________________
10
આવસ્યતિ–નિસીહિ માટેની ભૂમિકા (નિ. ૬૯૧-૬૯૨) ના ૩૩ सुगतिस्तस्येति गाथा निगदसिद्धैव । द्वारं ३ ॥ साम्प्रतमावश्यकीनैषधिकीद्वारद्वयावयवार्थमभिधित्सुः पातनिकागाथामाह
आवस्सियं च णितो जं च अइंतो निसीहियं कुणइ ।
एयं इच्छं नाउं गणिवर ! तुब्भंतिए णिउणं ॥ ६९१ ॥ વ્યા : શિષ્ય: વિનોદ-માવસિયંતિ ગાયિકી–પૂર્વો તાવશ્યલ ૨ નિત્તો' 5 निर्गच्छन् यां च 'अतिंतो' त्ति आगच्छन्, प्रविशन्नित्यर्थः, नैषेधिकीं करोति, 'एतद्' आवश्यिकीनषेधिकीद्वयमपि स्वरूपादिभेदभिन्नं इच्छामि ज्ञातुं हे गणिवर ! युष्मदन्तिके 'निपुणं' सूक्ष्म ज्ञातुमिच्छामीति क्रियाविशेषणमिति गाथार्थः ॥ एवं शिष्येणोक्ते सत्याहाचार्य:
आवस्सियं च णितो च अइंतो णिसीहियं कुणइ ।
वंजणमेयं तु दुहा अत्थो पुण होइ सो चेव ॥ ६९२ ॥ व्याख्या : आवश्यिकी च निर्गच्छन् यां च प्रविशन्नैषेधिकी करोति, व्यञ्जनं' शब्दरूपं 'एतं तु दुहत्ति एतदेव शब्दरूपं द्विधा, अर्थः पुनर्भवत्यावश्यिकीनैषेधिक्योः ‘स एव' एक एव, यस्मादवश्यंकर्त्तव्ययोगक्रियाऽऽवश्यिकी निषिद्धात्मनश्चातिचारेभ्यः क्रिया नैषेधिकीति, न છે તેને સદ્ગતિ દુર્લભ નથી. ૬૯oll
15 * આવસ્સહિ-સામાચારી જ અવતરણિકા : હવે આવશ્યકી-નૈષધિથી આ બંને દ્વારાના વિસ્તારાર્થને કહેવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકારશ્રી ભૂમિકામાટેની ગાથાને જણાવે છે કે
ગાથાર્થ : બહાર જતી વ્યક્તિ આવસ્યહિને અને અંદર આવતી વ્યક્તિ જે નિસીહિને કરે - છે, હે ગણિવર ! તેને તમારી પાસે સૂક્ષ્મ રીતે જાણવા ઇચ્છું છું.
20 ટીકાર્થ શિષ્ય કહે છે કે બહાર નીકળતા પૂર્વોક્ત આવશ્યકીને અને પ્રવેશતા જે નૈષેબિકીને કરે છે, તે સ્વરૂપાદિભેદસહિત આવશ્યકી–નૈષેબિકીને જાણવા ઇચ્છું છું હે ગણિવર ! તમારી પાસે સૂક્ષ્મ રીતે, અહીં નિપુણ’ શબ્દ ક્રિયાવિશેષણ જાણવું. (ટીકાનો અન્વય મૂળગાથાના અર્થ પ્રમાણે જાણવો) |૬૯૧||
અવતરણિકા : આ પ્રમાણે શિષ્યના પ્રશ્ન પછી આચાર્ય કહે છે કે
ગાથાર્થ : નીકળતો આવશ્યકીને અને પ્રવેશતો જે નિસીહિને કરે છે, તે આવશ્યકી અને નિસીહિ શબ્દરૂપે બે પ્રકારે છે, અર્થ તો બંનેનો એક જ છે.
ટીકાર્થ : જતો આવશ્યકીને અને પ્રવેશતો જે નિસીહિને કરે છે તે શબ્દરૂપે બે પ્રકારે છે. (અર્થાત્ આવશ્યકી અને નૈષધિથી શબ્દમાત્રથી જ જુદી જુદી છે) અર્થથી તો વળી, આવશ્યકી અને નૈષેલિકી એક જ છે, કારણ કે અવશ્ય કરવા યોગ્ય હોય તે આવશ્યકી અને અતિચારોથી 30
★ गम्ययपः कर्माधारे इति पञ्चमी तथा चातिचारानाश्रित्येत्यर्थः ।
25