________________
તથાકાર કોને કરવો? (નિ. ૬૮૮) ૩૧ तंदभावादिति, प्रयोगश्च-इह यद्यत्र प्रत्येकं नास्ति तत्समुदायेऽपि न भवति, प्रत्येकमभावात्, सिकतातैलवदिति, इष्यते च वर्णसमुदायात्मकस्य पदस्यार्थः, तस्मात्तदन्यथाऽनुपपत्तेर्वण्र्णार्थोऽपि प्रतिपत्तव्य इत्यलं प्रसड़ेनेति । द्वारम २ । साम्प्रतं तथाकारो यस्य दीयते तत्प्रतिपिपादयिषयाऽऽह -
कप्पाकप्पे परिणिट्ठियस्स ठाणेसु पंचसु ठियस्स ।
संजमतवड्ढगस्स उ अविकप्पेणं तहाकारो ॥ ६८८ ॥ व्याख्या : कल्पो विधिराचार इति पर्यायाः, कल्पविपरीतस्त्वकल्पः, जिनस्थविरकल्पादि कल्पः, चरकादिदीक्षा पुनरकल्प इति, कल्पश्चाकल्पश्च कल्पाकल्पमित्येकवद्भावस्तस्मिन् कल्पाकल्पे, परि-समन्तात् निष्ठितः परिनिष्ठितो, ज्ञाननिष्ठां प्राप्त इत्यर्थः, तस्य, तथा तिष्ठन्त्येतेषु सत्सु शाश्वते स्थाने प्राणिन इति स्थानानि-महाव्रतान्यभिधीयन्ते, तेषु स्थानेषु पञ्चसु स्थितस्य, 10 महाव्रतयुक्तस्येत्यर्थः, तथा संयमतपोभ्यामाढ्यः-सम्पन्न इत्यनेनोत्तरगुणयुक्ततामाह, तस्य किमित्याह‘વજોન' નિશન, વિમ્ ? –તથાdhi:, વાર્થ વૃતિ ક્રિયાથ્થીર રૂતિ થાર્થ છે __ इदानीं तथाकारविषयप्रतिपादनायाह - જવાનો પ્રસંગ આવશે, કારણ કે દરેક અક્ષરોમાં અર્થ નથી. (અને અક્ષરોના સમૂહરૂપ પદ છે.) પ્રયોગ આ પ્રમાણે—જે પ્રત્યેકમાં ન હોય તે સમુદાયમાં પણ ન હોય કારણ કે પ્રત્યેકમાં નથી જેમ 151 કે રેતીના કણિયામાં તેલ, વર્ણના સમુદાયરૂપ પદમાં અર્થ તો ઇચ્છાય જ છે. તેથી પદનો અર્થ (eત) વર્ણના અર્થ વિના (=સન્યથા) ઘટતો ન હોવાથી વર્ણનો અર્થ પણ સ્વીકારવો જ પડે. વધુ પ્રાસંગિક ચર્ચાથી સર્યું. ૬૮૭ll
* તથાકાર- સામાચારી * અવતરણિકા : હવે તથાકાર જેને અપાય છે તેનું પ્રતિપાદન કરવાની ઇચ્છાથી કહે છે કે 20
ગાથાર્થ : કચ્યાકધ્યમાં સંપૂર્ણ બોધ પામેલાને, પાંચ સ્થાનોમાં રહેલાને અને સંયમ–તપથી યુક્ત સાધુને વિકલ્પ વિના તથાકાર કરવો જોઈએ.
ટીકાર્થ : કલ્પ, વિધિ કે આચાર આ બધા સમાનાર્થી શબ્દો છે. કલ્પથી વિપરીત અકલ્પ જાણવો. અથવા કલ્પ એટલે જિન અને વિકલ્પ તથા ચરકાદિની દીક્ષા એ અકલ્પ જાણવો. કલ્પ અને અકલ્પ તે કલ્પાકલ્પ એ પ્રમાણે સમાહારદ્વન્દ સમાસ જાણવો. તેને વિશે સંપૂર્ણપણે 25 જ્ઞાન પ્રાપ્ત કરનારને તથા જે હોતે છતે જીવો શાશ્વત સ્થાને પહોચે છે તે સ્થાન કહેવાય. અહીં સ્થાન તરીકે પાંચ મહાવ્રતો જાણવા. આ પાંચ મહાવ્રતોમાં રહેલ અર્થાત્ મહાવ્રતથી યુક્ત સાધુને, તથા સંયમ–તપથી સંપન્ન સાધુને, અહીં આ વિશેષણ દ્વારા ઉત્તરગુણોથી યુક્ત આ સાધુ હોય તે કહ્યું. આવા સાધુને શું ? તો કહે છે – નિશ્ચયથી તથાકાર કરવા યોગ્ય છે. (મૂળગાથામાં ક્રિયાપદ નથી છતાં બહારથી જાણી લેવું તેને ક્રિયાનો અધ્યાહાર કહેવાય છે.) ૬૮૮ 30
અવતરણિકા : હવે તથાકારના વિષયોનું પ્રતિપાદન કરવા માટે કહે છે ?