SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 एसो मिच्छाउक्कडपयक्खरत्थो समासेणं ॥ ६८७ ॥ दारं ॥ व्याख्या : ‘क' इत्ययं वर्णः कृतं मया पापमित्येवमभ्युपगमार्थे वर्त्तते, 'ड' इति च 'डेवेमि तं 'ति लङ्घयामि-अतिक्रमामि तत्, केनेत्याह-उपशमेन हेतुभूतेन, 'एषः ' अनन्तरोक्तः प्राकृतशैल्या मिथ्यादुष्कृतपदस्याक्षरार्थ इति 'समासेन' - सङ्क्षेपेणेति गाथार्थः ॥ आह-कथमक्षराणां प्रत्येकमुक्तार्थतेति, पदवाक्योरेवार्थदर्शनादिति, अत्रोच्यते, इह यथा वाक्यैकदेशत्वात्पदस्यार्थोऽस्ति 15 तथा पदैकदेशत्वाद्वर्णार्थोऽप्यवसेय इति, अन्यथा पदस्याप्यर्थशून्यत्वप्रसङ्गः, प्रत्येकमक्षरेषु સમાધાન : તે જ પાપ ફરી સેવતો હોવાથી ઉપરોક્ત વાત સિદ્ધ થાય છે. માયાનિકૃતિપ્રસંગ શબ્દનો સમાસ બતાવે છે માયા રૂપ નિકૃતિ તે માયાનિકૃતિ, તેનો પ્રસંગ (પ્રાપ્તિ) માયાનિકૃતિપ્રસંગ. ॥૬૮૫) અવતરણિકા : શંકા : આ મિથ્યાદુષ્કૃતપદનો અર્થ શું છે ? તેનું સમાધાન આપે છે ગાથાર્થ : મૂળગાથાનો અર્થ ટીકા ઉપરથી સ્પષ્ટ થઈ જશે. 20 ૩૦ # આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) तत्र मायैव निकृतिर्मायानिकृतिस्तस्याः प्रसङ्ग इति गाथार्थः ॥ कः पुनरस्य मिथ्यादुष्कृतपदस्यार्थ इत्याशङ्कयाह मित्ति मिउमद्दवत्ते छत्ति य दोसाण छायणे होइ । मित्तिय मेराऍ ठिओ दुत्ति दुगंछामि अप्पाणं ॥ ६८६ ॥ વ્યાવ્યા : ‘મી સેવં વળ: મૃદુમાવત્વે વર્ત્તતે, તત્ર મૃત્યુત્તું—ાયનમ્રતા માવત્યું—ભાવનપ્રતતિ, ‘છે'તિ = દ્રોષસ્ય–ગસંયમયોગ ક્ષળસ્ય છાને—સ્થાને મવતિ, ‘નીતિ ચાય વળ: મર્યાદ્વાયાંचारित्ररूपायां स्थितोऽहमित्यस्यार्थस्याभिधायकः 'दु 'इत्ययं वर्णः जुगुप्सामि - निन्दामि दुष्कृतकर्मकारिणमात्मानमित्यस्मिन्नर्थे वर्त्तत इति गाथार्थः ॥ कत्ति कडं में पावं डत्ति य डेवेमि तं उवसमेणं । 25 · - ટીકાર્થ : “મિ” એ પ્રમાણેનો વર્ણ (અક્ષર) મૃદુત્વ અને માર્દવપણામાં છે. તેમાં મૃદુત્વ એટલે કાયાથી નમ્રતા અને માર્દવત્વ એટલે ભાવોથી નમ્રતા, “છ' વર્ણ અસંયમયોગરૂપ દોષને અટકાવવામાં વર્તે છે. “મિ’” વર્ણ માર્યાદાને અર્થાત્ હું ચારિત્રરૂપ મર્યાદામાં રહેલો છું એ અર્થને જણાવનાર છે. ‘“વુ’’ વર્ણ “દુષ્કૃતકર્મને કરનારા આત્માને હું નિંદુ છું” એ અર્થમાં વર્તે છે. II૬૮૬॥ ગાથાર્થ : મૂળગાથાનો અર્થ ટીકા ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્થ : “” વર્ણ “મા૨ાવડે પાપ કરાયું છે” એ પ્રમાણે સ્વીકારના અર્થમાં છે. “ૐ” વર્ણ ‘ઉપશમભાવવડે તે પાપને ઓળંગુ=ત્યાગું છું” એ અર્થમાં છે. મિથ્યાદુષ્કૃતપદનો સંક્ષેપથી ઉપર બતાવેલો અક્ષરાર્થ જાણવો. : શંકા : પ્રત્યેક અક્ષરોનો અર્થ કેવી રીતે નીકળે ? પદ અને વાક્યનો જ અર્થ થતો 30 દેખાય છે. સમાધાન : જેમ પદ એ વાક્યનો એક દેશ છે અને તેથી તેનો અર્થ હોય છે, તેમ વર્ણનો પણ પદનો એક દેશ હોવાથી અર્થ થાય છે. અન્યથા જો વર્ણનો અર્થ ન હોય તો પદ પણ અર્થશૂન્ય બની
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy