________________
ચિલાતીપુત્રનું દાન (નિ. ૮૭૧) # ૩૪૧ तथा चामुमेवार्थमभिधित्सुराह
दत्तेण पुच्छिओ जो जण्णफलं कालओ तुरुमिणीए ।
समयाए आहिएणं संमं वुइयं भदंतेणं ॥८७१॥ व्याख्या : 'दत्तेन' धिग्जातिनृपतिना पृष्टो यो यज्ञफलं कालको मुनिस्तुरुमिण्यां नगर्यां तेन 'समतयाऽऽहितेन' मध्यस्थतया गृहीतेन, इहलोकभयमनपेक्ष्य 'संमं वुइयं भयंतेणं' ति 5 सम्यगुदितं भदन्तेन, मा भूद् मद्वचनादधिकरणप्रवृत्तिरिति गाथार्थः ॥८७१॥ द्वार ॥ समासद्वारमिदानीं, तत्र कथानकम्-खिंइपइट्ठिए णगरे एगो धिज्जाइओ पंडियमाणी सासणं खिसइ, सो वाए पइण्णाए उग्गाहिऊण पराइणित्ता पव्वाविओ, पच्छा देवयाचो.यस्स उवगयं, दुगुंछं न मुंचइ, सण्णातया से उवसंता, अगारी णेहं ण छड्डइ, कम्मणं दिण्णं, किह मे वसे होज्जा ?, मओ देवलोए उववण्णों । सावि तण्णिव्वेएण पव्वइया, अणालोइया चेव कालं काऊण देवलोए 10
અવતરણિકા : આ જ અર્થને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ?
ગાથાર્થ ? તુરુમિણીનગરીમાં દત્તરાજાવડે યજ્ઞફળ માટે જે કાલકમુનિ પૂછાયા. સમતાને પામેલા તે ભગવાને સમ્યગુ વાત કહી.
ટીકાર્થ : દત્તનામના બ્રાહ્મણ રાજાવડે યજ્ઞફળ માટે પૂછાયેલા જે કાલકમુનિ તુરુમિણીનગરીમાં, (અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) તે મધ્યસ્થતાને પામેલા ભગવાને (કાલકમુનિએ) 15 ઈહલોકનો ભય રાખ્યા વિના (યજ્ઞનું) સાચું ફળ કહ્યું કે “જેથી મારા વચનથી અસલ્કિયામાં પ્રવૃત્તિ ન થાઓ.' (અર્થાત્ જો યજ્ઞનું ફળ સ્વર્ગ કહીશ તો અનેક લોકો યજ્ઞ કરશે. આ રીતે લોકો અસલ્કિયામાં પ્રવૃત્ત થશે. તે ન થાય તે માટે સાચું ફળ કહ્યું.).
- t “સમસ” ઉપર ચિલાતીપુત્રનું દષ્ટાન્ત જ - ક્ષિતિપ્રતિષ્ઠિતનગરમાં એક બ્રાહ્મણ પોતાને પંડિત માનતો જિનશાસનની નિંદા કરે છે. 20 (એક મુનિએ) બ્રાહ્મણને વાદમાં પ્રતિજ્ઞાવડે બાંધીને હરાવ્યો અને દીક્ષા આપી. પાછળથી દેવતાવડે પ્રતિબોધ કરેલ બ્રાહ્મણને જિનશાસન રુચ્યું. પરંતુ તે દુર્ગછાને છોડતો નથી. તેના સ્વજનો પણ શાંત થયા. પરંતુ તેની પત્ની નેહભાવ છોડતી નથી. મારો પતિ મને કેવી રીતે વશ થાય ? તે માટે પત્નીએ કામણ-ટુમણ કર્યા. (અર્થાત્ તેવા દ્રવ્યોથી મિશ્રિત ગોચરી વહોરાવી.) તે બ્રાહ્મણ મરીને દેવલોકમાં ઉત્પન્ન થયો. પત્નીએ પણ પતિના મૃત્યુથી નિર્વેદને પામી દીક્ષા લીધી. આલોચના 25 કર્યા વિના મરીને તે દેવલોકમાં ઉત્પન્ન થઈ.
___ २४. क्षितिप्रतिष्ठिते नगरे एको धिग्जातीयः पण्डितम्मन्यः शासनं निन्दति, स वादे प्रतिज्ञया उद्ग्रह्य पराजित्य प्रव्राजिताः, पश्चोद्देवताचोदितस्योपगतं, जुगुप्सां न मुञ्चति, सजातीयास्तस्योपशान्ताः, अगारी स्नेहं न त्यजति, कार्मणं दत्तं, कथं मे वशे भवेत् ?, मृतो देवलोक उत्पन्नः । साऽपि तन्निर्वेदेन प्रव्रजिता, अनालोचिकैव (च्यैव) कालं कृत्वा देवलोके * बोहियस्स प्र० ।
30