SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ण संबुज्झइ, ताहे रायाणगं विपरिणामेइ, जओ जओ ठाइ तओ तओ राया परंमुहो ठाइ, भीओ घरमागओ, सोऽवि परियणो णाढाइ, सुटुतरं भीओ, ताहे तालपुडं विसं खाइ, ण मरड़, कंको असी खंधे णिसिओ, ण छिंदइ, उब्बंधइ, रज्जु छिंदइ, पाहाणं गलए बंधित्ता अत्थाहं पाणियं पविट्ठो, तत्थवि थाहो जाओ, ताहे तणकूडे अग्गि काउं पविट्ठो, तत्थवि ण 5 डज्झइ, ताहे णयराओ णिप्फिडइ जाव पिट्टओ हत्थी धाडेइ, पुरओ पवातखडा, दहओ 3 अच क्खुफासे मज्झे सराणि पतंति, तत्थ ठिओ, ताहे भणइ-हा पोट्टिले साविगे २ जइ णित्थारेज्जा, आउसो पोट्टिले ! कओ वयामो ?, ते आलावगे भणइ जहा तेतलिणाते, ताहे सा भणइ-भीयस्स खलु भो पव्वज्जा, आलावगा, तं दट्टण संबुद्धो भणइ-रायाणं उवसामेहि, લે છે.) દેવ અમાત્યને બોધ આપે છે. પરંતુ તે બોધ પામતો નથી. ત્યારે દેવ રાજાને અમાત્ય 10 માટે કાનભંભેરણી કરે છે. તેથી જે બાજુ અમાત્ય ઊભો રહે છે, રાજા તેનાથી વિમુખ ઊભો રહે છે. ડરેલો અમાત્ય પોતાના ઘરે આવે છે. તેનો પરિજન પણ તેનો આદર કરતો નથી. તેથી વધુ ડરે છે. અમાત્ય તાલપુટ વિષ ખાય છે, છતાં મરતો નથી. પોતાના ખભા ઉપર તીક્ષ્ણ તલવાર ફેરવી તો તે પણ બુઠ્ઠી થઈ ગઈ. તલવાર તેને છેદતી નથી. પોતાને (ઝાડ ઉપર) દોરડાથી બાંધે છે તો દોરડું તૂટી જાય છે. મોટા 15 પથ્થરને ગળે બાંધી ઊંડા પાણીમાં અમાત્ય પ્રવેશ્યો, તો પાણીની ઊંડાઈ ધટી ગઈ. ત્યાર પછી તણખલાઓના સમૂહને આગ ચાંપી તેમાં પ્રવેશ્યો, છતાં તે બળ્યો નહીં. નગરમાંથી બહાર નીકળે છે તો પાછળ હાથી પડે છે અને આગળ ઊંડી ખાઈ છે. આગળ-પાછળ પુષ્કળ અંધારું થાય છે અને મધ્યમાં બાણોની વર્ષા થાય છે. તેથી ત્યાં જ ઊભો રહી જાય છે. ત્યાં તે વિચારે છે– SL ! भारी पोट्टिता श्राविको भने जयावे तो (j सा), हे आयुष्यमति ! पोट्टिसा ! हुं 20 mi 16 ? वगैरे ४ ते. ताप थाम - तसिना दृष्टान्तमा (दृष्टान्त १४) भातायो माया છે તે સર્વ અહીં જાણવા. त्या२ ५ ते ४५ ४ छ-उरेखाने अनन्या मे ४ १२९छ... वगेरे भाला . તે દેવને જોઈને બોધ પામેલો અમાત્ય કહે છે – “રાજાને શાંત કરો. જેથી લોકો એમ ન કહે ३४. न संबुध्यते, तदा राजानं विपरिणमयति, यतो यतस्तिष्ठति, ततस्ततो राजा पराङ्मुखस्तिष्ठति, 25 भीतो गृहमागतः, सोऽपि परिजनो नाद्रियते, सुष्टुतरं भीतः, तदा तालपुटं विषं खादति, न म्रियते, कङ्कोऽसिः स्कन्धे वाहितः, न छिनत्ति, उद्बध्नाति, रज्जू छिनत्ति, पाषाणान् गले बद्ध्वाऽस्ताघे पानीये प्रविष्टः, तत्रापि स्ताघो जातः, तदा तृणकूटेऽग्नि कृत्वा प्रविष्टः, तत्रापि न दह्यते, तदा नगरान्निर्गच्छति, यावत्पृष्ठतो हस्ती धाटयति, परतः प्रपातगर्ता, उभयतोऽचक्षःस्पर्शो मध्ये शराः पतन्ति, तत्र स्थितः, तदा भणति हा पोट्टिले श्राविके ! २ यदि निस्तारयिष्यसि, आयुष्मति पोट्टिले ! कुतो व्रजाम: ?, तानालापकान् 30 भणति यथा तेतलिज्ञाते, तदा सा भणति-भीतस्य खलु भोः प्रव्रज्या, आलापकाः, तं दृष्ट्वा संबुद्धो भणति-राजानमुपशमय,
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy