SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ 3४० * आवश्यनियुति २मद्रीयवृत्ति समाषांतर (भाग-3) सी चेव राया आवाहिओ-एहि जाव एयं ते बंधित्ता अप्पेमो, सो य पच्छन्नो अच्छइ, तस्स दिवसा विस्सरिया, सत्तमे दिवसे रायपथं सोहावेइ, मणुस्सेहि य रक्खावेइ । एगो य देवकुलिगो पुप्फकरंडगहत्थेंगओ पच्चूसे पविसइ, सैन्नाडो वोसरित्ता पुष्फेहि ओहाडेइ, रायावि सत्तमे दिवसे आसचडगरेणं णीति, जामि तं समणयं मारेमि, जाति, वोल्लंतो जाव अण्णेणं आसकिसोरेणं सह पुप्फेहि उक्खिविया खुरेण मुहं सण्णा अइगआ, तेण णातं जहा मारेज्जामि, ताहे दंडाण अणापुच्छाए णियत्तिउमारद्धो ते जाणंति दंडा-नूणं रहस्सं भिण्णं, जाव घरं ण पवेसइ ताव गेहामो, गहिओ, इयरो य राया आणीओ, ताहे तेण कुंभीए सुणए छुभित्ता बारं बद्धं, हेट्ठा अग्गी जालिओ, ते सुणया ताविज्जन्ता तं खंडाखंडेहिं छिदंति । एवं सम्मावाओ कायव्वो, जहा कालगज्जेणं ॥ 10 ત્યારપછી તે રાજા ગુપ્તાવાસમાં રહે છે. તે દિવસો ભૂલી ગયો. સાતમે દિવસે રાજમાર્ગને સાફ કરાવે છે અને મનુષ્યોવડે પોતાનું રક્ષણ કરાવે છે. એક મંદિરનો પૂજારી હાથમાં પુષ્પોથી ભરેલ કરંડિયો લઈ સવારે મંદિર તરફ જઈ રહ્યો હોય છે ત્યારે રસ્તામાં સંજ્ઞાથી આકુળ થયેલો તે સંજ્ઞાનું સુત્સર્જન કરી તેને પુષ્પાવડે ઢાંકે છે. રાજા પણ “જાઉં અને તે શ્રમણને મારી નાંખું” એવા વિચારથી સાતમા દિવસે ઘોડાઓના સમૂહ સાથે નીકળે છે. જયારે રાજા રસ્તા ઉપરથી 15 પસાર થતો હોય છે તે વખતે એક અશ્વકિશોરની ખરીવડે પુષ્પો સાથે સંજ્ઞા ઉછળે છે. તે સંજ્ઞા રાજાના મુખમાં પ્રવેશે છે. રાજાને ખાત્રી થઈ કે હું (કોઈનાવડ) મરાઈશ. તે સમયે અન્ય સામન્ત રાજાઓને પૂછ્યા વિના જ રાજા પાછો જવા લાગ્યો. ત્યારે સામન્તરાજાઓ જાણી જાય છે કે– મૃત્યુનું રહસ્ય ભૂદાઈ ગયું. તેથી તેઓ વિચારે છે કે–“રાજા ઘરમાં પ્રવેશે તે પહેલા તેને પકડી લઈએ.” રાજાને પકડ્યો 20 અને અન્ય રાજા બનાવાયો. તે નવા રાજાએ આ રાજાને અને કુતરાઓએ કુંભીમાં નાંખી બહાર દ્વાર બંધ કરાવ્યું. નીચે અગ્નિ બાળવામાં આવ્યો. તેથી અગ્નિના તાપથી પીડાતા તે કૂતરાઓએ રાજાને ટુકડે-ટુકડા કરવા દ્વારા છેદી નાંખ્યો. જેમ કાલકચાર્યવડે સમ્યગુવાદ કરાયો તેમ સમ્યવાદ ४२वो ऽमे. ॥८७०॥ २३. स चैव राजाऽऽहूतः-एहि यावदेनं तुभ्यं बद्ध्वाऽर्पयामः, स च प्रच्छन्नस्तिष्ठति, तस्य दिवसा 25 विस्मृताः, सप्तमे दिवसे राजपथं शोधयति, मनुष्यैश्च रक्षयति । एकश्च देवकुलिकः हस्तगतपुष्पकरण्डकः प्रत्यूषसि प्रविशति, संज्ञाकुलो व्युत्सृज्य पुष्पैराच्छादयति, राजाऽपि सप्तमे दिवसे अश्वसमूहेन निर्गच्छति, यामि तं श्रमणंक मारयामि, याति, व्यतिव्रजन् यावदन्येनाश्वकिशोरेण सह पुष्पैरुत्क्षिप्ता खुरेण मुखं संज्ञाऽतिगता, तेन ज्ञातं यथा मार्ये, तदा दण्डिकाननापृच्छ्य निवर्तितुमारब्धः, ते जानन्ति दण्डिका:नूनं रहस्यं भिन्नं, यावद्गृहं न प्रविशति तावद्गृह्णीमः, गृहीतः, इतरश्च राजा आनीतः, तदा तेन कुम्भ्यां शुनः क्षिप्त्वा द्वारं बद्धम्, अधस्तादग्निालितः, ते श्वानस्ताप्यमानास्तं खण्डशश्छिन्ति । एवं सम्यग्वादः कर्त्तव्यः, यथा कालकार्येण ॥ * हत्थो प्र० * पोडो प्र०
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy