________________
૨૮ શ આવશ્યકનિયુક્તિ “હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ___ तथा चोत्सर्गमेव प्रतिपादयन्नाह -
जह य पडिक्कमियव्वं अवस्स काऊण पावयं कम्मं ।
तं चेव न कायव्वं तो होइ पए पडिक्कंतो ॥ ६८३ ॥ व्याख्या : यदि च 'प्रतिक्रान्तव्यं' निवर्तितव्यं, मिथ्यादुष्कृतं दातव्यमित्यर्थः, 'अवश्यं' 5 નિયન –ી પાપર્વ , તત$ “તવ' પાપ વર્ષ ર વક્તવ્ય, તતો મવતિ “' उत्सर्गपदविषये प्रतिक्रान्त इति । अथवा-'पदे 'त्ति प्रथमं प्रतिक्रान्त इति गाथार्थः ॥ साम्प्रतं यथाभूतस्येदं मिथ्यादुष्कृतं सुदत्तं भवति तथाभूतमभिधित्सुराह
जं दुक्कडंति मिच्छा तं भुज्जो कारणं अपूरतो ।
तिविहेण पडिक्कंतो तस्स खलु दुक्कडं मिच्छा ॥ ६८४ ॥ ... 10 વ્યાર્થી : “વરિ' ત્યનિર્દિષ્ટ નિર્દેશ:, રિમિતિ યોr:, તતશ ‘યાર' વત્ વસ્તુ છું
कृतं दुष्कृतम् 'इति' एवं विज्ञाय 'मिच्छ' त्ति सूचनात्सूत्रमितिकृत्वा मिथ्यादुष्कृतं दत्तं, तद् 'भूयः' पुनः प्रागुक्तं दुष्कृतकारणम् 'अपूरयन्' अकुर्वननाचरन्नित्यर्थः, यो वर्त्तत इति वाक्यशेषः, 'तस्स खलु दुक्कडं मिच्छ' त्ति सम्बद्ध एव ग्रन्थः, तत्र स्वयं कायेनाप्यकुर्वन्नपूरयन्नभिधीयत एवेत्यत
અવતરણિકા : આ ઉત્સર્ગનું જ પ્રતિપાદન કરતા કહે છે 15 ગાથાર્થ : પાપકર્મ કરીને જો અવશ્ય પ્રતિક્રમવા યોગ્ય છે, તો તે પાપ જ કરવું જોઈએ નહીં. (તે પાપ ન કરતી વ્યક્તિ જ) ઉત્સર્ગમાર્ગે પ્રતિક્રાન્ત થાય છે.
ટીકાર્થ : જો મિથ્યાદુષ્કૃત દેવા યોગ્ય છે અવશ્ય પાપકર્મ કરીને, તો તે પાપકર્મ જ કરવા યોગ્ય નથી. તેથી ઉત્સર્ગમાર્ગે વ્યક્તિ પ્રતિક્રાન્ત થાય છે. અથવા “પદ” શબ્દનો પ્રથમ અર્થ
કરવો. તેથી પાપકર્મ ન કરનાર વ્યક્તિ જ પહેલી પ્રતિકાન્ત છે (અર્થાત્ પાપકર્મ ન કરવું તે 20 જ પહેલું પ્રતિક્રમણ છે. અહીં ટીકાનો અન્વય મૂળગાથાના અર્થ પ્રમાણે જાણી લેવો.) ૬૮all
અવતરણિકા : હવે જે વ્યક્તિનું આ મિથ્યાદુકૃત સુદત્ત થાય છે તે વ્યક્તિને કહેવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકારશ્રી કહે છે ?
ગાથાર્થ : જે વસ્તુ ખોટી છે એવું જાણીને મિથ્યાદુકૃત આપ્યું, તે વસ્તુને ફરી નહીં આચરતા અને ત્રિવિધ પ્રતિકાત્ત થયેલાનું દુષ્કૃત મિથ્યા થાય છે. 25 ટીકાર્થ : “વ” શબ્દ અનિર્દિષ્ટ વસ્તુનો નિર્દેશ કરે છે (અર્થાત્ ગમે તે વસ્તુ “યત્" શબ્દથી
લેવાય.) અહીં “ઘ' શબ્દ સાથે કારણ શબ્દનો અન્વય કરવો. તેથી જે કારણ અર્થાત જે વસ્તુ ખોટી થઈ છે એવું જાણીને મિથ્યાદુષ્કૃત આપ્યું. મૂળગાથામાં “મિચ્છ' શબ્દથી “મિથ્યાદુકૃત” શબ્દ સમજવો કારણ કે સૂત્ર હંમેશા સૂચન કરનારું હોય છે. (અર્થાત્ સૂત્ર સંક્ષિપ્ત હોય છે.)
તે ખોટી વસ્તુને ફરીથી નહીં આચરતો જ રહે છે (અર્થાત્ આચરતો નથી.) મૂળગાથામાં “જે 30 રહે છે” એવો શબ્દ નથી તે અહીં વાક્યશેષ તરીકે જાણવો. તેનું દુષ્કત મિથ્યા થાય છે. અહીં .
શ્લોક સમ્બદ્ધ જ છે (અર્થાત્ આ ગાથાના અંતે રહેલા તી વ્રતુ.... શબ્દોમાં કોઈપણ ફેરફાર કર્યા વિના તે શબ્દોને અહીં જોડી દીધા છે. જ્યારે ટીકાના અંતે આ શબ્દોનો અર્થ કરશે ત્યારે