SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ તેતલિપુત્રનું દૃષ્ટાન્ત (નિ. ૮૭૮) ૩૪૯ कुमारं सारक्खह तो तव य मम य भिक्खाभायणं भविस्सइत्ति, मम उयरे पुत्तो, एवं रहस्सगयं सारवेमो, संपत्ती य, पोट्टिला देवी य समं चेव प्रसूया, पोट्टिलाए दारिया देवीए दिण्णा, कुमारो पोट्टिलाए, सो संवड्डइ, कलाओ य गेण्हइ । अण्णाया पोहिला अणिट्ठा जाया, णाममवि ण गेण्हइ, अण्णया पव्वइयाओ पुच्छइ-अत्थि किंचि जाणह, जेणं अहं पिया होज्जा, ताओ भणंतिण वट्टइ एयं कहेउं, धम्मो कहिओ, संवेगमावण्णा, आपुच्छइ-पव्वयामि, भणइ-जइ संबोहेसि, 5 ताए पडिस्सुयं, सामण्णं काउं देवलोगं गया । सो राया मओ, ताहे पउरस्स दंसेइ कुमारं, रहस्सं च भिंदइ, ताहे सोऽभिसित्तो, कुमारं माया भणइ-तेतलिसुयस्स सुट्ठ वट्टेज्जाहि, तस्स पहावेण तंसि राया जाओ, तस्स णामं कणंगज्झओ, ताहे सव्वठ्ठाणेसु अमच्चो ठविओ, देवो तं बोहेइ, અગાસીએ) જોઈ. અમાત્યે પોલિાની માગણી કરી અને તે પ્રાપ્ત થઈ. એકાંતમાં પદ્માવતીરાણીએ અમાત્યને કહ્યું–“એક કુમારને કોઈપણ રીતે બચાવો, તો તે તમારા અને મારા માટે ભિક્ષાભાઇનરૂપ 10 થશે. (અર્થાત જેમ ભિક્ષાનું ભાજન ભિક્ષા માટે આધારરૂપ છે તેમ આ પુત્ર આપણો આધાર થશે.) મારા પેટમાં એક પુત્ર છે તેનું આપણે છૂપી રીતે રક્ષણ કરીએ. ભવિતવ્યતાના વશથી પોટ્ટિલા અને રાણીએ એક સાથે જ જન્મ આપ્યો. તેમાં પોટ્ટિલાની બાળકી રાણીને આપી અને રાણીનો બાળક પોઢિલાને આપ્યો. તે ત્યાં મોટો થાય છે અને કળાઓ શીખે છે. એવામાં એકવાર તેતલિપુત્રને પોલિા અનિષ્ટ થઈ. તેતલિપુત્ર તેણીનું નામ પણ લેતો 15 નથી. તેથી એકવાર ત્યાં આવેલા સાધ્વીજીઓને પોટ્ટિલા પૂછે છે-“એવું કંઈક તમે જાણો છો કે જેથી હું મારા પતિને પ્રિય થાઉં.” સાધ્વજીઓએ કહ્યું – “આવું કઈપણ કહેવું એ અમારો આચાર નથી, સાધ્વીજીએ ધર્મદેશના આપી. જેથી પોલ્ફિલા સંવેગને પામી. તે પતિને પૂછે છે–“હું પ્રવ્રયા લઉં ?” તેતલિપુત્રે કહ્યું – “જો (દેવલોકમાં ગયા પછી) મને પ્રતિબોધ કરવાનું વચન આપે તો દીક્ષાની રજા આપું.” પોલ્ફિલાએ સ્વીકાર્યું. શ્રમણપણે પાળીને તે દેવલોકમાં ગઈ. 20 છે. બીજી બાજુ કનકરથરાજા મૃત્યુ પામ્યો. તેથી અમાત્ય અને રાણી નગરજનોને કુમારના દર્શન કરાવે છે અને રહસ્ય ઉઘાડું પાડે છે. કુમારનો અભિષેક કરવામાં આવે છે. માતા કુમારને કહે છે–“તેતલિપુત્ર સાથે તારે સારી રીતે વર્તવું, તેના પ્રભાવથી તું રાજા થયો છે.” તે કુમારનું નામ કનકધ્વજ હતું. સર્વત્ર અમાત્યને સ્થાપ્યો (અર્થાતુ દરેક બાબતમાં અમાત્યની સલાહ રાજા ३३. कुमारं संरक्षय तदा तव मम च भिक्षाभाजनं भविष्यतीति, ममोदरे पुत्रः, एनं रहस्यगतं 25 सारयामः, समापत्त्या (संप्राप्तिश्च), पोट्टिला देवी च सममेव प्रसूते, पोट्टिलाया दारिका देव्यै दत्ता, कुमार: पोट्टिलायै, स संवर्धते, कलाश्च गृह्णाति । अन्यथा पोटिलाऽनिष्टा जाता, नामापि न गृह्णाति, अन्यदा . प्रव्रजिताः पृच्छति-अस्ति किञ्चिज्जानीश्च येनाह प्रिया भवेयं, ता भणन्ति-न वर्त्तते एतत्कथयितुं, धर्मः कथितः, संवेगमापन्ना, आपृच्छति-प्रव्रजामि, भणति-पदि संबोधयसि, तया प्रतिश्रुतं, श्रामण्यं कृत्वा देवलोकं गता । स राजा मृतः, तवा पौरेभ्यो दर्शयति कुमारं, रहस्यं च भिनत्ति, तदा सोऽभिषिक्तः, 30 कुमारं माता भणति-तेतलीसुते सुष्ठ वर्तेथाः, तस्य प्रभावेण त्वमसि राजा जातः, तस्य नाम कनकध्वजः, तदा सर्वस्थानेष्वमात्यः स्थापितः, वेबस्त बोधयति,
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy