोऽवगन्तव्याः, अस्य भावार्थ:-'क्षुधार्तः शक्तिमान् साधुरेषणां नातिलवयेत् । यात्रामात्रोद्यतो विद्वानदीनोऽविप्लवश्चरेत् ॥१॥ पिपासितः पथिस्थोऽपि, तत्त्वविद् दैन्यवर्जितः । शीतोदकं नाभिलषेन्मृगयेत् कल्पितोदकम् ॥२॥ शीताभिघातेऽपि यतिस्त्व- 5 ग्वस्त्रत्राणवर्जितः । वासोऽकल्प्यं न गृह्णीयादग्नि नोज्ज्वालयेदपि ॥३॥उष्णतप्तो न तं निन्देच्छायामपि न संस्मरेत् । स्नानगात्राभिषेकादि, व्यजनं चापि वर्जयेत् ॥४॥ दष्टो दंशमशकैस्त्रासं द्वेषं न वा व्रजेत् । न वारयेदुपेक्षेत, सर्वाहारप्रियत्ववित् ॥५॥ वासोऽशुभं न वा मेऽस्ति, नेच्छेत् तत्साध्वसाधु वा । लाभालाभविचित्रत्वं, जानन्नाग्न्येन विप्लुतः ॥६॥ गच्छंस्तिष्ठन्निषण्णो वा, नारतिप्रवणो भवेत् । धर्मारामरतो नित्यं, स्वस्थचेता भवेन्मुनिः ॥७॥ सङ्गपङ्कसुदुर्बाधाः, स्त्रियो मोक्षपथार्गलाः। 10 પ્રજ્ઞાપરિષહ છે. શેષ પરિષદો નિર્જરા માટે છે. આ પરિષહો બાવીસ છે. તે આ પ્રમાણે – // ૧ી સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શનપરિષહ. (તત્વાર્થસૂત્ર અ.૯, સૂ.૯) આ બાવીસ પરિષદો વિસ્તારથી જાણવા યોગ્ય છે. આ સૂત્રનો ભાવાર્થ આ પ્રમાણે છેલા સુધાથી પીડાતો શક્તિમાન સાધુ એષણાનું ઉલ્લંઘન 15 ન કરે, સંયમની યાત્રા અને ભોજનની માત્રા જાળવવામાં ઉદ્યત એવો તે વિદ્વાન્ દીનતા અને ખેદને પામ્યા વિના વિચરે. ||રા દીનતા વિનાનો, તૃષાથી પીડિત, માર્ગમાં રહેલો એવો પણ તત્વવેત્તા સાધુ અકથ્ય (સચિત્ત) પાણીને ઈચ્છે નહિ, પણ કલ્પિત પાણીને શોધે. ૩. ચામડાના વસ્ત્રો કે ઠંડીથી રક્ષણ કરનાર વસ્તુ વિનાનો સાધુ ઠંડીથી પીડાવા છતાં પણ અકચ્છ વસ્ત્ર ગ્રહણ કરે નહિ કે અગ્નિને પ્રજવલિત પણ કરે નહિ. I૪ ગરમીથી તપેલો સાધુ તેની નિંદા કરે નહિ 20 કે છાયડાનું સ્મરણ પણ કરે નહિ. સ્નાન, પાણીથી શરીરનું સિંચન કે પંખાનો ઉપયોગ ન કરે. Hપી દંશમશકોવડે ડંખાયેલો ત્રાસ કે દ્વેષને પામે નહિ, સર્વ જીવોને આહાર પ્રિય છે એવું જાણનારો મુનિ દંશમશકોને દૂર કરે નહિ, પણ તેઓની ઉપેક્ષા કરે. (અર્થાત્ ડંખ મારતા તે દંશમશકો તરફ ધ્યાન આપે નહિ.) liદી નગ્નતાથી ખેદ પામેલો, લાભાલાભની (કર્મજન્ય) વિચિત્રતાને જાણતો સાધુ “જે વસ્ત્ર છે તે અશુભ છે અથવા મારી પાસે વસ્ત્ર જ નથી' એમ વિચારતો 25 સારા કે ખરાબ વસ્ત્રને ઈચ્છે નહિ (અર્થાત્ પોતાની પાસે ખરાબ વસ્ત્ર હોય તો નવા સારા વસ્ત્રને કે પોતાની પાસે બિલકુલ વસ્ત્ર ન હોય ત્યારે ખરાબ = અકથ્ય વસ્ત્રને ઇચ્છે નહિ.) - liણા જતો, ઊભો રહેતો કે બેસતો સાધુ અરતિને પામે નહિ, પરંતુ નિત્ય ધર્મરૂપ બગીચામાં (બગીચાને પુષ્પાદિવડે હર્યોભર્યો રાખવામાં) મસ્ત એવો મુનિ સ્વસ્થચિત્તવાળો રહે. સંગરૂપ કાદવ જેનો સુદુચાજય છે. એવી (અર્થાત્ સુદુર્યાય છે સંગ જેનો એવી, અહીં સુદુર્બાધ = 30 * न दष्टो दंशमशकैस्त्रासं द्वेषं मुनिव्रजेत् इति मुद्रितप्रतौ ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy