________________
૩૪૨ જ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) उववण्णा । तओ चइऊण रायगिहे णयरे धणो नाम सत्थवाहो, तस्स चिलाइया नाम चेडी, तीसे पुत्तो उबवण्णो, णामं से.कयं चिलायगोत्ति । इयरीवि तस्सेव धणस्स पंचण्हं पुत्ताणमुवरि दारिया जाया, सुंसुमा से णामं कयं, सो य से बालग्गाहो दिण्णो, अणालिओ करेइ, ताहे
णिच्छूढो सीहगुहं चोरपल्लिं गओ, तत्थ अग्गप्पहारी नीसंसो य, चोरसेणावई मओ, सो य सेणावई 5 जाओ, अण्णया चोरे भणइ-रायगिहे धणो णाम सत्थवाहो, तस्स धूया सुंसुमा दारिया, तहिं
वच्चामो, धणं तुम्ह सुंसुमा मज्झ, ओसोवणिं दाउं अइगओ, णामं संहित्ता धणो सह पुत्तेहिं आधरिसितो, तेऽवि तं घरं पविसित्ता धणं चेडिं च गहाय पहाविया, धणेण णयरगुत्तिया सद्दाविया, मम धूयं णियत्तेह, दव्वं तुब्भं, चोरा भग्गा, लोगो धणं गहाय णियत्तो, इयरो सह पुत्तेहिं
चिलायगस्स मग्गओ लग्गो, चिलाओवि दारियं गहाय णस्सइ, जाहे चिलाअओ ण तरइ सुंसुमं 10 ત્યાંથી ચ્યવી તે બ્રાહ્મણનો જીવ રાજગૃહીનગરમાં ધનનામે સાર્થવાહની ચિલાતિકાનામે
દાસીના પુત્રરૂપે ઉત્પન્ન થયો. તેનું નામ ચિલાતક પાડવામાં આવ્યું. બ્રાહ્મણની પત્નીનો જીવ પણ દેવલોકમાંથી ચ્યવી તે ધનને પાંચ પુત્રો ઉપર છઠ્ઠી દીકરીરૂપે ઉત્પન્ન થયો. તેનું નામ સુસુમાં રાખ્યું. ચિલાતકને સુસુમાની દેખરેખ માટે રાખ્યો. પરંતુ તે દીકરી સાથે કુચેષ્ટા કરે છે. તેથી
તેને કાઢી મૂક્યો. ત્યાંથી નીકળી ચિલાતકે સિંહગુફા નામની ચોરપલ્લીમાં ગયો. ત્યાં તે અગ્રપ્રહારી 15 भने निर्दय बन्यो. ते पसीनो सेनापति भयो भने यिसात सेनापति भन्यो..
એકવાર ચિલાતકે ચોરોને કહ્યું કે–“રાજગૃહીમાં ધનનામે સાર્થવાહ છે. તેને સુસુમા નામે દીકરી છે. ત્યાં આપણે જઈએ. જે ધન મળે તે તમારું અને સુસુમા મારી.” અવસ્થાપિની નિદ્રાને દઈને તે ચોર રાજગૃહીમાં પ્રવેશ્યો. પોતાની ઓળખાણ આપીને ચિલીતકે પુત્ર સહિત ધનસાર્થવાહનો
તિરસ્કાર કર્યો. ચોરો તેનાં ઘરમાં પ્રવેશીને દ્રવ્ય અને દીકરીને લઈને ભાગ્યા. ધનસાર્થવાહે નગરના 20 सैनिओने लोसाव्या भने धुं -“भारी पुत्रीने पाछी दावो, जी द्रव्य तमे ईमो , (सैनिको
ચોરોની પાછળ ભાગ્યા તેથી) ચોરો (ધન મૂકીને) ભાગી ગયા. તે લોકો દ્રવ્ય લઈને પાછા ફર્યા. . ધનસાર્થવાહ પુત્રની સાથે ચિલાતકની પાછળ પડ્યો. ચિલાતક પણ સુસુમાને લઈને ભાગે છે. જયારે ચિલાતક સુંસુમાને લઈને ભાગવામાં સમર્થ બનતો નથી અને ધનાદિ પણ નજીકમાં આવી
२५. उत्पन्ना । ततश्च्युत्वा राजगृहे नगरे धनो नाम सार्थवाहः, तस्य चिलाता नाम दासी, तस्याः 25 पुत्र उत्पन्नः, नाम तस्य कृतं चिलातक इति । इतराऽपि तस्यैव धनस्य पञ्चानां पुत्राणामुपरि दारिका
जाता, सुंसुमा तस्या नाम कृतं, स च तस्यै बालग्राहो दत्तः, अचेष्टाः करोति, तदा निष्काशितः सिंहगुहां चौरपल्ली गतः, तत्राग्रप्रहारी निस्तूंशश्च, चौरसेनापतिम॑तः, स च सेनापतिर्जातः, अन्यदा चौरान् भणतिराजगृहे धनो नाम सार्थवाहः, तस्य दुहिता सुंसुमा दारिका, तत्र व्रजाम:, धनं युष्माकं सुंसुमा मम,
अवस्वापिनी दत्त्वाऽतिगतः, नाम साधयित्वा धनः सह पुत्रैराधर्षितः, तेऽपि तद्गृहं प्रविश्य धनं चेटी च 30 गृहीत्वा प्रधाविताः, धनेन नगरगुप्तिकाः शब्दिताः, मम दुहितरं निवर्त्तयत, द्रव्यं युष्माकं, चौरा भग्नाः,
लोको धनं गृहीत्वा निवृत्तः, इतरः सह पुत्रश्चिलातस्य पृष्ठतो लग्नश्चिलातोऽपि दारिकां गृहीत्वा नश्यति, यदा चिलातो न शक्नोति संसमां + तच्चिह्ने विक्रियाः ।