SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ રાગ અને સ્નેહથી આયુષ્યનું તૂટવું (નિ. ૭૨૪) મા ૫૭ एस्स गावीओ हरियाओ, ताहे कुढिया पच्छओ लग्गा, तेहिं नियत्तियाओ, तत्थेगो तरुणो अतिसयदिव्वरूवधारी तिसिओ गामं पविट्ठो, तस्स तरुणीए नीणियमुदगं, सो य पीतो, सा तस्स अणुरत्ता, होक्कारंतस्सवि ण ठाति, सो उठित्ता गतो, सावि तं पलोएंती तहेव उणुयत्तेति, जाहे अद्दिस्सो जाओ ताहे तहठिया चेव रागसंमोहियमणा उयल्ला । एवं रागज्झवसाणे भिज्जति आउंति । तथा स्नेहाध्यवसाने सति भिद्यते आयुर्यथा-ऐगस्स वाणियगस्स तरुणी महिला, ताणि 5 परोप्परमतीवमणुरत्ताणि, ताहे सो वाणिज्जगेण गतो, पडिनीयत्तो वसहिं एक्काहेण ण पावइ, ताहे वयंसगा से भणंति-पिच्छामो किं सच्चो अणुरागो न वत्ति ?, ततो एगेणागंतूण भणियासो मउत्ति, तीए भणियं-किं सच्चं ?, सच्चं सच्चंति, ततो तिन्निवारे पुच्छिता मया, इयरस्स कहियं, सोऽवि तह चेव मतो । एवं स्नेहाध्यवसाने सति भिद्यते आयुरिति, आह-रागस्नेहयोः (१) गोवाणियानी यो यो।७. २मेवाणो ५७१ माया. तेभोसे योने पाछी 10 લાવી. તે ગામમાં એક અતિશયરૂપધારી યુવાન તરસ્યો પ્રવેશ્યો. યુવાન કન્યાએ તે યુવાનને પાણી પીવા આપ્યું. તેણે પાણી પીધું. તે કન્યા યુવાન તરફ આકર્ષાઈ. યુવાન પાણી પીધા પછી પાણી માટે ના પાડવા છતાં કન્યા (યુવાનના હાથથી બનાવેલા ખોબામાં પાણી નાંખતી) અટકી નહીં. ત્યારે તે યુવાન ઊભો થઈને ચાલ્યો ગયો. તે કન્યા પણ તેને જોતી ઊભી રહી. જ્યારે યુવાન અદશ્ય થયો ત્યારે તે રીતે ઊભેલી જ રાગથી સંમોહિતમનવાળી કન્યા મૃત્યુ પામી. આ પ્રમાણે 15 રાગરૂપ અધ્યવસાયથી આયુ ભેદાય છે. (૨) સ્નેહરૂપ અધ્યવસાયથી જે રીતે આયુ ભેદાય છે તે કહે છે-એક વેપારીની પત્ની યુવાન હતી. બંનેને પરસ્પર તીવ્ર અનુરાગ હતો. એકવાર વેપાર માટે તે બહારગામ ગયો. ત્યાંથી પાછો ફરેલો તે એક દિવસ માટે પોતાના ઘરે જતો નથી. તેના મિત્રો તેને કહે છે - “આપણે જોઈએ 3, २॥ प्रत्येनो २२॥ सायो छ : नही ?" मेथी मे भित्री भावाने वेपारीनी पत्नीने प्रयुं 20 3 -“भारी पति भरी गयो." ते मे पू७t - "शुं तमे सायुं हो छो ?” “t ! ! त६न સત્ય છે” એમ મિત્રે કહ્યું. આ રીતે ત્રણ વાર પૂછ્યા પછી તે મરી ગઈ. આ વાત વેપારીને કહી, તો તે પણ તે જ રીતે મરી ગયો. આમ પરસ્પરના સ્નેહથી આયુ ભેદાય છે. ११. एकस्य गावो हृताः, तदा ग्रामाधिपाः (आरक्षकाः) पश्चाल्लानाः, तैर्निर्वर्तिताः, तत्रैकः तरुणोऽतिशयदिव्यरूपधारी तृषितो ग्रामं प्रविष्टः, तस्मै तरुण्याऽऽनीतमुदकं, स च पीतवान्, सा 25 तस्मिन्ननुरक्ता, हुङ्कारयत्यपि न तिष्ठति, स उत्थाय गतः, सापि तं प्रलोकयन्ती तथैव स्थितेति (?) . यदाऽदृश्यो जातस्तदा तथास्थितैव रागसंमूढमना मृता । एवं रागाध्यवसानेन भिद्यते आयुरिति । १२. एकस्य वणिजस्तरुणी महिला, तौ परस्परमतीव अनुरक्तौ, तदा स वाणिज्याय गतः, प्रतिनिवृत्तो वसतिमेकाहेन न प्राप्स्यति, तदा वयस्यास्तस्य भणन्ति-प्रेक्षामहे किं सत्योऽनुरागो न वेति, तत एकनागत्य भणिता-स मृत इति, तया भणितम्-किं सत्यं ?, सत्यं सत्यमिति, ततः त्रीन् वारान् 30 पृष्ट्वा मृता, इतरस्मै कथितं, सोऽपि तथैव मृतः । * ताहे पउत्तेति प्र. ।
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy