SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ उउ६ * मावश्यनियुजित मिद्रीयवृत्ति समाषांतर (भाग-3) किं पुण ?, परिक्खिज्जउ, किह ?, भणइ-राया दुक्खं वेब्भारपव्वतं सामि वंदओ जाति, रहमग्गं करेहि, सो कओ, अज्जवि दीसइ, भणिओ-पागारं सोवण्णं करेहि, कओ, पुणोवि भणिओ-जइ समुदं आणेसि तत्थ पहाओ सुद्धो होहिसि तो ते दाहामो, आणीओ, वेलाए ण्हाविओ, विवाहो कओ सिवियाए हिंडंतेण, ताओवि से अण्णाओ आणियाओ, एवं भोगे भुंजति बारस वरिसाणि, पच्छा बोहितो, महिलाहिवि बारस वरिसाणि मग्गियाणि, दिण्णाणि य, चउव्वीसाए वासेहिं सव्वाणिवि पव्वइयाणि, णवपुव्वी जाओ, एकल्लविहारपडिमं पडिवण्णो, तत्थेव रायगिहे हिंडइ, सुवण्णकारगिहमागओ, सो य सेणियस्स सोवणियाणं जवाणमट्ठसतं करेइ, चेइयच्चणियाए परिवाडिए सेणिओ कारेड़ तिसंझं, तस्स गिहं साहू अइगओ, तस्स एगाए वायाए भिक्खा ण णीणिया, सो 10 परंतु त्यांत मृत व inा द्रव्याने उगे छे. तेथी समय 58 छ –“(२t पशु ता . ઘરે રત્નો મૂકે છે અને અહીં મૂકતો નથી તેમાં) દેવનો જ પ્રભાવ છે, છતાં પરીક્ષા કરીએ. (અર્થાત્ આ દેવનો જ પ્રભાવ છે કે નહીં ? તે તપાસ કરીએ.”) કેવી રીતે પરીક્ષા કરવી ? ત્યારે અભયે કહ્યું–“રાજાને વૈભારગિરિ ઉપર સ્વામીને વંદન કરવા જવામાં ઘણું કષ્ટ પડે છે, તેથી ત્યાં રથને જવા માટેના માર્ગને તું કર.” રથનો માર્ગ થઈ ગયો, જે આજે પણ દેખાય છે. 15 पछी समये यंगने युं 3-“सोनानो भडेल नाय." ते ५ यो. इशथी मातंगने કહ્યું–“જો અહીં સમુદ્રને લાવીશ અને તેમાં સ્નાન કરીને શુદ્ધ થઈશ તો તને રાજાની કન્યા આપીશું.” તે દેવના પ્રભાવે સમુદ્ર લાવ્યો. તેના પ્રવાહમાં સ્નાન કર્યું. રાજાએ મેતાર્યને શિબિકામાં બેસાડી આખા નગરમાં ફેરવવા દ્વારા પોતાની દીકરીનો વિવાહ કર્યો. તે બીજી આઠ શ્રેષ્ઠિકન્યા પણ વિવાહ માટે લવાઈ. આ પ્રમાણે મેતાર્થે બારવર્ષ ભોગો ભોગવ્યા. પછી દેવે પ્રતિબોધ કર્યો. 20 પરંતુ સ્ત્રીઓએ બીજા બાર વર્ષની માંગણી કરી. મેતા હા પાડી. આ પ્રમાણે ચોવીસ વર્ષ પછી બધાએ દીક્ષા લીધી. મેતાર્ય નવપૂર્વી થયો. એકલવિહારીપ્રતિમા સ્વીકારી અને ત્યાં જ રાજગૃહીમાં વિચરે છે. વિચરતા–વિચરતા એકવાર સોનીના ઘરમાં આવ્યો. તે સમયે તે સોની શ્રેણિકરાજા માટે સોનાના ૧૦૮ જવલા તૈયાર કરી રહ્યો છે. શ્રેણિકરાજા ત્રિસમ્ભા ચૈત્યપૂજા માટે ૧૦૮ જવલા તૈયાર કરાવે 25 १९. किं पुनः ? परीक्ष्यते, कथं ?, भणति-राजा दुःखं वैभारपर्वतं स्वामिवन्दको याति, रथमार्ग कुरु, स कृतः, अद्यापि दृश्यते, भणितः-प्राकारं सौवर्णं कुरु, कृतः, पुनरपि भणितः यदि समुद्रमानयसितत्र स्नातः शुद्धो भविष्यसि तदा ते दास्यामः, आनीतः, वेलायां स्नापितो, विवाहः कृतः शिबिकया हिण्डमानेन, ता अपि तस्यान्या आनीताः, एवं भोगान् भुनक्ति द्वादश वर्षाणि, पश्चाद्बोधितः, महिलाभिरपि द्वादश वर्षाणि मागितानि दत्तानि च, चतुर्विंशत्या वर्षैः सर्वेऽपि प्रव्रजिताः, नवपूर्वी जातः, 30 एकाकिविहारप्रतिमा प्रतिपन्नः, तत्रैव राजगृहे हिण्डते, सुवर्णकारगृहमागतः, स च श्रेणिकस्य सौवर्णिकानां यवानामष्टशतं करोति, चैत्याचनिकायै परिपाट्या श्रेणिकः कारयति त्रिसन्ध्यं, तस्य गृहं साधुरतिगतः, तस्यैकया वाचा भिक्षा नानीता, स
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy