________________
ધર્મચિનું દષ્ટાન્ત (નિ. ૮૭૭) ૩૪૭ होहितित्ति गंडओ उग्घोसेइ-आसमे कल्लं अमावसा होहिति तो पुष्फफलाण संगहंकरेह, कल्लं ण वट्टइ छिंदिउं, धम्मर्ह चिंतेइ-जइ सव्वकालं ण छिज्जेज्ज तो सुंदरं होज्जा । अण्णया साहू अमावासाए तावसासमस्स अदूरेण वोलेंति, ते धम्मरुई पिच्छिऊण भणइ-भगवं ! किं तुझं अण्णाउट्टी णत्थि ? तो अडविं जाह, ते भणंति-अम्हं जावज्जीवाए अणाउट्टी, सो संभंतो चिंतेउमारद्धो, साहूवि गया, जाई संभरिया, पत्तेयबुद्धो जाओ ॥ अमुमेवार्थमभिधित्सुराह
सोऊण अणाउट्टि अणभीओ वज्जिऊण अणगं तु ।
अणवज्जयं उवगओ धम्मरुई णाम अणगारो ॥८७७॥ व्याख्या : ‘श्रुत्वा' आकर्ण्य, आकुट्टनम् आकुट्टिश्छेदनं हिंसेत्यर्थः, न आकुट्टिः-अनाकुट्टिस्तां સર્વજનિલીમાર્થ, અમીત:' 'મન રા' રૂતિ વાડથતું., અપતિ-છતિ તાણું તા! 10 ઉદ્દઘોષણા કરે છે કે “આવતીકાલે આશ્રમમાં અમાવાસ્યા છે તેથી પુષ્પફળોનો સંગ્રહ કરો, “આવતીકાલે પુષ્પો –ફળો તોડવા ઉચિત નથી.” આ સાંભળી ધર્મરુચિ વિચારે છે કે-“જો સર્વકાળ માટે પુષ્પો-ફળો તોડવાના ન હોય તો કેટલું સરસ.”
એકવાર સાધુઓ અમાવાસ્યાએ તાપસીના આશ્રમની નજીકથી પસાર થાય છે. ધર્મરુચિ સાધુઓને જોઈને પૂછે છે કે–ભગવન્! તમને શું આજે અનાકુટ્ટી (અમાવાસ્યાએ પુષ્પ–ફળોને 15 તોડવા નહીં અને તાપસી અનાકુટ્ટી એટલે કે અહિંસા કહેતાં) નથી ? કે જેથી તમે અટવી તરફ જાઓ છો. (અટવી તરફ જતાં સાધુઓને જોઈને ધર્મરુચિ વિચારે છે કે-“આ સાધુઓ અટવીમાં ફળાદિ લેવા જતા લાગે છે” એમ વિચારી આ પ્રશ્ન કરે છે.) સાધુઓ કહે છે-“અમારે યાવજ્જીવ સુધી અનાકુટ્ટી છે.” આ સાંભળી આશ્ચર્ય પામેલો ધર્મરુચિ વિચારવા લાગ્યો. સાધુઓ આગળ નીકળી ગયા. ધર્મરુચિને જાતિનું સ્મરણ થયું. ત્યાં તે પ્રત્યેકબુદ્ધ થયો.
અવતરણિકા : આ જ અર્થને કહેવાની ઈચ્છાવાળા નિયુક્તિકાર કહે છે કે
ગાથાર્થ અનાકુદીને સાંભળીને પાપથી ડરેલો (અને માટે જ) પાપને છોડીને ધર્મરુચિ નામનો અનગાર અનવદ્યતાને પામ્યો.
ટીકાર્થ : સાંભળીને, છેદવું તે આકુટ્ટી અર્થાત્ હિંસા, આકુટ્ટીનો અભાવ તે અનાકુટ્ટી. આ સર્વકાળની અનાકુટ્ટીને સાંભળીને, મળ, રા' એ દંડક ધાતુ છે, તેથી ('M' – ધાતુ ગત્યર્થક 25 પણ હોવાથી ) જેનાવડે જીવ તે તે યોનિમાં જાય તે “અણ' એટલે કે પાપ, તેનાથી ડરેલો,
३१. भविष्यतीति मरुक उद्घोषयति-आश्रमे कल्येऽमावास्या भविष्यति ततः पुष्पफलानां संग्रह कुरुध्वं, कल्ये च वर्त्तते छेत्तुं, धर्मरुचिश्चिन्तयति-यदि सर्वकालं न छिद्येत तदा सुन्दरं भवेत् । अन्यदा साधवोऽमावास्यायां तापसाश्रमस्यादूरेण व्यतिव्रजन्ति, तान् धर्मरुचिः प्रेक्ष्य भणति-भगवन्तः ! किं युष्माकमनाकुट्टिास्ति ?, ततोऽटवीं याथ, ते भणन्ति-अस्माकं यावज्जीवमनाकुट्टी, स 30 संभ्रान्तश्चिन्तयितुमारब्धः, साधवोऽपि गताः, जातिः स्मृता, प्रत्येकबुद्धो जातः ।
20