SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ કાલિકાચાર્યનું દૃષ્ટાન્ત (નિ. ૮૭૦) ૩૩૯ रीया धाडिओ, सो य राया जाओ, जण्णा णेण सुबहू जैट्ठा । अण्णता तं मामगं पेच्छड्, अह भणइ-तुट्ठो धम्मं सुणेमित्ति, जण्णाण किं फलं ?, सो भणइ-किं धम्म पुच्छसि ?, धम्म कहेइ, पुणोवि पुच्छइ, णरगाणं पंथं पुच्छसि ?, अधम्मफलं साहइ, पुणोवि पुच्छइ, असुभाणं कम्माणं उदयं पुच्छसि ?, तं पि परिकहेइ, पुणोवि पुच्छइ, ताहे भणइ-णिरया फलं जण्णस्स, कुद्धो भणइ-को पच्चओ ?, जहा तुमं सत्तमे दिवसे सुणयकुंभीए पच्चिहिसि, को पच्चओ?, 5 जहा तुज्झ सत्तमे दिवसे सण्णा मुहं अइगच्छिहिति, रुट्ठो भणइ-तुज्झ को मच्चू ?, भणइअहं सुइरं कालं पव्वज्जं काउं देवलोगं गच्छामि, रुट्ठो भणइ-रुंभह, ते दंडा निविण्णा, तेहिं એકવાર તે પોતાના મુનિ બનેલા મામાને જુએ છે અને કહે છે કે – “ખુશ થઈશ તો હું ધર્મને સાંભળીશ, કહો, યજ્ઞોનું ફળ શું?” (મુનિ વિચારે છે કે જો હું યજ્ઞોનું ફળ નરક છે એમ કહીશ તો રાજા કોપિત થશે. તેથી જુદા જુદા બહાના કાઢી રાજાના આ પ્રશ્નનો ઉત્તર ટાળવા 10 માટે પ્રયત્ન કરતા) મુનિ કહે છે –“શું તું ધર્મને પૂછે છે?” (અર્થાત્ ધર્મ એટલે શું? એ જાણવા ઈચ્છે છે એટલે) મુનિ ધર્મની વ્યાખ્યા કરે છે. ત્યારે રાજા યજ્ઞોનું ફળ શું? એમ) ફરી પૂછે છે. મુનિ કહે છે – તું નરકના માર્ગને પૂછે છે ? એમ કહી અધર્મના ફળને કહે છે. (અર્થાત્ અધર્મને કારણે નરકગતિ થાય છે.) રાજા ફરી પૂછે છે, ત્યારે મુનિ (વાત ટાળવા) કહે છેશું તું અશુભકર્મોના ઉદયને પૂછે છે ? તેને પણ કહે છે. રાજા ફરી પૂછે છે. ત્યારે મુનિ કહે 15. છે–“હે રાજન્ ! યજ્ઞનું ફળ નરક છે.” ક્રોધે ભરાયેલ રાજા પૂછે છે –“ખાત્રી શું?” મુનિ કહે ' છે–“તું આજથી સાતમા દિવસે કૂતરાઓની કુંભમાં પકાવાઈશ.” (રાજાએ પોતાના રાજ્યમાં અપરાધી વ્યક્તિઓને દંડ આપવા કૂતરાઓની કુંભી તૈયાર કરી હતી જે કુંભમાં જીવતા કૂતરાઓ રાખ્યા હતા. જે અપરાધી હોય તેને આ કુંભીમાં નાંખવામાં આવે અને પછી નીચેથી કુંભીને તપાવે જેથી અંદર તાપને કારણે કૂતરાઓ તે અપરાધીના ટુકડે– 20 ટુકડા કરી નાંખે.) રાજા પૂછે છે–“તેની શું ખાત્રી?” મુનિ કહે છે–“સાતમા દિવસે તારા મુખમાં વિષ્ઠા પડશે.” ગુસ્સે થઈને રાજાએ પૂછ્યું–“તારું મૃત્યુ ક્યારે થશે ?” મુનિએ કહ્યું-“હું લાંબા કાળ સુધી પ્રવ્રયાને પાળી દેવલોકમાં જઈશ.” ગુસ્સે થયેલ રાજાએ (સૈનિકોને) કહ્યું–“આને પકડી લો.” તે સૈનિકોને ભય લાગ્યો. તેથી તેઓએ રાજાને જ કહ્યું કે-“તમે આગળ આવો જેથી આને બાંધીને તમને અર્પણ કરીએ.” 25 २२. राजा निष्काशितः, स च राजा जातः, यज्ञा अनेन सुबहव इष्टाः । अन्यदा मातुलं प्रेक्षते, अथ भणति-तुष्टो धर्मं श्रृणोमीति, यज्ञानां कि फलम् ?, स भणति-किं धर्मं पृच्छसि ?, धर्मं कथयति, पुनरपि पृच्छति, नरकाणां पन्थानं पृच्छसि ?, अधर्मफलं कथयति, पुनरपि पृच्छति, अशुभानां कर्मणामुदयं पृच्छसि ?, तमपि परिकथयति पुनरपि पृच्छति, तदा भणति-नरकाः फलं यज्ञस्य, क्रुद्धो भणति-कः પ્રત્યયઃ ?, યથા વં સમવિવસે થમ્યાં પર્યા, તે પ્રત્યયઃ ?, યથા તવ સમયે દિવસે સંજ્ઞા 30 मुखमतिगमिष्यति, रुष्टो भणति-तव कथं मृत्युः ?, भणति-अहं सुचिरं कालं प्रव्रज्या कृत्वा देवलोकं गमिष्यामि, स्टो भणति-रुद्ध, ते दण्डिका निविण्णाः, तैः *कया प्र०
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy