________________
કોનું મિથ્યાદુષ્કૃત સાચું ? (નિ. ૬૮૫)
आह—'तिविहेण पडिक्कंतो' त्ति त्रिविधेन मनोवाक्कायलक्षणेन योगेन कृतकारितानुमतिभेदयुक्तेन ‘પ્રતિાન્તો' નિવૃત્તો યસ્તસ્માદુતારળાત્, તથૈવ, જીનુશોડવધારને, 'દુષ્કૃત' પ્રભુત્ત્ત दुष्कृतफलदातृत्वमधिकृत्य 'मिथ्ये 'ति मिथ्या, भवतीति क्रियाध्याहारः अथवा व्यवहितयोगात्तस्यैव मिथ्यादुष्कृतं भवति नान्यस्येति गाथार्थः ॥
साम्प्रतं यस्य मिथ्यादुष्कृतं दत्तमपि न सम्यग् भवति तत्प्रतिपादनायाहजं दुक्कडंति मिच्छा तं चेव निसेवर पुणो पावं । पच्चक्खमुसावाई मायानियडीपसंगो य ॥ ६८५ ॥
૨૯
5
**
व्याख्या : 'यत्' पापं किञ्चिदनुष्ठानं दुष्कृतमिति विज्ञाय 'मिच्छत्ति मिथ्यादुष्कृतं दत्तमित्यर्थः, यस्तदेव निषेवते पुनः पापं स हि प्रत्यक्षमृषावादी वर्त्तते, कथम् ?दुष्कृतमेतदित्यभिधाय पुनरासेवनात्, तथा मायानिकृतिप्रसङ्गश्च तस्य स हि दुष्टान्तरात्मा 10 निश्चयतश्चेतसाऽनिवृत्त एव गुर्वादिरञ्जनार्थं मिथ्यादुष्कृतं प्रयच्छति, कुतः ?, पुनरासेवनात् ‘અથવા’ કહીને બીજો વિકલ્પ આપશે અને તેમાં મિથ્યા શબ્દનો પૂર્વ નિપાત કરશે.) ત્યાં સ્વયં કાયાથી જ પાપ ન આચરતી વ્યક્તિ પણ ‘નહીં આચરતી' કહેવાય જ છે, પરંતુ તે ઇષ્ટ નથી. (અર્થાત્ પોતે ન કરે, પરંતુ બીજા પાસે કરાવતી હોય તો પણ ‘નહીં કરતી' કહેવાય જ, પણ તેનું મિથ્યાદુષ્કૃત સુદત્ત થતું નથી.) તેથી સ્પષ્ટ ખુલાસો કરતા કહે છે કે કૃત—કારિત–અનુમતિથી 15 યુક્ત મન—વચન અને કાયારૂપ ત્રણ યોગોવડે જે તે દુષ્કૃકારણથી=ખોટી વસ્તુના આચરણથી નિવૃત્ત થયેલો છે તેનું જ, અહીં ‘વસ્તુ” શબ્દ જકારમાં છે. દુષ્કૃત દુષ્કૃતના ફળદાતૃત્વને આશ્રયી મિથ્યા થાય છે. અથવા ‘મિથ્યા'' શબ્દનો જુદા સ્થાને (દુષ્કૃતની પૂર્વે) સંબંધ કરતા તે વ્યક્તિનું જ મિથ્યાદુષ્કૃત થાય છે અન્યનું નહીં. (ટૂંકમાં સાર એ છે કે આ ખોટું કર્યું” એમ જાણીને મિચ્છામિ દુક્કડં આપ્યા પછી તે જ પાપને મન–વચન-કાયાથી કૃત–કારિત–અનુમતિદ્વારા જે 20 વ્યક્તિ ફરી સેવતી નથી. તે વ્યક્તિનું જ તે પાપ મિથ્યા થાય છે અર્થાત્ અશુભ ફળને આપતું નથી.) || ૬૮૪ ||
66
1
અવતરણિકા : હવે જેનું મિથ્યાદુષ્કૃત આપેલું છતું પણ સમ્યગ્ થતું નથી તેનું પ્રતિપાદન કરવા
કહે છે
ગાથાર્થ : “જે ખોટું છે” એમ જાણીને મિથ્યાદુષ્કૃત આપ્યા પછી પણ તે પાપને જે વ્યક્તિ 25 ફરીથી સેવે છે. તે પ્રત્યક્ષમૃષાવાદી છે અને તેને માયારૂપ નિકૃતિનો પ્રસંગ થાય છે.
ટીકાર્થ : જે પાપરૂપ કોઈ અનુષ્ઠાન દુષ્કૃત છે એમ જાણીને મિથ્યાદુષ્કૃત આપ્યું. હવે જે વ્યક્તિ તે જ પાપને ફરી સેવે છે તે પ્રત્યક્ષમૃષાવાદી છે. શા માટે ? કારણ કે – મિચ્છામિ દુક્કડં કહ્યા પછી પણ ફરીથી તે પાપ સેવે છે. તથા તેને માયાનિકૃતિનો પ્રસંગ થાય છે. (અર્થાત્ માયાનો દોષ પણ લાગે છે) કારણ કે તે દુષ્ટ અંતરવાળો આત્મા નિશ્ચયથી તો મનથી અનિવૃત્ત (પાપને 30 મનથી ખોટું ન માનતો) એવો જ ગુરુ વગેરેને પ્રસન્ન કરવા મિચ્છામિ દુક્કડં આપે છે.
શંકા : ગુરુને પ્રસન્ન કરવા જ મિચ્છામિ દુક્કડં આપે છે એવું કેવી રીતે જણાય છે ?