________________
૩૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ह्यसावप्यवश्यं कर्त्तव्यं व्यापारमुल्लङ्घय प्रवर्त्तते, आह-यद्येवं भेदोपन्यासः किमर्थम् ?, उच्यते, क्वचित् स्थितिगमन-क्रियाभेदादभिधानभेदाच्चेति गाथार्थः ॥
आह-'आवश्यिकी च निर्गच्छन्नित्युक्तं, तत्र साधोः किमवस्थानं श्रेय उताटनमिति ?, उच्य તે, મવસ્થાનમતિ, થમ્ ?, યતિ મહેં
एगग्गस्स पसंतस्स न होंति इरियाइया गुणा होति ।
गंतव्वमवस्सं कारणंमि आवस्सिया होइ ॥ ६९३ ॥ व्याख्या : एकमग्रम्-आलम्बनमस्येत्येकाग्रस्तस्य, स चाप्रशस्तालम्बनोऽपि भवत्यत आह‘પ્રશાન્તી' જોઘરતિસ્ય તિકત:, લિમ્ ?, 7 મતિ , ફેરામ-નમિત્કર્થ,
इहे-कार्यं कर्म ई-शब्देन गृह्यते, कारणे कार्योपचाराद्, ईर्ष्या आदौ येषामात्मसंयमविराधनादीनां 10 दोषाणां ते ईर्यादयो न भवन्ति, तथा 'गुणाश्च' स्वाध्यायध्यानादयो भवन्ति, प्राप्तं तर्हि નિષિદ્ધ-આત્માની જે ક્રિયા તે નૈધિકી. નિતીતિ કરનાર પણ અવશ્ય કરવા યોગ્ય વ્યાપારને ઓળંગતો નથી. (ટૂંકમાં અતિચારોથી નિષિદ્ધ-આત્મા પણ અવશ્ય કરવા યોગ્ય વ્યાપારને જ કરે છે અને આવશ્યકી કરનાર પણ તેને જ કરે છે, માટે બંને અર્થથી સમાન જ છે)
શંકા જો આ પ્રમાણે અર્થથી એક જ હોય તો મૂળગાથામાં જુદો જુદો ઉપચાસ શા માટે 15 કર્યો છે?
સમાધાન : કો'ક સ્થળે આવશ્યકી ગમનક્રિયારૂપ અને નૈષધિની સ્થિતિક્રિયારૂપ હોય છે. આમ ક્રિયાનો ભેદ પડતો હોવાથી અને નામનો ભેદ પડતો હોવાથી મૂળગાથામાં બંનેનો ભેદથી ઉપન્યાસ કર્યો છે. I૬૯૨
અવતરણિકા : શંકા : “બહાર નીકળતો સાધુ આવશ્યકીને કરે છે” એવું જે કહ્યું, તેમાં 20 સાધુને એક સ્થાને રહેવું ઉચિત છે કે ફરવું ઉચિત છે ? ?
સમાધાન : એક સ્થાને રહેવું ઉચિત છે. શા માટે ? તે કહે છે –
ગાથાર્થ : એકાગ્ર, પ્રશાંત સાધુને ઇર્યાદિ થતાં નથી પરંતુ) ગુણો થાય છે. કારણ આવતાં અવશ્ય જવા યોગ્ય છે. (જતાં સાધુને) આવશ્યકી હોય છે.
ટીકાર્થઃ એક અગ્ર=આલંબન છે જેને તે એકાગ્ર. આવો સાધુ અપ્રશસ્ત–આલંબનવાળો પણ 25 હોઈ શકે છે તેથી કહે છે કે–પ્રશાંત અર્થાત્ ક્રોધ રહિત સાધુને ઈર્યાદિ થતાં નથી. ઇર્યા એટલે ગમન,
અહીં ઈર્યા શબ્દથી ઈર્યાથી ઉત્પન્ન થતું કર્મ ગ્રહણ કરવાનું છે. અર્થાત્ ગમન કરવાથી જે કર્મબંધ થાય છે તે અહીં ઈર્યા શબ્દથી જાણવો.) કારણ કે કારણમાં (ગમનક્રિયામાં) કાર્યનો (કર્મનો) ઉપચાર કરેલો છે. ઈર્યા એ છે આદિમાં જે આત્મ-સંયમવિરાધનાદિ દોષોની તે ઈર્યાદિ દોષો થતાં નથી.
(ટૂંકમાં એક સ્થાને રહેનાર પ્રશસ્ત એક આલંબનવાળા પ્રશાંત સાધુને ઈર્યાજનિત કર્મબંધ, આત્મ30 સંયમ વિરાધનાદિ દોષો થતાં નથી) સ્વાધ્યાય-ધ્યાનાદિ ગુણો થાય છે.