________________
ચિલાતીપુત્રને નમસ્કાર (નિ. ૮૭૩-૮૭૬)
૩૪૫
खायंति उत्तमंगं तं दुक्करकारयं वंदे ||८७३ ॥
व्याख्या : अभिसृताः पद्भ्यां शोणितगन्धेन यस्य कीटिका अविचलिताध्यवसायस्य भक्षयन्त्युत्तमाङ्गं, पद्भ्यां शिरावेधगता इत्यर्थः, तं दुष्करकारकं वन्दे इति गाथार्थः ||८७३ ॥ धीरो चिलायो भूयइंगलियाहिं चालिणिव्व कओ ।
सो तहवि खज्जमाणो पडिवण्णो उत्तमं अट्ठ ||८७४ ||
5
व्याख्या : 'धीरः' सत्त्वसम्पन्नश्चिलातीपुत्रः 'मूर्तिगलियाहिं' कीटिकाभिर्भक्ष्यमाणश्चालनीव कृतो यः, तथापि खाद्यमानः प्रतिपन्न उत्तममर्थं, शुभपरिणामापरित्यागादिति हृदयम् । अड्डाइज्जेहिं राईदिएहिं पत्तं चिलाइ त्तेणं । देविंदामरभवणं अच्छरगणसंकुलं रम्मं ॥ ८७५॥
व्याख्या : अर्द्धतृतीयै रात्रिन्दिवैः प्राप्तं चिलातीपुत्रेण देवेन्द्रस्येव अमरभवनं देवेन्द्रामरभवनम् 10 अप्सरोगणसङ्कुलं रम्यमिति गाथार्थः ॥ ८७५ ॥ द्वारं ॥ संक्षेपद्वारमधुना -
सयसाहस्सा गंथा सहस्स पंच य दिवड्डमेगं च । ठविया एगसिलोए संखेवो एस णायव्वो ॥ ८७६॥
व्याख्या : चत्तारि रिसी गंथे सतसाहस्से काउं जियसत्तुं रायाणमुवत्थिया, अम्ह सत्थाणि કરનારા તેમને હું વંદન કરું છું.
ટીકાર્થ : લોહીના ગંધથી પગોથી (શરીરમાં) પ્રવેશેલી કીડીઓ અવિચલિત અધ્યવસાયવાળા જેમના મસ્તકનું ભક્ષણ કરે છે, અર્થાત્ જેમના પગથી છેક મસ્તક સુધી ગઈ, દુષ્કરકરનારા તેમને (ચિલાતીપુત્રને) હું વંદન કરું છું. II૮૭૩॥
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
15
ટીકાર્થ : ધીર એટલે કે સત્ત્વથી યુક્ત એવો જે ચિલાતીપુત્ર કીડીઓવડે ભક્ષણ કરાતો 20 ચલણી જેવો કરાયો, આ રીતે ભક્ષણ કરાતો હોવા છતાં પણ તે શુભપરિણામનો ત્યાગ ન થવાથી ઉત્તમ–અર્થને (દેવલોકને) પામ્યો. ॥૮૭૪||
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : અઢી દિવસમાં ચિલાતીપુત્રે અપ્સરાઓના સમૂહથી યુક્ત, આનંદદાયક એવા દેવેન્દ્રના જેવા અમરભવનને દેવલોકને પ્રાપ્ત કર્યું. અહીં દેવેન્દ્રના જેવું અમરભવન તે 25 દેવેન્દ્રામરભવન એ પ્રમાણે સમાસ જાણવો. II૮૭૫) હવે સંક્ષેપ દ્વારને કહે છે
=
ગાથાર્થ : લાખો શ્લોકો હજારમાં, પાંચસોમાં, દોઢસોમાં, એક્સોમાં (એમ કરતાં કરતાં છેલ્લે) એક શ્લોકમાં સ્થાપ્યા. આ સંક્ષેપ જાણવા યોગ્ય છે.
*
‘સંક્ષેપ’ ઉપર આત્રેયાદિનું દૃષ્ટાન્ત
ટીકાર્થ : ચાર ઋષિઓ એક-એક લાખ શ્લોક પ્રમાણ ગ્રંથ તૈયા૨ કરીને જિતશત્રુરાજા પાસે 30 २८. चत्वार ऋषयो ग्रन्थान् शतसाहस्रान् कृत्वा जितशत्रुं राजानमुपस्थिताः, अस्माकं शास्त्राणि * ગાથાદ્યમ્ પ્ર. ।