SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ આવસહિસામાચારી કોની ? (નિ. ૬૯૪) ૩૫ संयतस्यागमनमेव श्रेय इति तदपवादमाह-न चावस्थाने खलूक्तगुणसम्भवान्न गन्तव्यमेव, किन्तु ‘નવ્વમવસ્યું જારમિ' ગન્તવ્યમ્ ‘અવશ્ય' નિયોગત: ‘વ્હારને’ ગુરુલાનાવિસમ્બન્ધિનિ, यतस्तत्रागच्छतो दोषा इति, तथा च कारणे* गच्छतः 'आवस्सिया होइ' आवश्यकी भवतीति ગાથાર્થ: ॥ .આાદારોન છત: જિ સર્વસ્થવાવણ્યજી મવતિ ત નેતિ ?, નેતિ, સ્વ તર્દિ ?, 5 ∞તે, आवस्सिया उ आवस्सएहिं सव्वेहिं जुत्तजोगिस्स । मणवयणकायगुत्तिंदियस्स आवस्सिया होइ ।। ६९४ । व्याख्या : आवश्यकी तु 'आवश्यकैः' प्रतिक्रमणादिभिः सर्वैर्युक्तयोगिनो भवति, शेषकालमपि निरतिचारस्य क्रियास्थस्येति भावार्थ:, तस्य च गुरुनियोगादिना प्रवृत्तिकालेऽपि 10 'मण' इत्यादि पश्चार्द्धं मनोवाक्कायेन्द्रियैर्गुप्त इति समासः, तस्य किम् ? - आवश्यकी भवति, इन्द्रियशब्दस्य गाथाभङ्गभयाद्व्यवहितोपन्यासः, कायात्पृथगिन्द्रियग्रहणं प्राधान्यख्यापनार्थम्, अस्ति શંકા : તો તો એક વાત નક્કી થઈ કે સાધુને અગમન જ કલ્યાણરૂપ છે. સમાધાન ઃ અવસ્થાનમાં ઉપરોક્તગુણો થવાનો સંભવ હોવાથી ગમન કરવું જ નહીં એવું નથી, પરંતુ ગુરુ–ગ્લાનાદિ સંબંધી કો'ક કારણ આવે ત્યારે અવશ્ય સાધુએ ગમન કરવું જોઈએ, 15 કારણ કે જો તેવા સમયે ન જાય તો દોષો લાગે અને આવા કારણે જતાં સાધુને આવશ્યકી થાય છે. ૬૯૩૫ અવતરણિકા : શંકા : કારણથી જતા સર્વ સાધુને આવશ્યકી થાય કે નહીં ? (અર્થાત્ કારણથી જવા છતાં શું સર્વ સાધુઓને આવશ્યકી સામાચારીનું ફળ પ્રાપ્ત થઈ જાય ?) સમાધાન : સર્વને ન થાય. કોને થાય ? તે કહે છે ગાથાર્થ : સર્વ આવશ્યકોથી યુક્તયોગીને આવશ્યકી હોય છે. મન–વચન—કાયા અને ઇન્દ્રિયથી ગુપ્ત સાધુને આવશ્યકી હોય છે. 20 : ટીકાર્થ ઃ પ્રતિક્રમણાદિ સર્વ આવશ્યકોથી યુક્તયોગીને આવશ્યકી હોય છે અર્થાત્ શેષકાળમાં પણ (આવશ્યક કાર્યો માટે બહાર જવાનું ન હોય અને ઉપાશ્રયમાં રહ્યા હોય ત્યારે પણ) પ્રતિક્રમણાદિ સર્વ વ્યાપારો નિરતિચારપણે કરનાર સાધુને આવશ્યકી હોય છે. અને ગુરુ- 25 આજ્ઞાદિથી કોઈ પ્રવૃત્તિ કરવાની હોય ત્યારે પણ જે સાધુ મન-વચન-કાય—ઇન્દ્રિયથી ગુપ્ત છે તેને આવશ્યકી હોય છે. (ટૂંકમાં આવશ્યકીના બે લક્ષણ થયા (૧) જ્યારે બહાર જવાનું હોય ત્યારે મનાદિથી ગુપ્ત હોય તેને આવશ્યકી હોય છે. (૨) જ્યારે બહાર જવાનું નથી ત્યારે પણ પ્રતિક્રમણાદિ સર્વયોગો જે સાધુ નિરતિચાર૫ણે કરે તેને આવશ્યકી-હોય છે.) મૂળગાથામાં ગાથાનો ભંગ ન થાય તે માટે “ઇન્દ્રિય” શબ્દનો વ્યવહિત=શબ્દના અંતે ઉપન્યાસ કર્યો છે, અર્થાત્ 30 * hr{ળાત્ પ્રo I + મુિતે પ્ર૦ ।
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy