________________
५८ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ–૩) कः प्रतिविशेष इति ?, उच्यते, रूपाद्याक्षेपजनितः प्रीतिविशेषो रागः, सामान्यस्त्वपत्यादिगोचरः स्नेह इति, भयाध्यवसाने भिद्यते आयुर्यथा सोमिलस्येति - बारवतीए वासुदेवो राया, वसुदेवो से पिया देवई माया, सा कंचि महिलं पुत्तस्स थणं देतिं दट्ठूणं अद्धितिं पगया, वासुदेवेण पुच्छिया-अम्मो ! कीस अद्धिति पकरेसि ?, तीए भणियं - जात ! न मे पुत्तभंडेण केणइ 5 थणो पीउत्ति, वासुदेवेण भणिया-मा अद्धितिं करेसि, इण्हि ते देवयाणुभावेण पुत्तसंपत्ति करेमो, देवया आराहिया, तीए भणियं - भविस्सइ से दिव्वपुरिसो पुत्तोत्ति, तहेव जायं । जायस्स य से गयसुकुमालोत्ति नामं कयं । सो य सव्वजादवपितो सुहंसुहेण अभिरमइ, सोमिलमाहणधूया य रूववतित्ति परिणाविओ, अरिनेमिस्स य अंतियं धम्मं सोऊण पव्वइओ, गतो य भगवया सद्धि, धिज्जाइयस्सवि अपत्तियं जायं । कालेण पुणो भगवया सद्धिं बारबतिमागओ, मसाणे
10
•
શંકા : રાગ અને સ્નેહમાં શું તફાવત છે ?
સમાધાન : રુપાદિને કારણે ઉત્પન્ન થયેલ પ્રીતિવિશેષ રાગ કહેવાય છે. જ્યારે સ્નેહ સામાન્યથી પુત્રાદિવિષયક હોય છે.
(3) लयथी सोमिलनी प्रेम खायु लेहाय छे - द्वारिअमां वासुदेव ( हृष्णा) राम हता તેના પિતા વસુદેવ અને માતા દેવકી હતી. એકવાર પોતાના પુત્રને સ્તનપાન કરાવતી કોઈક 15 महिला ने भेह हेवडी अधृतिने पानी वासुदेवे पूछ्युं - "हे माता ! तमेशा भाटे अधृतिने
कुरो छो ?” त्यारे हेवडीओ अधुं - " हे पुत्र ! भारा होई पुत्र हनुं सुधी भारुं दूध पीधुं नथी. " વાસુદેવે કહ્યું -“તમે અકૃતિને કરશો નહીં. હવે તમને હું દેવના પ્રભાવથી પુત્રપ્રાપ્તિને કરાવું છું.” વાસુદેવે દેવીની આરાધના કરી.
દેવીએ કહ્યું– દેવકીને દિવ્યપુરુષ જેવા પુત્રની પ્રાપ્તિ થશે.” એ જ રીતે થયું. પુત્રનું 20 ગજસુકુમાલ નામ પાડવામાં આવ્યું. તે બાળક સર્વ યાદવોને પ્રિય બનેલો સુખપૂર્વક મોટો થાય છે. સોમિલબ્રાહ્મણની દીકરીને રૂપવતી જાણી ગજસુકુમાલ સાથે પરણાવી. ગજસુકુમાલ અરિષ્ટનેમિ પાસે ધર્મ સાંભળીને પ્રવ્રુજિત થયા અને ભગવાન સાથે વિચરવા લાગ્યા. આ બાજુ સોમિલબ્રાહ્મણને અપ્રીતિ ઉત્પન્ન થઈ. થોડાક સમય પછી ગજસુકુમાલ પુનઃ ભગવાન સાથે વિહાર કરતા દ્વારિકામાં આવ્યા અને સ્મશાનમાં રહી પ્રતિમા સ્વીકારી. સોમિલ બ્રાહ્મણે ગજસુકુમાલમુનિને જોયા. ગુસ્સે
25
१३. द्वारिकायां वासुदेवो राजा, वसुदेवस्तस्य पिता देवकी माता, सा काञ्चिन्महिलां पुत्राय स्तन्यं ददतीं दृष्ट्वाऽधृतिं प्रगता, वासुदेवेन पृष्टा - अम्ब ! किमधृतिं प्रकरोषि ?, तया भणितम् जात ! न मम पुत्रभाण्डेन केनचित् स्तन्यं पीतमिति, वासुदेवेन भणिता - माऽधृतिं कार्षीः, इदानीं तव देवतानुभावेन पुत्रसंपत्तिं करोमि, देवताऽऽराद्धा, तया भणितं - भविष्यति तस्या दिव्यपुरुषः पुत्र इति तथैव जातं । जातस्य च तस्य गजसुकुमाल इति नाम कृतं । स च सर्वयादवप्रियः सुखं सुखेनाभिरमते, 30 सोमिल ब्राह्मणदुहिता च रूपवतीति परिणायितः, अरिष्टनेमेश्चान्तिके धर्मं श्रुत्वा प्रव्रजितः, गतश्च भगवता
सार्धं, धिग्जातीयस्याप्यप्रीतिकं जातं । कालेन पुनर्भगवता सार्धं द्वारिकायामागतः, श्मशाने
"