SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) अहं च कुद्धओ, विवेगो धणसयणस्स कायव्वो, तं सीसं असिं च पाडेइ, संवरो-इंदियसंवरो नोइंदियसंवरो य, एवं झायइ जाव लोहियगंधेण कोडिगाओ खाइउमारद्धाओ, सो ताहिं जहा चालिणी तहा कओ, जाव पायच्छिाहिं जाव सीसकरोडी ताव गयाओ, तहवि ण झाणाओ चलिओत्ति । तथा चामुमेवार्थं प्रतिपिपादयिषुराह जो तिहि पएहि सम्मं समभिगओ संजमं समारूढो । उवसमविवेयसंवरचिलायपुत्तं णमंसामि ॥८७२॥ व्याख्या : यस्त्रिभिः पदैः सम्यक्त्वं 'समभिगतः' प्राप्तः, तथा संयम समारूढः, कानि पदानि ?, उपशमविवेकसंवराः उपशम:-क्रोधादिनिग्रहः, विवेकः-स्वजनसुवर्णादित्यागः, संवर इन्द्रियनोइन्द्रियगुप्तिरिति, तमित्थम्भूतमुपशमविवेकसंवरचिलातपुत्रं नमस्ये, उपशमादिगुणा10 नन्यत्वाच्चिलातपुत्र एवोपशमविवेकसंवर इति, स चासौ चिलातपुत्रश्चेति समानाधिकरण इति જાથાર્થ: ૮૭રા अहिसरिया पाएहिं सोणियगंधेण जस्स कीडीओ । યોગ્ય છે, હું તો ક્રોધી છું. ધનના સંચયનો ત્યાગ કરવા યોગ્ય છે' આમ વિચારી ચિલાતક તે મસ્તક અને તલવારને ફેંકી દે છે. તથા પાંચ ઇન્દ્રિય અને મનનો નિગ્રહ એ સંવર છે. (જ 15 મારે કરવા યોગ્ય છે) એ પ્રમાણે જ્યારે તે વિચારતો હોય છે એટલામાં લોહીના ગંધથી ખેચાયેલ કિીડીઓ ચિલાતકને ખાવા લાગે છે. તે કીડીઓએ ધીરે ધીરે ચિલાતકને ચાલણી જેવો કરી નાંખ્યો. છેક પગની શિરાઓમાં દાખલ થઈ મસ્તકની ખોપરી સુધી કીડીઓ પહોંચી ગઈ. તો પણ ચલાતક પોતાના ધ્યાનથી ચલિત થયો નહીં. અવતરણિકા : આ જ અર્થને પ્રતિપાદન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે. 20 ગાથાર્થઃ ત્રણ પદો વડે સમ્યકત્વને (જે) પામ્યો તથા સંયમ ઉપર આરુઢ થયો, તે ઉપશમવિવેક અને સંવરરૂપ ચિલાતીપુત્રને હું નમસ્કાર કરું છું. ટીકાર્થ : જે ત્રણ પદોવડે સમ્યત્વને પામ્યો. તથા સંયમ ઉપર આરુઢ થયો. તે ત્રણ પદો કયા છે? તે કહે છે – ઉપશમ – વિવેક અને સંવર, તેમાં ઉપશમ એટલે ક્રોધાદિનો નિગ્રહ, વિવેક એટલે સ્વજન–સુવર્ણાદિનો ત્યાગ, તથા સંવર એટલે ઇન્દ્રિય-નોઇન્દ્રિયની ગુપ્તિ. આવા 25 પ્રકારના ઉપશમ-વિવેક-સંવરરૂપ ચિલાતીપુત્રને હું નમસ્કાર કરું છું. અહીં ચિલાતીપુત્રનો ઉપશમાદિ ગુણો સાથે અભેદ હોવાથી ચિલાતીપુત્ર જ ઉપશમ-વિવેક-સંવરરૂપ છે, એમ જાણવું. ‘ઉપશમવિવેક-સંવર એવો આ ચિલાતીપુત્ર’ એ પ્રમાણે સમાનાધિકરણ સમાસ જાણવો. ૧૮૭ર/ ગાથાર્થ : લોહીની ગંધથી પગોવડે પ્રવેશેલી કીડીઓ જેમના મસ્તકને ખાય છે. દુષ્કર २७. अहं च क्रुद्धः, विवेको धनस्वजनस्य कर्तव्यः, तत् शीर्षमसिं च पातयति, संवर इन्द्रियसंवरो 30 नोइन्द्रियसंवरश्च, एवं ध्यायति यावद्रुधिरगन्धेन कीटिकाः खादितुमारब्धाः, स ताभिर्यथा चालनी तथा कृतः, यावत् पादशिरातो यावत् शीर्षकरोटिका तावद्गताः, तथापि न ध्यानाच्चलित इति ।
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy