SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ 10 મેતાર્યમુનિનું દૃષ્ટાન્ત (નિ. ૮૬૮) ૩૩૭ ये अइगओ, ते य जवा कोंचएण खाइया, सो आगओ ण पेच्छड़, रण्णो य चेतियच्चणियवेला ढुक्कइ, अज्ज अट्ठिखंडाणि कीरामित्ति, साधुं संकइ, पुच्छइ, तुण्हिक्को अच्छड्, ताहे सीसावेढेण बंधति, भणिओ य-साह जेणे गहिया, तहा आवेढिओ जहा अच्छीणि भूमीए पडियाणि, कोंचओ य दारुं फोडेतेण सिलिंकाए आहओ गलए, तेण वन्ता, लोगो भणइ-पाव ! एए ते जवा, सोवि भगवं कालगओ सिद्धो य, लोगो आगओ, दिट्ठो मेतज्जो, रण्णो कहियं, वज्झाणि 5 आणत्ताणि, दारं ठइत्ता पव्वइयाणि भणंति-सावग! धम्मेण वड्डाहि, मुक्काणि, भणइ-जइ उप्पव्वयह तो भे कविल्लीए कड्डेमि, एवं समइयं अप्पए य परे य कायव्वं ॥ ___तथा च कथानकाथैकदेशप्रतिपादनायाहછે. સાધુ સોનીના ઘરમાં પ્રવેશ્યો. સોનીના એક અવાજે અંદરથી સાધુ માટે ભિક્ષા આવી નહીં. તેથી સોની ઘરની અંદર ગયો. આ બાજુ તે જવલા ક્રૌંચ પક્ષી ચણી ગયો. બહાર આવેલો સોની તે જવલાઓને જોતો નથી અને રાજાની ચૈત્યપૂજાનો સમય થવા આવ્યો છે. તેથી તે વિચારે છે-“(જેણે જવલા લીધા હશે તેના) હાડકાઓ આજે તોડી નાંખીશ.” એમ વિચારી તે સાધુ ઉપર શંકા કરે છે. સાધુને પૂછે છે. પરંતુ સાધુ મૌન રહે છે. તેથી સોની સાધુના મસ્તકને (ચર્મવડે) બાંધે છે અને પૂછે છે કે-“બોલ, કોણે જવલા ગ્રહણ કર્યા ?” (સાધુ મૌન રહે છે તેથી) સોનીએ મસ્તકે 15 (ચામડું) એવી રીતે બાંધ્યું કે જેથી મેતા મુનીની આંખો બહાર નીકળીને ભૂમિ ઉપર પડી. તે સમયે ક્રૌંચ પક્ષી લાકડાંને ફાડતા ખીલીવડે ગળામાં વિંધાયું. તેથી તેણે જવલાઓ વમી નાંખ્યા. લોકોએ કહ્યું–“હે પાપી ! આ રહ્યા તારા જવલા.” તે ભગવાન મેતાર્ય કાળ પામ્યા અને સિદ્ધ થયા. - લોકો આવ્યા અને મેતાર્યમુનિને જોયા. રાજાને વાત કરી, રાજાએ સોનીને મારી નાંખવા 20 આદેશ આપ્યો. આ બાજુ સોની અને તેની પત્નીએ દ્વાર બંધ કરીને દીક્ષા લીધી. (યારે સૈનિકો પકડવા આવ્યા ત્યારે) કહ્યું કે-હે શ્રાવક ! તું ધર્મથી વધ. (અર્થાત્ હે રાજા ! તને મારો ધર્મલાભ.) રાજાને જાણ કરી. રાજાએ મુક્ત કર્યા અને કહ્યું કે–“જો દીક્ષા છોડી તો કઢાઈમાં તમને તળી નાંખીશ.” આ પ્રમાણે (એટલે કે મેતાર્યમુનિની જેમ) સ્વ–પરમાં સમાનપણું કરવા યોગ્ય છે. ' અવતરંણિકા : આ જ કથાનકના અર્થના એક દેશનું પ્રતિપાદન કરવા માટે કહે છે : 25 - २०. चातिगतः, ते च यवाः कौञ्चेन खादिताः, स आगतो न प्रेक्षते, राज्ञश्च चैत्यार्चनिकावेला ढौकते, अद्यास्थिखण्डानि क्रिये इति, साधुं शङ्कते, पृच्छति, तूष्णीकस्तिष्ठति, तदा शिरआवेष्टनेन बध्नाति, भणितश्च-कथय येन गृहीताः, तथाऽऽवेष्टितो यथाऽक्षिणी भूमौ पतिते, कौञ्चश्च दारुपाटयता शलाकयाऽऽहतो गले, तेन वान्ताः, लोको भणति-पाप ! एते ते यवाः, सोऽपि भगवान् कालगतः सिद्धश्च, लोक માત:, તૂ મેતા, રાજ્ઞઃ થતં વધ્યા મારૂત:, કાર પત્ની પ્રનતા મન્તિ-શ્રાવક ! ધન 30 वर्धस्व, मुक्ताः, भणति-यदि उत्प्रव्रजत तदा भवतः कटाहे क्वथयिष्यामि। एवं समयिकमात्मनि परस्मिश्च dવ્યમ્ I + બટ્ટ * T U૦ * તાદે કo |
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy