________________
૬૬ મા આવશ્યક નિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ततश्च वर्ण्यते-प्ररूप्यते यो वा कश्चित्पदार्थों यत्कालं स वर्णकालः, वर्णप्रधानः कालो वर्णकाल इति गाथार्थः ॥
इदानीं भावकालः प्रतिपाद्यते-भावानामौदयिकादीनां स्थिति वकाल इति, आह च___ सादीसपज्जवसिओ चउभंगविभागभावणा एत्थं ।
ओदइयादीयाणं तं जाणसु भावकालं तु ॥ ७३२ ॥ व्याख्या : सादिः सपर्यवसितश्चतुर्भङ्गविभागभावना अत्र कार्या, केषाम् ?-औदयिकादीनां भावानामिति, ततश्च योऽसौ विभागभावनाविषयस्तं जानीहि भावकालं तु, इयमक्षरगमनिका, अयं भावार्थ:-औदयिको भावः सादिः सपर्यवसानः सादिरपर्यवसानः अनादिःसपर्यवसानः
अनादिरपर्यवसान इत्येवमौपशमिकादिष्वपि चतुर्भङ्गिका द्रष्टव्या, इयं पुनरत्र विभागभावना10 औदयिकचतुर्भङ्गिकायां द्वितीयभङ्गशून्यानां शेषभङ्गानामयं विषयः-नारकादीनां नारकादिभव:
खल्वौदयिको भावः सादिसपर्यवसानः, मिथ्यात्वादयो भव्यानामौदयिको भावोऽनादिसपर्यवसानः, स एवाभव्यानां चरमभङ्ग इति । उक्तः औदयिकः, औपशमिकचतुर्भङ्गिकायां तु व्यादयः शून्या एव, प्रथमभङ्गस्त्वौपशमिकसम्यक्त्वादयः, औपशमिको भावः सादिसपर्यवसान इति । उक्त
કરવું તે વર્ણ (અહીં વર્ણ શબ્દનો ‘રંગ’ એ પ્રમાણે અર્થ કરવો નહીં, પણ વર્ણન અર્થ કરવો.) 15 તેથી જે કોઈ પદાર્થ જે કાળે વર્ણન કરાય, તે કાળ વર્ણકાળ કહેવાય છે. અહીં વર્ણપ્રધાન એવો કાળ તે વર્ણકાળ એ પ્રમાણે સમાસ કરવો. II૭૩૧. '
અવતરણિકા : હવે ભાવકાળ પ્રતિપાદન કરાય છે. તેમાં ઔદયિક ભાવોની જે સ્થિતિ તે ભાવકાળ જાણવો. તે કહે છે કે,
ગાથાર્થ : ઔદયિકાદિભાવોની સાદિ-સપર્યવસિત વગેરે ચતુર્ભગીની ભાવના અહીં કરવા 20 યોગ્ય છે. આ ચતુર્ભગીવિષયક ભાવના એ ભાવકાળ જાણવો.
ટીકાર્થ : સાદિ-સાત વગેરે ચતુર્ભાગોના વિભાગની ભાવના કરવા યોગ્ય છે, કોની ? તે કહે છે– ઔદયિકાદિ ભાવોની, આ જે વિભાગભાવનાનો વિષય છે તેને ભાવકાળ તું જાણ. આ અક્ષરાર્થ થયો. ભાવાર્થ આ પ્રમાણે જાણવો કે – ઔદયિકભાવ એ સાદિ-સાંત, સાદિ-અનંત,
અનાદિ-સાંત અને અનાદિ-અનંત એમ ચાર પ્રકારે છે. આ જ પ્રમાણે ઔપશમકાદિભાવોમાં પણ 25 ચાર પ્રકાર જાણી લેવા. વિભાગની વિચારણા આ પ્રમાણે જાણવી : ઔદયિકની ચતુર્ભગીમાં બીજા
ભાંગાથી શૂન્ય એવા શેષભાંગા આ રીતે ઘટશે-(૧) સાદિ-સાંત નારકાદિનો નારકાદિભવરૂપ ઔદયિકભાવ એ સાદિસાંત છે. (૨) ભવ્યજીવોનો મિથ્યાત્વાદિરૂપ ઔદયિકભાવ અનાદિ-સાંત હોય છે. (૩) આ જ મિથ્યાત્વાદિરૂપ ઔદયિકભાવ અભવ્યોને અનાદિ-અનંત જાણવો.
ઔદયિકભાવ કહ્યો. 30 ઔપશમિકભાવની ચતુર્ભગીમાં પ્રથમ સિવાયના ભાંગા શૂન્ય જાણવા. તથા પશમિક
સમ્યક્ત્વાદિરૂપ પથમિકભાવ સાદિ-સાંત જાણવો. ઔપશમિકભાવ કહ્યો. ક્ષાયિક-ચતુર્ભગીમાં