________________
भयथी आयुष्यनुं तूटवुं खने निमित्तोना प्रद्वाशे (नि. ७२४ ७२५)
૫૯
ये पडिमं ठितो, दिट्ठो य धिज्जाइएणं, ततो कुविएण कुडियंठो मत्थए दाऊण अंगाराणं से भरितो, तस्स य सम्मं अहियासेमाणस्स केवलं समुप्पण्णं, अंतगडो य संवुत्तो । वासुदेवो य भगवतो रिट्ठनेमिस्स चलणजुयलं नमिऊणं सेसे य साहू वंदिऊण पुच्छ्इ-भगवं ! तो गयसुकुमालोत्ति ?, भगवया कहियं-मसाणे पडिमं ठितो आसि, वासुदेवो तत्थेव गतो, मतो दि, कुविण भगवं पुच्छिओ - केणेस मारिउत्ति ?, भगवया भणियं-जस्सेव तुमं नयरिं पविसंतं 5 दट्ठूण सीसं फुट्टिहीतित्ति । धिज्जाइ ओऽवि माणुसाणि पट्टाविऊण जाव नीति ताव दिट्ठो अ पविसंतो वासुदेवो, भयसंभंतस्स य से सीसं तडित्ति सयसिक्करं फुट्टंति । एवं भयाध्यवसाने सति भिद्यते आयुरिति । द्वारं ।
यदुक्तं 'त्रिमित्ते सति भिद्यते आयु रिति तन्निमित्तमनेकप्रकारं प्रतिपादयन्नाह— दंडकससत्थरज्जू अग्गी उदगपडणं विसं वाला ।
सीउन्हं अरइ भयं खुहा पिवासा य वाही य ॥ ७२५ ॥
10
થયેલા તેણે મસ્તકને વિશે પાળ બનાવી અંગારા ભર્યાં. આ વેદનાને સમ્યગ્ રીતે સહન કરતા ગજસુકુમાલમુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. અને અંતકૃત્ (કેવલજ્ઞાન પછી અંતર્મુહૂર્તમાં નિર્વાણ પામનારા અંતકૃત્ કહેવાય છે) કેવલી થયા. આ બાજુ વાસુદેવ અરિષ્ટનેમિના ચરણયુગલને નમીને અને શેષ સાધુઓને વાંદી ભગવાનને પૂછે છે—“હે ભગવન્ ! ગજસુકુમાલમુનિ ક્યાં છે ?” 15 ભગવાને કહ્યું “સ્મશાનમાં પ્રતિમાને સ્વીકારીને રહેલા છે.” વાસુદેવ સ્મશાનમાં ગયો. ગજસુકુમાલને મૃતાવસ્થામાં જોયા. ક્રોધે ભરાયેલા વાસુદેવે ભગવાનને પૂછ્યું–“કોણે મુનિને માર્યા ?” ભગવાને કહ્યું–“નગરમાં પ્રવેશ કરતાં તમને જોઈ જેનું મસ્તક ફાટશે તેણે.’’ આ બાજુ બ્રાહ્મણ પણ મનુષ્યોને વળાવી પાછો આવતો હતો ત્યારે પ્રવેશ કરતા વાસુદેવને જોયા અને ભયથી સંભ્રાંત બ્રાહ્મણના મસ્તકના સેંકડો ટુકડા થઈ ગયા. આ પ્રમાણે ભયરૂપ અધ્યવસાયથી આયુ નાશ પામે 20
9.1192811
અવતરણિકા : પૂર્વે જે કહ્યું કે—“નિમિત્તથી આયુ ભેદાય છે.” તે અનેક પ્રકારના નિમિત્તનું પ્રતિપાદન કરતા કહે છે
ગાથાર્થ : બંને ગાથાર્થ ટીકા ઉપરથી સ્પષ્ટ થઈ જશે.
१४. च प्रतिमां स्थितः दृष्टश्च धिग्जातीयेन, ततः कुपितेन कुण्डिकाकण्ठं (पाली) मस्तके 25 दत्त्वाऽङ्गारैः तस्य भृतः, तस्य च सम्यगध्यस्यतः केवलं समुत्पन्नम्, अन्तकृच्च संवृत्तः । वासुदेवश्च भगवतोऽरिष्टनेमेश्चरणयुगलं नत्वा शेषांश्च साधून् वन्दित्वा पृच्छति - भगवन् ! क्व गजसुकुमाल इति ?, भगवता कथितं - श्मशाने प्रतिमया स्थित आसीत्, वासुदेवस्तत्रैव गतः, मृतो दृष्टः कुपितेन भगवान् पृष्टः - केनैष मारित इति ?, भगवता भणितं यस्यैव त्वां नगरी प्रविशन्तं दृष्ट्वा शीर्षं स्फुटिष्यतीति । धिग्जातीयोऽपि मानुषान् प्रस्थाप्य यावद्याति तावद्द्द्द्ष्टोऽनेन प्रविशन् वासुदेवः, भयसंभ्रान्तस्य च तस्य 30 - शीर्षं चटदिति शतशर्करं स्फुटितमिति ।