SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ “નીને મોનનમાત્રેય, પિત્ત: પ્રાાિનાં ચા । बृहस्पतिरविश्वासः पञ्चालः स्त्रीषु मार्दवम् ॥ १॥' आत्रेय एवमाह-जीर्णे भोजनमासेवनीयमारोग्यार्थिनेति, एवं प्रत्येकं योजना कार्या, एवं सामायिकमपि चतुर्दशपूर्वार्थसंक्षेपो वर्तत इति ॥ द्वारम् ॥ अधुनाऽनवद्यद्वारं, तत्राऽऽख्यानकम्वसंतपुरे नगरे जियसत्तू राया धारिणी देवी तेसिं पुत्तो धम्मरुई, सो य राया थेरो ताव सो पव्वइउकामो धम्मरुइस्स रज्जं दाउमिच्छइ, सो माउं पुच्छइ-कीस ताओ रज्जं परिच्चयइ ?, 10 સા મારૂ-સંસારવન્તાં, સો મારૂ-મવિ ન ખ્ખું, સદ્ઘ પિયરેળ તાવતો નાઓ, તત્ત્વ અમાવસા 5 ૩૪૬ એક આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) "सुणेहि तुमं पंचमो लोगपालो, तेण भणियं - केत्तियं ?, ते भांति-सयसाहस्सियाओ संधियाओ चत्तारि, भाइ-मम रज्जं सीयइ, एवं अद्धद्धं ओसरतं जावेक्वेक्को सिलोगो ठिओ, तंपि न सुणइ, ताहे चउहिवि नियमतपदरिसणसहितो सिलोगो कओ, स चायम् ઉપસ્થિત થયા અને કહ્યું કે “તમે પાંચમા લોકપાલ છો તેથી અમારા ગ્રંથને સાંભળો.” રાજાએ પૂછ્યું– કેટલું પ્રમાણ છે ? તેઓ કહે છે—“બધા ભેગા કરીએ તો ચારલાખ શ્લોક થાય. રાજાએ કહ્યું– (આટલા સમય સુધી હું તમારું સાંભળીશ તો) મારું રાજય સીદાશે. (તેથી તમે અર્ધું કરો.) આમ અર્ધું—અર્ધું કરતાં છેલ્લે એક–એક શ્લોક બનાવ્યો. રાજા તેને પણ સાંભળતો નથી. તેથી 15 ચારે ઋષિઓએ પોતાનો મત બતાવવા સહિત એક શ્લોક બનાવ્યો. તે આ પ્રમાણે—“આત્રેયે 20 કહ્યું કે આરોગ્યના અર્થીએ જૂનું ભોજન પચે પછી નવું ભોજન કરવું, કપિલે કહ્યું પ્રાણીઓ ઉપર દયા રાખો, બૃહસ્પતિએ કહ્યું–“કોઈની ઉપર વિશ્વાસ કરવો નહીં, પંચાલે કહ્યું- સ્ત્રીઓને વિશે નમ્રતા રાખવી.' (જેમ ચા૨ લાખ શ્લોકનો સંક્ષેપ કરી ચારે ઋષિઓએ એક શ્લોક તૈયાર કર્યો.) એ પ્રમાણે સામાયિક પણ ચૌદપૂર્વેના અર્થનો સંક્ષેપ છે. ‘અનવઘ’ઉપર ધર્મરુચિનું દેષ્ટાન્ત વસંતપુરનગ૨માં જિતશત્રુનામે રાજા હતો, તેને ધારિણીનામે રાણી હતી. તેઓને ધર્મરુચિ નામે પુત્ર હતો. રાજા ઘરડો થયો. તેથી પ્રવ્રજ્યા લેવાની ઈચ્છાવાળો રાજા ધર્મરુચિને રાજ્ય સોંપવા ઇચ્છે છે. ધર્મરુચિ માતાને પૂછે છે કે “પિતા શા માટે રાજ્યનો ત્યાગ કરે છે ?” માતા કહે છે—“રાજ્ય સંસાર વધારનારું છે.” ધર્મરુચિએ કહ્યું—“તો આ રાજ્યથી મારે પણ કોઈ પ્રયોજન 25 નથી.” તે પિતા સાથે તાપસ બન્યો. આશ્રમમાં ‘અમાવાસ્યા આવશે' એમ વિચારી બ્રાહ્મણ ૨૧. શૃણુ ત્યું પØમો તોપાતઃ, તેન મળિતબ્—વિમ્ ?, તે મળત્તિ-શતસાહસ્ત્રિા: સંહિતાશ્રુતસ્ત્ર:, भणति मम राज्यं सीदति, एवमर्धार्धमपसरत् यावदेकैकः श्लोकः स्थितः, तमपि न शृणोति, तदा चतुर्भिरपि निज़मतप्रदर्शनसहितः श्लोकः कृतः । ३०. वसन्तपुरे नगरे जितशत्रू राजा, धारणी देवी, तयोः पुत्रो धर्मरुचिः, स च राजा स्थविरस्तावत्सः 30 प्रव्रजितुकामो धर्मरुचये राज्यं दातुमिच्छति, स मातरं पृच्छति - कुतस्तातो राज्यं परित्यजति ?, सा भणति संसारवर्धनं, स भणति ममापि न कार्यं, सह पित्रा तापसो जात:, तत्रामावस्या
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy