________________
સાયિકાદિભાવોની ચતુર્ભગી (નિ. ૭૩૨) ૬૭ औपशमिकः, क्षायिकचतुर्भङ्गिकायां तु ज्यादयः शून्या एव, क्षायिकं चारित्रं दानादिलब्धिपञ्चकं च क्षायिको भावः सादिसपर्यवसानः, सिद्धस्य चारित्र्यचारित्र्यादिविकल्पातीतत्वात्, क्षायिकज्ञानदर्शने तु सादिरपर्यवसाने इति, अन्ये तु द्वितीयभङ्ग एव सर्वमिदं प्रतिपादयन्ति । उक्तः क्षायिकः, क्षायोपशमिकचतुर्भङ्गिकायां द्वितीयभङ्गशून्यानां शेषभङ्गानामयं विषयः-चत्वारि ज्ञानानि क्षायोपशमिको भावः सादिसपर्यवसानः, मत्यज्ञानश्रुताज्ञाने भव्यानामनादिसपर्यवसाने, एते 5 एवाभव्यानां चरमभङ्ग इति । उक्तः क्षायोपशमिकः, पारिणामिकचतुर्भडिकायां द्वितीयभङ्गशून्याना शेषभङ्गानामयं गोचर:-पुद्गलकाये व्यणुकादिः पारिणामिको भावः सादिसपर्यवसानः, भव्यत्वं भव्यानामनादिः सपर्यवसानः, जीवत्वं पुनः चरमभङ्ग इति, उक्तः पारिणामिकः । उक्तार्थसङ्ग्रहगाथाबीयं दुतियादीया भंगा वज्जेत्तु बिइययं सेसे । भवमिच्छसम्मचरणे दिट्ठीनाणेतराणुभव्वजिए // / તિ પથાર્થ: – ત્રીજો-ચોથો ભાંગો શૂન્ય છે. ક્ષાયિક ચારિત્ર અને ક્ષાયિક દાનાદિ-લબ્ધિપંચકરૂપ ક્ષાયિકભાવ સાદિસાંત જાણવો, કારણ કે સિદ્ધો ચારિત્રી-અચારિત્રીરૂપ વિકલ્પો રહિત છે. તથા ક્ષાયિકજ્ઞાન-દર્શને સાદિ-અનંત છે. કેટલાક આચાર્યો ચારિત્ર-લબ્ધિપંચક-જ્ઞાન અને દર્શન સર્વ સાદિ-અનંતરૂપ બીજા ભાંગામાં જ ઘટાવે છે. (કારણ કે તેઓ સિદ્ધોને પણ ચારિત્ર માને છે. મૂળ-ઉત્તરગુણાત્મક ચારિત્રનો સિદ્ધોમાં અભાવ હોવાથી સિદ્ધો ચારિત્રી નથી એમ કહેવાય છે પરંતુ “વારિત્ર 15 स्थिरतारुपमेतत्सिद्धेष्वपीष्यते" इति ज्ञानसार (स्थिरताष्टक) वचनाद् सिद्धोमा ५९ स्थिरता३५
ચારિત્ર સ્વીકારવામાં આવ્યું છે. એટલે આ ચારિત્રને આશ્રયી સાદિ-અનંત ભાંગો ઘટી જાય છે. - આની વિસ્તૃત ચર્ચા અધ્યાત્મમત પરીક્ષામાં છે, તેમાંથી જોઈ શકાય.) ક્ષાયિકભાવ કહ્યો.
લાયોપથમિક ચતુર્ભગીમાં બીજા ભાંગાથી રહિત શેષભાંગાઓ આ પ્રમાણે ઘટે છે. પ્રથમ ચાર જ્ઞાનાત્મક ક્ષાયોપથમિકભાવ એ સાદિ-સાંત, મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન ભવ્યજીવોને 20 અનાદિ-સાંત, અને અભવ્યોને આ જ અનાદિ-અનંત જાણવા. ક્ષાયોપશમિકભાવ કહ્યો. - પરિણામિકચતુર્ભગીમાં બીજાભાંગાથી રહિત શેષભાંગાઓની ઘટના – પુદ્ગલાસ્તિકાયમાં વણુકાદિરૂપ પારિણામિકભાવ સાદિ-સાંત, ભવ્યજીવોનું ભવ્યત્વ અનાદિ-સાંત અને જીવત્વ એ અનાદિ-અનંત જાણવું. પારિણામિક કહ્યો. ઉપર કહેવાયેલ અર્થનો–સંગ્રહ કરનારી ગાથા : (ઔદયિક-પથમિક અને ક્ષાયિક ભાવોમાં ક્રમશ:) બીજો, બીજા વગેરે અને ત્રીજા વગેરે ભાંગા 25 છોડીને તથા શેષમાં (ક્ષાયોપથમિક અને પારિણામિકમાં) બીજો ભાંગો છોડીને શેષ ભાંગા જાણવા. (તેઓનો વિષય આ પ્રમાણે) ભવ, મિથ્યાત્વ, સમ્યકત્વ, ચારિત્ર, સમ્યત્વ, જ્ઞાન, અજ્ઞાન, પરમાણુ, ભવ્યત્વ અને જીવત્વ ક્રમશઃ વિષયો જાણવા. (આમ, સાદિ-સાંતાદિ જે સ્થિતિ તે ભાવકાળ જાણવો.) li૭૩રા
२१. (औदयिकाद्यनुक्रमेण ) द्वितीयं द्वितीयादीन् तृतीयादीन् भङ्गान् वर्जयित्वा शेषयोरपि द्वितीयं 30 વયિત્વા (રૂ--૨--માસ) મમિથ્યાત્વે(મધ્યેડમધ્યે ) (ગૌ.) સખ્યત્વે (ક્ષા.)વર (વ્રતરૂપે) (ક્ષાયો.) તત્તજ્ઞાનયો ત્યાતો મજ્ઞાને (મધ્યે ગમળે a) (૫) મv ભવ્યત્વે નીવર્તે છે ?